हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Buxar
Buxar News
bihar
'તે લગ્ન પહેલાં પણ મારી હતી અને લગ્ન બાદ પણ મારી છે, ભૂલથી પણ પાછળ ન આવતો'
14 ફેબ્રુઆરીને પ્રેમનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકોના દિલ જોડાય છે તો કેટલાક લોકોના દિલ તૂટી જાય છે. વેલેન્ટાઈન ડે પર લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે પરંતુ બદલામાં દરેકને પ્રેમ નથી મળતો. આવું જ કંઈક બક્સરના અંકિત સાથે થયું છે.
Feb 15,2023, 15:02 PM IST
Agnipath Scheme
બિહારમાં 'અગ્નિપથ યોજના'ના વિરોધમાં ખુબ બબાલ, અનેક શહેરોમાં આગચંપી
બિહારના યુવાઓને સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજના બહુ પસંદ પડી હોય તેવું લાગતું નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા યોજનાની જાહેરાત થતા જ શરૂ થયેલો વિરોધ હવે બિહારના અલગ અલગ શહેરો સુધી પહોંચી ગયો છે.
Jun 16,2022, 15:33 PM IST
Buxar
આ શહેરમાં એકસાથે ચાર લોકોની લાશ મળી આવતાં ખળભળાટ, ગંગા ઘાટના કિનારે મળી લાશ
જોકે આ લાશ કોની અને ક્યાંથી ગંગા નદીમાં આવી તે પ્રશ્નનો જવાબ હાલમાં કોઇ પાસે નથી. તમને જણાવી દઇએ કે આ પહેલાં કોરોનાકાળમાં બક્સર ચર્ચામાં આવ્યું હતું જ્યારે ચૌસાના સ્મશાન ઘાટ પાસે હજારો લાશ ગંગામાં એક્સાથે વહેતી મળી આવી હતી.
May 5,2022, 10:11 AM IST
bihar
Bihar: બક્સરમાં ગંગા નદીમાંથી કાઢવામાં આવ્યા 73 મૃતદેહ
બિહાર સરકાર (Bihar Government) પ્રમાણે બક્સર જિલ્લામાં ગંગાનદીમાંથી અત્યાર સુધી 73 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોરોના વાયરસ (Coronavirus) થી મૃત્યુ પામેલાના મૃતદેહ છે.
May 12,2021, 6:28 AM IST
coronavirus panic
Bihar News: બક્સરની ગંગા નદીમાં તણાતા મળ્યા 30 મૃતદેહ, સ્થાનિકોમાં ભયનો માહોલ
Bihar News In Hindi: બિહારના બક્સર જિલ્લામાં ચૌસાવ પ્રખંડમાં સોમવારે ગંગા નદીમાં ઓછામાં ઓછા 30 મૃતદેહ મળી આવ્યા છે.
May 10,2021, 23:18 PM IST
ડીજીપી ગુપ્તેશ્વર પાંડે
બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ VRS લીધુ, આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો
પોતાના નિવેદનો માટે જાણીતા બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડે (Gupteshwar Pandey)એ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ (VRS) લઈ લીધી છે. 1987 બેચના IPS અધિકારી ગુપ્તેશ્વર પાંડેએ આ અગાઉ વીઆરએસ માટે અરજી કરી હતી જેને સરકારે મંજૂર કરી લીધી. બિહારના ગૃહ વિભાગ (આરક્ષી શાખા)એ આ અંગે નોટિફિકેશ બહાર પાડ્યું. ગુપ્તેશ્વર પાંડેને ગત વર્ષે બિહાર પોલીસના ડીજીપી બનાવવામાં આવ્યા હતા.
Sep 23,2020, 9:05 AM IST
New Traffic Rules
VIDEO: દંડથી ગુસ્સે ભરાયેલા યુવકે હેલમેટ વગર જઇ રહેલા PSIને પકડી સસ્પેન્ડ
પોલીસ સબ ઇન્સપેક્ટર રોશન કુમાર હેલમેટ વગર જઇ રહ્યા હતા ત્યારે યુવકે તેને પકડ્યા અને તેનો વિવાદ થઇ ગયો
Sep 8,2019, 17:52 PM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી