हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
103/ 1
(20.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Collector's Office
Collectors office News
breaking news
અ'વાદમાં 1 લાખથી વધારે વાહનો જાય છે તે રોડ કાયમી ધોરણે થશે બંધ, આ છે વૈકલ્પિક રસ્તો
સાબરમતી ગાંધી આશ્રમ દેશ-દુનિયામાં જાણીતો છે. દેશ-વિદેશમાંથી આવતા મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લઈનેગાંધીજીને પુષ્પાંજલિ આપતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી 1200થી વધુ કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીઆશ્રમથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
Mar 8,2024, 11:30 AM IST
Non-Criminal Certificate
રાજકોટમાં નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ માટે લાગી લાઈનો, વચેટિયા થયા સક્રિય
તલાટીની પરીક્ષા માટે અરજી કરવાનું શરૂ થઈ ગયું છે ત્યારે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવવા આવતા યુવાઓની લાઈનો લાગી છે. તકનો લાભ લેવા માટે સેટિંગબાજો પણ સક્રિય થયા છે.
Feb 3,2022, 15:03 PM IST
સમાચાર ગુજરાત
Samachar Gujarat: Watch 04 September All Important News Of The State
Samachar Gujarat: Watch 04 September All Important News Of The State
Sep 4,2020, 10:00 AM IST
ખેડૂતો
Farmers Call Ramadhun At The Collector's Office In Kutch
Farmers Call Ramadhun At The Collector's Office In Kutch
Sep 4,2020, 9:10 AM IST
Satyanarayana katha
સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી
રાજ્યમાં વર્ગ 3 ના રેવન્યુ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ખેડા જિલ્લાના 10 તાલુકાના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પણ આ હડતાલમાં જોડાયા છે. પોતાની પડતર માંગણીઓને લઇ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરી રહયા છે, પરંતુ રાજ્ય સરકાર તેમની માંગો પુરી કરી રહ્યા નથી. સરકારને ભગવાન સત્યનારાયણ સદબુધ્ધી આપે તેવી માંગણી સાથે ખેડા કલેક્ટર કચેરી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સત્યનારાયણ કથામાં કલેક્ટર કચેરીના નડિયાદ શહેર, ગ્રામ્ય મામલતદાર કચેરી સહીતના કર્મચારીઓ જોડાયા હતા.
Dec 10,2019, 17:35 PM IST
લોકસભા ચૂંટણી 2019
11 પંડિતોના મંત્રોચ્ચાર સાથે નામાંકન નોંધાવવા પહોંચી પ્રજ્ઞા ઠાકુર
મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર નામાંકન નોંધાવવા ભોપાલ કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે. સાધ્વી પ્રજ્ઞા અહીં મહૂર્તના અનુસાર નામાંકન નોંધાવવા પહોંચ્યા છે.
Apr 22,2019, 14:53 PM IST
Trending news
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે