हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ahmedabad property market
Ahmedabad property market News
new rule
બિલ્ડરો નહી કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા,સરકાર લઈ શકે છે આ નિર્ણય
મકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી. જો ઘર ખરીદનારાઓને કોઈ સમસ્યાને કારણે તેમનો ફ્લેટ કેન્સલ કરવો પડે તો તેમને આર્થિક નુકસાન ન થવું જોઈએ.
Oct 12,2024, 17:45 PM IST
Ahmedabad
અમદાવાદમાં 5 વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 45%નો વધારો, આ વિસ્તારોમાં હજુ વધશે ભાવ
Ahmedabad Property Market Investment : અમદાવાદમાં પ્રોપર્ટી માર્કેટમાં સતત તેજી આવી રહી છે. પશ્વિમમાં મકાન લેવું હવે કોમનેમેન માટે સપનું બનતું જાય છે. એસજી હાઈવે પર થલતેજથી લઈને વૈષ્ણોદેવી સુધી તો એસપી રીંગ રોડ પર બોપલથી લઈને શેલા, ભાડજ અને ઓણગજ સુધીના ભાવ સતત ઉંચકાઈ રહ્યાં છે.
Aug 12,2024, 13:34 PM IST
Ahmedabad
અમદાવાદમાં કરોડોની જમીન પર સરકારી અધિકારીની કાળી નજર! એવો ખેલ કર્યો પકડાઈ ગયો
Property Fraud In Ahmedabad : લ્યો બોલો હાઇકોર્ટના નામનો ખોટો હુકમ બનાવી સરકારી કર્મચારીએ કરોડોની જમીનનો ખેલ પાડ્યો, ખોટી પાવર ઓફ એટર્ની પણ બનાવી, પણ આખરે પકડાયો
Aug 11,2024, 14:36 PM IST
Ahmedabad
રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસો
Ahmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદમાં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ છે
Aug 9,2024, 10:38 AM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી