हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુંદ્રા પોર્ટ
મુંદ્રા પોર્ટ News
gujarat drugs
ગુજરાતના માથે સફેદ કલંક! સતત બીજા દિવસે 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
પોરબંદરમાં 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ પકડાયા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસેથી પાકિસ્તાની પકડાયા છે. આ પાકિસ્તાનીઓ પાસેથી 90 કિલો ડ્રગ્સ પણ પકડાયું છે. ગુજરાત ATS અને NCBએ ખાનગી બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
Apr 28,2024, 15:38 PM IST
Adani Mundra Port
અદાણી મુંદ્રા પોર્ટની નોંધપાત્ર સિદ્ધિ, 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરી હેન્ડલ
છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અદાણી મુંદ્રા પોર્ટ પર 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરવામાં આવી છે.
Mar 27,2023, 22:41 PM IST
gujarat
મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ
મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ ઉપર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ગુજરાત ATS અને DRI દ્વારા કંડલા પોર્ટમાં બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવીને મોટી સફળતા મેળવી છે. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે અંદાજિત ATS અને DRI દ્વારા કંડલા પોર્ટ ઉપરથી 2500 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે.
Apr 21,2022, 20:20 PM IST
Rashmika Mandanna
કચ્છીઓ પાસે તો 'પુષ્પા' પણ પાણી ભરે છે, આ જોઇને પુષ્પા આત્મહત્યા કરી લેશે
ગુજરાત અને ખાસ કરીને કચ્છ જાણે કે ડ્રગ્સ અને રક્તચંદનની દાણચોરીનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કચ્છમાંથી વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાતી જ રહે છે. અત્યાર સુધી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો ત્યારે હવે ડીઆરઆઇ દ્વારા દરોડા પાડીને મુંદ્રા પોર્ટ પરથી રક્ત ચંદન ઝડપી લેવાયું છે. નોઇડાથી રેલવે માર્ગે માલ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યો હતો. કન્ટેનરમાં પેક કરીને આ રક્ત ચંદનની દાણચોરી કરવાનો પ્લાન હતો. 20 ફુટના કંટેનરમાં આ ચંદન પેક કરવામાં આવ્યું હતું.
Mar 17,2022, 23:42 PM IST
Trending news
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ