हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનાના ઘરેણા
સોનાના ઘરેણા News
BIS
સોનાના ઘરેણા છે તો આ અપડેટને અવગણશો નહીં, જૂન પછી નહીં વેચી શકો આ ઘરેણાં..
Gold Price in India: સરકારે લગભગ 16,000 જ્વેલર્સને જૂન સુધી 'ઘોષિત' સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપી છે. આ રીતે તેને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો છે. જો કે, આ છૂટ માત્ર જુલાઈ 2021 પહેલા બનાવેલી જ્વેલરી પર જ લાગુ થશે.
Apr 2,2023, 16:29 PM IST
Women
108 ની ટીમ દ્વારા મહિલાની સોનાની બુટ્ટી ન પરત કરી પરંતુ જાણ પણ સામેથી કરી
હલ્લો કાનજીભાઈ, તમારા પરિવારજન દક્ષાબેનની બે સોનાની બુટ્ટી ખીલખીલાટ વેનમાંથી મળી છે તો આપ અમારી પાસેથી મેળવી લેશો. આ શબ્દો છે ૧૦૮ ખીલખીલાટ વેનના કેપ્ટન અને પ્રમાણિકતાના પ્રહરી એવા હર્ષદભાઈ સિંધવના. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દક્ષાબેન દિવ્યેશભાઈ રાઠોડને પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ડીલેવરી અર્થે લાવવામાં આવ્યા હતાં. તેમની પ્રસુતિ બાદ ખીલખીલાટ વેનમાં ઘરે પરત મૂકી જવામાં આવ્યા હતાં કોઈ કારણોસર તેઓ તેમના સોનાના દાગીના વેનમાં જ ભૂલી ગયા હતાં. ત્યારબાદ વેનના કેપટનના ધ્યાને આ દાગીના આવતા તેમના પરિવારજનને ફોન કરી દાગીના પરત લઈ જવા જાણ કરી હતી.
Dec 4,2020, 20:21 PM IST
Trending news
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી
Mumbai Rape Case
દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ?
Mahakumbh 2025
દાદા ગુજરાતીઓને કરાવશે કુંભના દર્શન! 8100 રૂપિયામાં લોન્ચ કર્યું પ્રયાગરાજ પેકેજ
Indian Army
Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો
CMO Gujarat
મુખ્યમંત્રી કાર્યાલયની બાગડોર હવે આ સચિવ સંભાળશે, પંકજ જોશી બન્યા નવા ચીફ સેક્રેટરી
Bamboo Salt
Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, 7500 રુપિયાનું માત્ર 250 ગ્રામ, જાણો શું છે ખાસ
Maharashtra
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Ordnance ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 8 લોકોના મોત