हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફેંગલ વાવાઝોડું
ફેંગલ વાવાઝોડું News
Cyclone Fengal live updates
'મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...', અંબાલાલની ભારે આગાહી, દરિયામાં ઉભો થયો ખતરો!
Gujarat Ambalal Cyclone Alert: રાજ્યમાં ભારે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ ભારે આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ અરબી સમુદ્રમાં લોપ્રેશર ઉભુ થશે. તેમજ મકરસંક્રાંતિ થી માર્ચ સુધીમાં કમોસમી વરસાદની શક્યતા છે.
Dec 20,2024, 16:53 PM IST
Ambalal Patel
અંબાલાલની વધુ એક ચિંતાજનક આગાહી! ગુજરાતના આ જિલ્લાઓમાં આજે આવશે વરસાદ
Ambalal Patel Rainfall Prediction : ભરશિયાળે આગાહીકાર અંબાલાલ પેટલની વધુ એક ચિંતાજનક આગાહી આવી છે. આજથી 4 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આજથી 8 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી છે. ફેંગલ વાવાઝોડાને પગલે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં પણ માવઠું પડવાની પૂરતી શક્યતા છે.
Dec 4,2024, 8:31 AM IST
Ambalal Patel
તમારા જિલ્લામા આવશે ધોધમાર વરસાદ, અંબાલાલની છે આગાહી
Ambalal Patel Prediction : આવતી કાલથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની છે. 4 નવેમ્બરથી 5 દિવસ ગુજરાતમાં માવઠું પડવાની અંબાલાલ પટેલની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાની અસરને પગલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 4 ડિસેમ્બર બાદ માવઠું થશે. 4 થી 8 ડિસેમ્બર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે.
Dec 3,2024, 9:04 AM IST
Ambalal Patel
ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ
Cyclonic Storm Fengal LIVE Update : ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને પાંડીચેરીમાં વિનાશ વેર્યો છે. દરિયા કાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારનાં દ્રશ્યો સામે આવ્યા છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છના નલિયામાં 12 ડિગ્રી તો ડાંગ, ડીસા અને જામનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14 અને અમદાવાદમાં 15 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો પર મોટી આકાશી આફત આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ અઠવાડિયામાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.
Dec 2,2024, 8:31 AM IST
Ambalal Patel
ભયાનક રીતે ત્રાટક્યું ફેંગલ વાવાઝોડું : ભારે વરસાદથી તબાહી મચી, ગુજરાતમાં પણ જોવા મળ
Cyclonic Storm Fengal LIVE Update : ચક્રવાત ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે. વાવાઝોડું લેન્ડફોલ બાદ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, એ ખરાબ સમાચાર એ છે કે, ચેન્નાઈમાં ભારે વરસાદ વચ્ચે વીજ કરંટ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. ફેંગલને કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઈટને અસર થઈ છે. તો બીજી તરફ, ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. નર્મદામાં 9 ડિગ્રી, ડાંગમાં 11, વડોદરા અને ડીસામાં 13 તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Dec 1,2024, 10:05 AM IST
Ambalal Patel
ગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહી
Cyclone Fengal Latest Update : ફેંગલ વાવાઝોડું ભયાનક રીતે તમિલનાડુના દરિયા કિનારે ત્રાટકવાનું છે. ફેંગલ વાવાઝોડું ત્રાટકે એ પહેલાં તમિલનાડુ અને પાંડીચેરીમાં રેડ એલર્ટ અપાયું છે. દરિયાકાંઠે 7 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારે વરસાદની આશંકાને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફિંકાશે. ત્યારે ગુજરાતના ખેડૂતો પર ફરીથી આકાશી આફત ત્રાટકશે. અંબાલાલ પટેલે ભરશિયાળે માવઠાની આગાહી આપી છે. 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.
Nov 30,2024, 8:43 AM IST
Ambalal Patel
અંબાલાલ પટેલની ભારે ચેતવણી : ડિસેમ્બરની આ તારીખે ભયાનક ઠંડી અને વરસાદ એકસાથે ત્રાટકશ
Cyclone Fengal Latest Update : સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળાએ દસ્તક આપી ત્યારે દક્ષિણ ભારતમાં ચક્રવાત ફેંગલના કારણે ભારે વરસાદનો ખતરો મંડરાયો છે. તો બીજી તરફ, હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષાની અસર શરૂ થઈ છે. ત્યારે હવે ગુજરાતના વાતાવરણમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી ભયાવહ છે.
Nov 29,2024, 22:19 PM IST
Ambalal Patel
બરાબર આ સમયે અને આટલી ગતિએ ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગની ભવિષ્યવાણી
Cyclone Fengal Update : 2024 ની વિદાયનો સમય આવી ગયો છે, અને ફરી એકવાર વિદાય લેતુ વાવાઝોડું દેશના દરિયા કિનારે ત્રાટકવા જઈ રહ્યું છે. આ ફેંગલ વાવાઝોડાને ત્રાટકવામાં હવે બસ થોડો સમય બાકી રહી ગયો છે. પરંતું આ વાવાઝોડું બહુ મોટી અસર કરી જશે. એક-બે નહિ, અનેક રાજ્યોને આ વાવાઝોડાની અસર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવશે તો કેટલાક વિસ્તારોમાં ઠંડીનું તોફાન આવશે. ત્યારે ફેંગલ વાવાઝોડાની ગુજરાતને શું અસર થશે, આ વાવાઝોડું ક્યારે ત્રાટકશે અને કેટલી ગતિથી ત્રાટકશે તેના તમામ અપડેટ હવામાન વિભાગે આપી દીધા છે.
Nov 29,2024, 22:29 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા