हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
84/ 1
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bigg Boss 12
Bigg boss 12 News
અનૂપ જલોટા
વેલેન્ટાઇન્સ ડેના દિવસે અનૂપ જલોટાએ આપી દીધું મોટું નિવેદન
ભજન સમ્રાટ અનૂપ જલોટાની લવસ્ટોરીએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી હતી
Feb 14,2019, 17:10 PM IST
બિગ બોસ
શ્રીસંતે વાપસી સાથે કરી ગંદી હરકત, ક્રોધે ભરાયા ઘરવાળા...VIDEO VIRAL
લાંબા સમય સુધી સીક્રેટ રૂમમાં રહીને ઘરમાં ફરીથી એંટ્રી કરનાર ક્રિકેટર શ્રીસંતે પોતાની ખરાબ હરકતોના લીધે લોકોની નજરમાં ઉતરી રહ્યો છે. બુધવારે થયેલા એક ટાસ્કમાં શ્રીસંતે દીપક ઠાકુરના નામ પર થૂંકીને આખા ઘરમાં નફરતનો માહોલ ઉભો કરી દીધો છે. આવી ગંદી હરકતના લીધે ફરી એકવાર શ્રીસંત ચર્ચામાં છે, ઘરમાંથી એવિક્ટ થઇને સીક્રેટ રૂમમાં જતાં ઘરવાળા ખૂબ દુખી હતા.
Oct 18,2018, 11:35 AM IST
બિગબોસ 12
Bigboss હાઉસમાં અનુપ-જસલીન વચ્ચે એવું જોવા મળશે જે અત્યાર સુધી ક્યારેય નથી
બે દિવસ પહેલા જ જસલીનથી નારાજ થયેલા અનુપ આજે પોતાનો ઘૂંટણ પર બેસીને તેને ગુલાબનું ફૂલ આપશે અને I Love You પણ કહેશે. આજના એપિસોડમાં અનોખો નજારો જોવા મળશે
Oct 5,2018, 14:36 PM IST
બિગ બોસ-12
‘બીગ બોસ-12’: રોશમી એન કૃતિ થઇ બેઘર, હવે આવશે આ કન્ટેસ્ટેન્ટનો નંબર
‘બિગ બોસ’ની 12મી સીઝનમાં આ શનિવાર પ્રથમ વખત બે કન્ટેસ્ટેંટ રોશમી બનિક અને કૃતિ વર્મા ઘરથી બહાર થઇ ગયા છે. હવે રોમિલ ચૌધરી અને પાર્ટનર નિર્મલ સિંહ બેઘર થઇ શકે છે.
Sep 30,2018, 11:09 AM IST
Bigg Boss 12
Bigg Boss 12: બીજા દિવસે ઘર છોડીને નીકળ્યો શ્રીસંત, કારણ છે ચોંકાવનારૂ
ઘરમાં ચાલી રહેલા ટાસ્ક જોડી અને સિંગલ આવેલા સેલીબ્રિટીઝ વચ્ચે છે, જેણે એકબીજાને નબળા સાબિત કરવાના છે. આ ટાસ્કમાં શ્રીસંતે શિવાશીશ મિશ્રા અને સૌરભ પટેલને ચેલેન્જ કરી છે.
Sep 18,2018, 14:24 PM IST
બિગ બોસ
પહેલા દિવસે જ Bigg Boss 12ના ઘરમાં થયુ ટ્વિસ્ટ, ઘરથી બહાર થયા આ બે સદસ્ય
પ્રખ્યાત ભારતીય રિયાલીટી ટીવી શો ‘Bigg Boss 12’ શરૂ થઇ ગયો છે. આ શોને ફરી એકવાર બોલીવુડના સૂપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યાં છે.
Sep 17,2018, 14:42 PM IST
બિગ બોસ 12
આ છે ‘બિગ બોસ 12’ના ઘરની 12 તસવીરો, જુઓ ઘરની અંદરના દરેક સીન
ટેલિવઝનનો સૌથી વિવાદિત શો ‘બિગ બોસ’ની 12મી સીઝનનું ઘર બનીને તૈયાર છે. આ વખતે ‘બિગ બોસ’ના ઘરની થીમ તદ્દન અલગ છે.
Sep 16,2018, 15:17 PM IST
Bigg Boss 12
'બિગ બોસ 12'માં આ છે ખાસ, સલમાન ખાને શૂટ કર્યો પ્રોમો
ચેનલ આ શોની જાહેરાત રસપ્રદ રીતે કરવા ઈચ્છતુ હતું તેથી પ્રોમોમાં સલમાન ખાન પોતાના લોકપ્રિય ગીતના સિગ્નેચર સ્ટેપ કરતો જોવા મળશે.
Aug 12,2018, 14:00 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની