हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coins
Coins News
Coins
નદીમાં કેમ ફેંકવામાં આવે છે સિક્કા? તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણી દંગ રહી જશો
Coins In River: જો તમને ખ્યાલ હોય તો તમે પણ ક્યારેક નદી પરથી કે નજીક પસાર થતા હશો ત્યારે નદીમાં સિક્કો જરૂર ફેંક્યો હશે. નદીમાં સિક્કા કેમ ફેંકવામાં આવે છે તેની પાછળનું કારણ જેને ખબર નહીં હોય તેઓ પણ સિક્કા તો ફેંકતા જ હોય છે. આજે અમે તમને જણાવીશું કે સિક્કો ફેંકવા પાછળ ધાર્મિક આસ્થા અને કયું વૈજ્ઞાનિક કારણ છે.
Mar 22,2023, 15:52 PM IST
Jodhpur
પેટમાં દુ:ખાવો થતા ડોક્ટર પાસે ગયો વ્યક્તિ, એક્સરેમાં જે જોવા મળ્યું..જોઈને થથરી જશો
ડોક્ટર નરેન્દ્ર ભાર્ગવે કહ્યું કે વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. તેણે અમને જણાવ્યું કે તેણે 10થી 15 સિક્કા ગળી લીધા છે. જ્યારે અમે પેટનો એક્સરે કઢાવ્યો તો અમને ધાતુની એક ગાંઠ જોવા મળી. અમે તે વ્યક્તિનું ઓપરેશન કર્યું અને હવે તેની તબિયત સ્થિર છે.
Aug 1,2022, 17:06 PM IST
indian coins
ભારતીય સિક્કા ઉપર કેમ લગાવવામાં આવ્યું છે આવું નિશાન? જાણો રોચક રહસ્ય
નવી દિલ્લીઃ ઘણા લોકો નોટોને ઓળખવા માટે ઘણી યુક્તિઓનો ઉપયોગ કરે છે. પરંતુ આ સિવાય પણ ભારતીય સિક્કાઓ વિશે કેટલીક એવી વાતો છે જેનાથી કદાચ તમે અજાણ હશો. જાણો સિક્કા પર કેટલાંક નિશાન કેવી રીતે બને છે અને તેની પાછળનું રહસ્ય શું છે...
Apr 12,2022, 17:00 PM IST
Business News
આ છે દુનિયાનો સૌથી મોંઘો વેચાનારો સિક્કો, કિંમત સાંભળી ઉડી જશે હોશ
Mar 30,2022, 15:47 PM IST
Coins
RBI માત્ર રૂપિયો, બે રૂપિયા, કે 5, 10 ના જ નહીં 150 અને 250 ના પણ બનાવે છે સિક્કા!
તમને જણાવી દઈએ કે આ સિક્કા સામાન્ય વ્યવહારમાં નથી આવતા, તેને માત્ર યાદગીરી તરીકે રાખવામાં આવે છે. આ સિક્કા અલગ-અલગ દરના છે. આ સિક્કાઓમાં 75 રૂપિયા, 100 રૂપિયા, 125 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયાના સિક્કા સામેલ છે. આ સિવાય પણ ઘણા પ્રકારના સિક્કા છે.
Jan 11,2022, 8:57 AM IST
પંચમહાલ
વધારે પડતા રૂપિયા ભેગા થતા આ શહેરના પેટ્રોલ પંપના માલિકોની મુશ્કેલી વધી
પંચમહાલના જિલ્લા મથક ગોધરાના પેટ્રોલ પંપ માલિકો રૂપિયાનો ભરાવો થવાને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો પૈસા ભેગા થવાથી મુશ્કેલીઓ દૂર થતી હોય છે, પરંતુ ગોધરાના પેટ્રોલ પંપના માલિકો રૂપિયા ભેગા થતા મુશ્કેલીમાં મુકાયા છે. ગોધરા શહેરના 15 જેટલા પ્રેટ્રોલપંપના માલિકોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે.
Sep 11,2019, 21:48 PM IST
જામનગર
જામનગર: સિક્કા ગામમાં GSFCની દિવાલ બાબતે ગામ લોકોનો વિરોધ, સ્થિતિ બેકાબુ
સિક્કાના ગામમાં જીએસએફસી દ્વારા દિવાલ બનાવતાં ગ્રામજનોએ કામ અટકાવ્યું અને હોબાળો કર્યો હતો. સવારથી જ ગ્રામજનો જીએસએફસી સામે વિરોધ કરી રહ્યા હતા. આ અંગે ગ્રામજનો અને કલેક્ટર વચ્ચે એક બેઠક નિષ્ફળ નિવડી હતી. દિવાલના વિરોધમાં સંખ્યાબંધ ગ્રામજનો વિરોધ કરવા માટે બેઠા હતા.
Jul 22,2019, 20:08 PM IST
pm modi
પીએમ મોદીએ રૂ.20, 10 અને 5ના નવા સિક્કા લોન્ચ કર્યા
PM Modi Releses New Coins
Mar 7,2019, 20:15 PM IST
Trending news
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું