Fenugreek Water: જો તમે મેથીના દાણાનું સેવન કરતા હો તો તમારા માટે આ સૌથી લાભદાયી છે. મેથીમાં પ્રોટીન, કુલ લિપિડ, એનર્જા, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ વગેરે હોય છે. તમારે મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અહીં અમે વિગતવાર માહિતી આપી છે...
Mar 19,2024, 12:06 PM IST