हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Collect fees
Collect fees News
private schools
ખાનગીશાળાઓ શિક્ષકોનાં નામે ફી ઉઘરાવે છે પણ તેમને ચુકવતી નથી, સરકારને પણ નથી ગાંઠતી
રાજ્યમાં હાલ શાળાઓની ફીનો મુદ્દે ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે. ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા મનમાનું વર્તન કરવામાં આવી રહ્યા છે. શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી તગડી ફી વસુલવામાં આવી રહી છે. જેના માટે શાળાના શિક્ષકોનાં ઉચ્ચ પગાર, શાળાનું મેઇન્ટેનન્સ વગેરે જેવા મુદ્દાઓને આગળ ધરીને તેઓ શાળાની ફી 25 ટકાથી ઘટાડવાની મનાઇ કરી રહ્યા છે. જો કે બીજી તરફ શાળાઓ શિક્ષકો સાથે પણ છેતરપિંડી આચરી રહી છે. શાળાઓ શિક્ષકોને લોકડાઉનમાં કંઇ જ કામ નહી હોવાનું અને ફી પણ નહી આવી હોવાનાં બહાના હેઠળ કાં તો ફીની ચુકવણી જ નથી કરી રહી અથવા તો 25 ટકા જેટલો જ પગાર ચુકવવામાં આવી રહ્યો છે.
Sep 28,2020, 17:16 PM IST
school
કોરોનામાં ફી માટે શાળાઓનાં ગતકડા, વિદ્યાર્થીઓને પરીક્ષાનાં નામે શાળાએ બોલાવ્યા
કોરોના વાયરસનાં કારણે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હવે ધીરે ધીરે અનલોક 1.0ના પગલે તમામ બાબતે છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે શાળા અને કોલેજોને બંધ રાખવા માટે જ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તેવામાં બાળકોને શાળાએ બોલાવીને ન માત્ર તેમની પરીક્ષા લેવા પરંતુ ફી માટે દબાણ કરવાનો આરોપ પણ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. જેના પગલે પરીક્ષા લેનારા પી.એચ બચકાનીવાલા સ્કુલનાં આચાર્ય રીટાબેન ફુલવાલાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જો આ અંગે યોગ્ય સંતોષજનક જવાબ નહી મળે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
Jun 18,2020, 17:02 PM IST
Trending news
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ