हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સમાધિ
સમાધિ News
gujarat news
જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, PM મોદીએ વ્યક્ત કરી દુઃખની લાગણી
Acharya Vidhya Sagar Maharaj Samadhi: આચાર્ય શ્રી વિદ્યાસાગરે 3 દિવસ પહેલાં અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને સંથારો લીધો હતો અને છત્તીસગઢના ડોંગરગઢમાં 17-18 ફેબ્રુઆરીની રાત્રે એટલેકે, ગઈ કાલે રાત્રે 2.30 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.
Feb 18,2024, 12:25 PM IST
farmers
લોકો નાટકબાજ કાંતિ મુછડિયામાં વ્યસ્ત અને અહીં ખેડૂતોએ જીવતા સમાધી લીધી !
જીલ્લાના જામકંડોરણાના રાયડી ગામના ખેડૂત દ્વારા પાક વિમા મુદ્દે સરકારને જગાડવા માટે નવતર પ્રયોગનાં ભાગ રૂપે આજે ખેડૂતે કપાસનાં પાકને ઉખેડી નાખી છોડ વચ્ચે પાકમાં સમાધિ લીધી હતી.
Nov 25,2019, 21:58 PM IST
Rajkot
રાજકોટ: પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો વિરોધ, સમાધિ લેવાનો કર્યો નિર્ણય
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળી નો પાક નુકશાન થતાં પોતાનો મગફળી નો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે કપાસ નો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે કપાસ ની સમાધિ લેવાનો કાર્યક્રમ કર્યો હતો અને ખેડૂત અગ્રણી એવા વિઠ્ઠલ ભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમો મુદ્દે આવેદનપત્ર પાઠવવાયુ હતું.
Nov 22,2019, 14:38 PM IST
Kanti Muchadiya
સમાધિપુરુષ કાંતિલાલા મૂછડિયા અંતે સંચની સમજાવટથી માન્યા, જુઓ વીડિયો
મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડીયા દ્વારા જીવતા સમાધી લેવાની જાહેરાત કરવામાં આવી હતી.
Nov 19,2019, 19:00 PM IST
મોરબી
મોરબીના યુવાને કર્યો જીવતા સમાધિ લેવાનો નિર્ણય, જુઓ વીડિયો
મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
Nov 16,2019, 20:30 PM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મૂછડિયાએ મારી પલટી, હવે નહીં લે સમાધિ, જાણો શું છે મામલો
મોરબીના પીપળિયા ગામમાં કાંતિલાલ મૂછડિયાએ હવે પલટી મારી દીધી છે. સમાધિ નહીં લેવા અંગેની પોલીસને બાંહેધરી આપી દીધી છે. કાંતિલાલ મૂછડિયા 28 નવેમ્બરે સમાધિ લેવાના હતા. મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
Nov 16,2019, 17:57 PM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મુછડિયા લેશે સમાધિ, જાણો શું કહેવું છે લોકોનું
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:30 PM IST
મોરબી
નિત્યાનંદ બાદ મોરબીમાં સામે આવ્યા કાંતિલાલ, 28 નવેમ્બરે સમાધિ લેવાનો કર્યો દાવો
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:10 PM IST
cenotaph
કુતરૂ કરડાવી પુર્વજે આપ્યો સમાધિનો સંકેત, મોરબીનો આધેડ વ્યક્તિ લેશે સમાધિ!
પૂર્વજ દ્વારા પહેલા કુતરૂ કરડાવીને સંકેત અપાયા બાદ સપનામાં આવીને સમાધિ સંદેશ આપતા કાંતિભાઇએ સમાધિનો નિર્ણય લીધો છે
Nov 15,2019, 21:45 PM IST
Trending news
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર
Reliance Jio
જિયોના યૂઝર્સને ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
Mahakumbh 2025
જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળ
Bigg Boss 18
Bigg Boss 18: બિગ બોસની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહ્યું આવું
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ