हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
283 નવા કોરોના કેસ
283 નવા કોરોના કેસ News
gujarat corona update
Gujarat Corona Update: નવા 283 કેસ, CM રૂપાણી સહિત કુલ 264 લોકો સાજા થયા
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 283 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 264 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,61,009 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે 8,12,547 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 55,409 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.
Feb 21,2021, 19:51 PM IST
Trending news
Coldplay Concert
અમદાવાદમાં ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે કોન્સર્ટ: મુસાફરીમાં વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો
Gardening Tips
આ રીત અજમાવી ઘરે કુંડામાં જ ઉગાડી લો લસણ, માર્કેટમાંથી ખરીદવાની જરૂર નહીં પડે
Relationship Tips
બોલીવુડ એક્ટર શાહિદ કપૂરે જણાવ્યું શા માટે ફેલ થાય છે રિલેશનશીપ ? જાણો તમે આ 2 કારણ
technology
અડધુ થઈ જશે વીજળી બિલ! ગરમી આવ્યા પહેલા ઘરમાંથી હટાવી લો આ 3 વસ્તુ
Property News
ટ્રાન્સફર ફી મુદ્દે કોઈ છટકબારી નહીં! નવી બનનારી મિલકતમાં બિલ્ડર જ ગણાશે પ્રથમ માલિક
accident
અમેરિકામાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર સાથે અથડાયું US એરલાઈન્સનું વિમાન, જાણો
Mahakumbh 2025
મહાકુંભ: મૌની અમાસ પર શાહી સ્નાન વખતે પરિવારથી છૂટા પડી ગયા ગુજરાતના બાળકાભાઈ
RICE WATER
ચોખાનું પાણી ઝડપથી ઘટાડશે વજન, જાણો કેવી રીતે બનાવવું ચોખાનું પાણી અને ક્યારે પીવું?
Maha Kumbh 2025
ભાગદોડની ઘટના બાદ હવે કેવી છે સ્થિતિ અને તાબડતોબ શું લેવાયા નિર્ણયો? જાણો અપડેટ
CINNAMON
Cinnamon: પુરુષો માટે તજ ફાયદાકારક છે, આ 5 સમસ્યાઓથી મળી શકે છે છુટકારો