हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બીજલ પટેલ
બીજલ પટેલ News
corona test
AMC ની સામાન્ય સભા માટે મેયર સહિત અનેક કાઉન્સિલરોએ કરાવ્યો કોરોના ટેસ્ટ
કોરોનાની પરિસ્થિતિ અને વિપક્ષની રજૂઆતને ધ્યાને રાખી છ મહિના બાદ AMC ની સામાન્ય સભા યોજવા નિર્ણય લેવાયો
Sep 24,2020, 13:03 PM IST
અમદાવાદ મેયર
શું અમદાવાદના મેયર બીજલ પટેલને માસ્ક ન પહેરવા માટે દંડ થશે ખરો?
લોકડાઉન ખૂલવાની જાહેરાત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારને અને જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામા આવશે. ત્યારે જાહેર જનતાને આ નિયમનું પાલન ન કરવા મામલે દંડ પણ ફટકારવામા આવ્યો છે. આવામાં અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિયમનો ભંગ કર્યો હતો. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિલ મીડિયા પર ચગ્યો હતો. આ મામલે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા.
May 29,2020, 10:55 AM IST
Ahmedabad
અમદાવાદ શહેર કક્ષાની ઉજવણી નિકોલમાં, મેયરે સાફો બાંધીને કર્યું ધ્વજવંદન
આજે 71માં પ્રજાસત્તાક દિનની અમદાવાદ શહેર કક્ષાની ઉજવણી નિકોલમાં કરાઈ. મેયર બીજલ પટેલના હસ્તે કરાયું ધ્વજવંદન. AMC ના અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત. મેયર અલગ પરિધાન માં જોવા મળ્યા. માથે સાફો બાંધી ને ઉપસ્થિત રહ્યા મેયર બીજલ પટેલ
Jan 26,2020, 17:01 PM IST
amit shah birthday
જગન્નાથ મંદિરે અમિત શાહના જન્મદિવસની ઉજવણી થઈ
આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહનો 55મો જન્મદિવસ છે.
Oct 22,2019, 23:40 PM IST
Premonsoon planning
અમદાવાદના ખાલી પડેલા તળાવોમાં જોવા મળશે પાણી ,જુઓ ઝી 24 કલાકના અહેવાલની અસર
અમદાવાદ: ફરી એકવાર ઝીના અહેવાલની અસર જોવા મળી છે. AMCના અધિકારીઓએ ફરી કવાયત હાથ ધરી છે.હવે ભરાશે અમદાવાદના ખાલી પડેલા તળાવો.
May 22,2019, 12:40 PM IST
સ્વચ્છ સર્વેક્ષણ 2019
રિયાલીટી ચેક: સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ ક્રમે, પણ કચરો ઠેરનો ઠેર
સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગાસીટી અમદાવાદનો દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. ત્યારે ઝી ચોવીસ કલાકે શહેરના કેટલાક વિસ્તારોમાં રિયાલીટી ચેક કર્યુ, જેમાં અનેક ઠેકાણે હજીપણ ગંદકી ખદબદી રહી હોવાનું જણાયુ. આ મામલે મેયર અને કમિશ્નરે સ્વીકાર્યુ કે ભલે હાલમાં છઠ્ઠો ક્રમ આવ્યો હોય, પરંતુ એએમસીનું લક્ષ્ય પ્રથમ નંબર પ્રાપ્ત કરવાનું છે અને તે માટે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Mar 7,2019, 19:52 PM IST
સ્વચ્છ સર્વેક્ષણ 2019
10 લાખથી વધુ વસ્તીવાળા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે
સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગાસીટી અમદાવાદનો દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અમદાવાદના મેયર બીજલ પટેલ અને કમિશ્નર વિજય નેહરાએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો.
Mar 6,2019, 21:34 PM IST
અમદાવાદ
Photos : AMCની ચૂંટાયેલી પાંખ V/s વહીવટી પાંખ : કામને બાજુએ મૂકી રમતો રમ્ય
આમ તો સામાન્ય દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર રોડ, ગટર અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરવામામાંથી જ ઉંચુ નથી આવતું. દરરોજની આ પરિસ્થીતિ વચ્ચે માનસિક તાણ અનુભવના વહીવટી અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને થોડો ચેન્જ મળે એ હેતુથી એએમસી દ્વારા ખાસ રમતોત્સ યોજાયો. જ્યાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે રસ્સા ખેંચ, ક્રિકેટ મેચ સહિતની રમતો રમાઇ હતી. રસ્સા ખેંચમાં અમદાવાદના મેયર, અન્ય કોર્પોરેટર અને સામે પક્ષે એએમસીના વિવિધ કર્મચારી-અધિકારી રમતા જોવા મળ્યા હતા. એએમસી દ્વારા યોજાયેલા રમતોત્સવના ઇનામ વિતરણ પ્રસંગે આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Feb 9,2019, 16:33 PM IST
Trending news
the sabarmati report movie
22 વર્ષ બાદ લોકોએ ફરી જોયુ ભયાનક મંજર! આખરે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમા શું બન્યું?
SpaceX
એલોન મસ્કે મધરાતે બદલી નાખી ભારતની ઈન્ટરનેટ દુનિયા! જાણો હવે તમને શું ફાયદો થશે
shukra gochar 2024
શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા