हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હુંફાળુ પાણી
હુંફાળુ પાણી News
Warm water
Warm Water: સવારે હુંફાળુ પાણી પીવાથી શું ફાયદો થાય? આયુર્વેદમાં પણ જણાવેલા છે આ લાભ
Warm Water: તમે પણ અનેક લોકો પાસેથી સાંભળ્યું હશે કે સવારે જાગો એટલે સૌથી પહેલા 2 ગ્લાસ હફાળું પાણી પીવું જોઈએ. મોટાભાગના લોકો માને છે કે વજન ઘટાડવું હોય તેમણે જ આ ઉપાય કરવો જોઈએ. પરંતુ આયુર્વેદમાં પણ રોજ દિવસની શરૂઆત હૂંફાળું પાણી પીને કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદમાં પણ જણાવેલું છે કે હુંફાળું પાણી પીવાથી શરીરમાં શું ફેરફાર થાય છે.
Sep 7,2024, 12:59 PM IST
Warm water
રાત્રે સુતા પહેલા પીવું 1 ગ્લાસ હુંફાળુ પાણી, આ 4 ફાયદા જાણશો તો આજથી જ કરી દેશો શરુ
Warm Water: કેટલાક લોકો એવા પણ હોય છે જે હુંફાળું પાણી સવારે પીને દિવસની શરૂઆત કરે છે. પરંતુ આજ પછી તમે આ આદત બદલી દેશો. આજે જે ફાયદા તમને જણાવીએ તે જાણીને તમે રાત્રે સુતા પહેલા હુંફાળું પાણી પીવાની શરૂઆત કરી દેશો. જો તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ હુંફાળું પાણી પીવો છો તો તેનાથી તમને ઘણા બધા ફાયદા થાય છે.
Jul 12,2024, 16:46 PM IST
warm water benefits
Warm Water Benefits: હુંફાળુ પાણી પીવાથી પેટની ગંદકી થશે સાફ, જાણો અન્ય ફાયદા વિશે
Warm Water Benefits: શરીરને સ્વસ્થ રાખવું હોય તો હેલ્ધી વસ્તુઓ ખાવી અને પીવી જરૂરી છે. જેમાં સૌથી વધારે જરૂરી છે કે તમે એવી વસ્તુઓનું સવારે સેવન કરો જેનાથી પેટ સાફ આવે. મોટાભાગની સમસ્યાનું મૂળ પેટ હોય છે. તેમાં પણ જો નિયમિત પેટ સાફ ન આવતું હોય તો શરીરમાં ઘણી બધી તકલીફો વધી જાય છે. જે લોકોને નિયમિત રીતે પેટ સાફ ન આવતું હોય તેમણે રોજ સવારે હુંફાળું પાણી પીવું જોઈએ. હુંફાળું પાણી પીવાથી પેટ સાફ આવે છે અને સાથે જ ઘણા બધા અન્ય ફાયદા પણ થાય છે.
Mar 1,2024, 8:35 AM IST
Lukewarm Water
રોજ આ સમયે પી લ્યો એક ગ્લાસ હુંફાળુ પાણી, વજન વધશે નહીં અને શરીર રહેશે નિરોગી
Lukewarm Water: જો તમને હજુ સુધી કોઈ બીમારી થઈ ન હોય અને તમારી ઈચ્છા હોય કે આવનારા સમયમાં પણ તમને બીમારી ન થાય તો તેના માટે એક સરળ કામ આજથી જ શરૂ કરી દો. જો તમે આ સરળ કામ કરી લેશો તો તમારું શરીર હેલ્ધી અને ફિટ કોઈ પણ પ્રકારની કસરત કર્યા વિના પણ રહેશે.
Dec 12,2023, 8:50 AM IST
Warm water
Warm Water: બદલતા વાતાવરણમાં અમૃત સાબિત થશે હુંફાળું પાણી, આ સમયે પીવું સૌથી બેસ્ટ
Warm Water Benefits: જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે તેમ વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળે છે. જેના કારણે અલગ અલગ પ્રકારની બીમારીઓનું પણ જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમારે બીમારીઓથી બચવું હોય તો તમારી દિનચર્યામાં હુંફાળા પાણીનો સમાવેશ કરો.
Nov 1,2023, 14:50 PM IST
Trending news
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'