हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિધર્મી
વિધર્મી News
love jihad
મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!
અમદાવાદમાં રેલવે પોલીસે પકડેલા આરોપી મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી શહેબાઝએ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ નામ હર્ષિત ચૌધરી દર્શાવી અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે.
Sep 18,2024, 19:31 PM IST
Patidar Samaj rally in Morbi
પાટીદાર સમાજ વિફર્યો! કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ 48 કલાકમાં ફરિયાદ નહીં થાય તો....
સુરતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તથા મોરબી પાટીદાર સમાજની દીકરીઓને માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી કરીને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો.
Mar 30,2024, 17:50 PM IST
gujarat
આ તે ભારી કરી! વિધર્મીએ ધો.10ની યુવતીને ઘરે બોલાવી, ગાર્ડનના ટોઈલેટ પાસે માણ્યું..
Surat News: સુરત ખટોદરા વિસ્તારની ઘટના. ભટારમાં ધોરણ-10ની વિધાર્થિનીને લગ્નની લાલચ આપી વિધર્મીએ તેના ઘરે બોલાવી બળજબરી કરી બાદમાં અલથાણ ગાર્ડનના ટોઈલેટ પાસે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
Aug 18,2023, 21:14 PM IST
gujarat
'જો તારે મારી સાથે રહેવું હોય તો તારે મારી સાથે...! સુરતમાં વિધર્મીએ વટાવી તમામ હદ
Surat News: મારા મુસ્લિમ ધર્મના રિવાજ તે પ્રમાણે 'તારે મારી સાથે જીવન વિતાવું પડશે અન્યથા હું તને તલાક આપી દઈશ. વિધર્મી શોહેબના ત્રાસથી કંટાળી આખરે યુવતીએ વિશ્વ હિન્દુ પરિષદ સંપર્ક કર્યો હતો અને આ સંસ્થાએ વિધર્મીના ચુંદાલમાંથી યુવતીને છોડાવી હતી.
May 26,2023, 17:45 PM IST
gujarat
વડોદરામાં વધુ એક દુષ્કર્મ: વિધર્મીએ સગીરાને અવાવરું જગ્યામાં બોલાવીને શરીરસુખ માણ્યુ
મુંબઈના વિધર્મી આરોપીએ સાવલીની સગીરાને કમાટીબાગની અવાવરુ જગ્યાએ લાવી દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી ખૂલી છે. પરિવારજનોની ફરિયાદના આધારે વડોદરા ગ્રામ્ય LCBની ટીમે આરોપીને કરજણ ટોલનાકા પાસેથી બસમાંથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Dec 6,2021, 14:13 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો