हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
2/ 0
(1.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાઈફાઈ
વાઈફાઈ News
Technology News
Wifi ઘરમાં ઈન્સ્ટોલ કરાવ્યું હોય તો થઈ જાઓ સાવધાન, જાણો આ વાત
WiFi Alert: વાઇ-ફાઇના ઉપયોગના જોખમ વિશે દરેક જણ જાણે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હેકર્સ તમારા હોમ નેટવર્કનો પણ ફાયદો ઉઠાવી શકે છે. જ્યાં સુધી ઈન્ટરનેટ અસ્તિત્વમાં છે ત્યાં સુધી સાયબર ગુનેગારો વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે કોઈપણ જગ્યાએ પ્રવેશવાનો પ્રયાસ કરતા રહેશે. આમાં બેંક વિગતો, ખાનગી ચેટ્સ, ફોટા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી શામેલ છે. પરંતુ, કેટલાક ચેતવણી ચિહ્નો છે જેને જોઈને તમે જાણી શકો છો કે તમારી સિસ્ટમ હેકર્સ દ્વારા ચોરાઈ ગઈ છે કે નહીં. આ સંકેતો ઘણીવાર નેટવર્ક કનેક્શન સમસ્યાઓ અથવા તમારા ઇન્ટરનેટ પ્રદાતા સાથેની સમસ્યા જેવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તે કંઈક બીજું હોઈ શકે છે.
Jun 10,2024, 12:24 PM IST
Technology News
ઘરમાં લગાવેલું Wi-Fi ખાલી કરી શકે છે તમારું બેંક ખાતુ! જાણો નવી ચેતવણી
ઘરમાં લગાવેલ Wi-Fi તમારા બેંક એકાઉન્ટને ડ્રેઇન કરી શકે છે! Wi-Fi નો 'નબળો' પાસવર્ડ હેકર્સ માટે ખુલ્લી તિજોરી સમાન બની શકે છે. જેનાથી એ તમારા મોબાઈલ અને તમારી બેંકની ઓનલાઈન તમામ વિગતો જોઈ શકે છે અને તેમાં ચેડા કરી શકે છે.
May 14,2024, 9:13 AM IST
World news
ઈન્ટરનેટ, ટ્રાન્સપોર્ટ...આ દેશમાં છે ઢગલાબંધ સેવાઓ ફ્રી, કહેવાય છે Digital Country
Estonia: આ દેશ આખી દુનિયામાં ફ્રી ઈન્ટરનેટ એક્સેસનું મોડલ છે, ફ્રી ટ્રાન્સપોર્ટ જેવી ઘણી વસ્તુઓ તેને ખાસ બનાવે છે. આ દેશમાં એકવાર જશો તો ત્યાં જ વસી જવાનું થશે મન.
May 5,2024, 12:02 PM IST
Internet
ભૂલથી પણ આ 5 જગ્યાએ ન લગાવો Wifi, નહીં તો વેડફાઈ જશે વાઈફાઈના પૈસા
Wifi Router: શું તમે પણ તમારા ઘરમાં વાઈફાઈ લગાવ્યું છે? તેમ છતાં નથી આવી રહી ઈન્ટરનેટની સ્પીડ...તો આ એક ગંભીર પ્રશ્ન છે. કારણકે, આમાં તમારી જ ક્યાંક ભૂલ થતી લાગે છે. અહીં દર્શાવવામાં આવી છે એ બાબતો કે વાઈફાઈ સાથે આવી ભૂલ ક્યારેય ના કરતા નહીં તો નહીં મળે ઈન્ટરનેટની સ્પીડ, વેડફાઈ જશે વાઈફાઈના પૈસા....
Mar 17,2024, 16:57 PM IST
Wifi Router Speed Boost
Wifi Router Speed વધારવા આ 'રમકડા'માં કરો આવું સેટિંગ, રોકેટગતિએ ચાલશે નેટ
ઘણી વખત વાયરિંગમાં સમસ્યાને કારણે ઇન્ટરનેટની સ્પીડ પર અસર થાય છે. આવી સ્થિતિમાં, તમારે રાઉટરની પાછળના ભાગમાં લગાવેલ પાવર કેબલની સાથે ઇન્ટરનેટ કેબલને પણ ચેક કરવી જોઈએ અને તેને હટાવીને ફરીથી ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે તેને ફરીથી કનેક્ટ કરવી જોઈએ. ઝડપ પહેલા જેવી થઈ જાય છે.
Dec 27,2023, 15:14 PM IST
WIFI SAFETY TIPS
WiFi Safety: ઘર કે ઓફિસમાં વાઈફાઈ વાપરતા હોય તો ભૂલથી પણ ન કરતા આ 5 ભૂલો
WiFi Safety Mistakes: Wi-Fi સંબંધિત 5 મોટી ભૂલો, જે તમારા પરિવારની સલામતીને જોખમમાં મૂકી શકે છે; આ રીતે સિસ્ટમને સુરક્ષિત કરો.
Aug 2,2023, 8:09 AM IST
google
Googleએ લીધો મોટો નિર્ણય, રેલવે સ્ટેશનો પર મળતી Free WiFi સેવા પર થશે અસર
રેલવે સ્ટેશનમાં તમે ટ્રેનની રાહ જોતી વખતે ફ્રી વાઈફાઈથી ટાઈમ પાસ કરતા હોવ છો. પરંતુ હવે તમને મળી રહેલી મફત સેવા પ્રભાવિત થઈ શકે છે. તમામ સ્ટેશનો પર મળી રહેલી ફ્રી વાઈફાઈ સેવામાંથી ગૂગલે પીછેહટ કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલે કહ્યું કે હવે ભારતીય રેલવેમાં ગૂગલ પોતાની સેવાઓ આપશે નહીં.
Feb 18,2020, 15:19 PM IST
Trending news
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન