हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
#Abhinandan
Abhinandan 0 News
અભિનંદન
વિંગ કમાન્ડર અભિનંદન સ્વદેશ પરત, જાણો હવે આગળ શું થશે....
વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપવામાં પાકિસ્તાને દરેક પ્રકારની અવળચંડાઈ કરી લીધી, તેણે ભારતને સોંપવાનો સમય પણ બે વખત બદલ્યો અને આખરે રાત્રે 9.20 કલાકે ભારતના વીર વિંગ કમાન્ડર અભિનંદને ભારતની ભૂમિ પર પગ મુક્યો હતો, પાકિસ્તાનના દાંત ખાટા કરીને માત્ર 60 કલાકમાં જ સ્વદેશ વાપસી કરનાર વિંગ કમાન્ડર અભિનંદન વાઘા-અટારી બોર્ડર પર પણ 56ની છાતી ફુલાવીને જ ઊભો હતો
Mar 1,2019, 23:22 PM IST
ભારતીય પાઈલટ
1965, 1971, 1999 યુદ્ધ : પાક. સેનાના કબ્જામાં રહી ચૂકેલા 3 પાઈલટની સ્ટોરી
પાકિસ્તાનની સેનાએ કબ્જામાં લીધેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને માત્ર 54 કલાકમાં જ છોડી દીધો છે. આ અગાઉ પાકિસ્તાન સાથે થયેલા ત્રણ યુદ્ધમાં ભારતીય વાયુસેનાના ત્રણ પાઈલટ પાકિસ્તાનની સેનાના કબ્જામાં રહી ચૂક્યા છે, આ પ્રસંગે તેમણે પોતાની આપવીતી યાદ કરી હતી...
Mar 1,2019, 21:51 PM IST
અભિનંદન
દુશ્મનની કેદમાં 60 કલાકઃ વાંચો અભિનંદનની વીરતા અને વતન વાપસીની કહાની
ભારત-પાકિસ્તાન વચ્ચે વધી ગયેલી તંગદીલી અને બંને દેશની વાયુસેનાઓ દ્વારા ચાલેલી ધડબડાટીમાં ભારતનો વીર વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પાકિસ્તાનના એફ-16 વિમાનનો પીછો કરતા-કરતા એલઓસી પાર કરી ગયો અને ત્યાં તેનું મીગ-21 ફાઈટર જેટ અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં પેરાશૂની મદદથી તેને પાકિસ્તીની ધરતી પર ઉતરાણ કરવું પડ્યું, પાકિસ્તાની સેનાએ તેને કબ્જામાં લઈને ભારતનું નાક દબાવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની રણનીતિ સામે પાકિસ્તાનને ઘુંટણિયે પડવું પડ્યું અને ભારતીય પાઈલટને સસન્માન પરત કરવો પડ્યો, જાણો દુશ્મનની કેદમાં વિંગ કમાન્ડર અભિનંદને વિતાવેલા 54 કલાકની ગાથા ....
Mar 1,2019, 23:28 PM IST
અભિનંદન
પીએમ મોદીએ કરી વિંગ કમાંડર અભિનંદનની પ્રશંસા - 'સમગ્ર દેશને ગર્વ છે'
વડા પ્રધાને જણાવ્યું કે, દેશની પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન પણ તમિલનાડુના છે, મને એ વાતનું પણ ગર્વ છે
Mar 1,2019, 17:16 PM IST
Trending news
breaking news
ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો
Health Benefits Of Rubbing Palms
Palm Rubbing: બંને હાથ ઘસવાથી સારું રહેશે તમારું સ્વાસ્થ્ય, જાણો કઈ રીતે થશે ફાયદો
health tips
આ લીલા શાકભાજીનો રસ સવારે ખાલી પેટ પીવો, સાંધામાં જમા થયેલો યુરિક એસિડ તરત જ દૂર થશે
health
ડાયાબિટીસના દર્દીઓના 'સાચા મિત્ર' છે સૂકા અંજીર, ડાયટિશિયન પાસેથી જાણો
Dakor Temple
ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજનની જાહેરાત
Suryakumar Yadav
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ?
Ambalal Patel
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Business
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ
ISRO
આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?