हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
covid 19 news
Covid 19 news News
Corona
કેટલો ખતરનાક છે JN.1 Variant, કોવિડના નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં કેમ?
Gujarat Corona Case: કોવિડ હવે ફરી દેશવ્યાપી બની રહ્યો છે. દેશના એક બાદ એક રાજ્યમાં કોવિડનો પગપેસારો થઈ રહ્યો છે. અગાઉની લહેરોની જેમ આ વખતે પણ શરૂઆતમાં કોવિડ મોટા શહેરો પૂરતો મર્યાદિત રહ્યો છે. અગાઉની જેમ જ કેસ પણ દૈનિક ધોરણે વધી રહ્યા છે.
Dec 28,2023, 19:07 PM IST
Corona
ફ્લૂ જેવા 'ખતરનાક' છે Covid-19 JN.1 Variantના લક્ષણો; આ 10 ઉપાયો અજમાવી લેજો...
Symptoms of Covid-19 JN.1: કોરોનાવાયરસ (Coronavirus) JN.1 નું નવું સ્વરૂપ ઓમિક્રોન પરિવારનો ખતરનાક વેરિએન્ટ છે. ભારતમાં તેના કેસ વધી રહ્યા છે. JN.1 ના લક્ષણોમાં તાવ, ઉધરસ, વહેતું નાક, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. તેથી, જો તમને આ લક્ષણોની સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો તમારે સાવધાન રહેવું જોઈએ.
Dec 27,2023, 17:58 PM IST
Coronavirus
નેજલ વેક્સિનની કિંમતો થઈ ફાઈનલ, જાણી લો કેટલા રૂપિયામાં અને ક્યારે મળશે?
Nasal Vaccine Price: ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝની કિંમત 800 રૂપિયા હશે. આ ઉપરાંત પાંચ ટકા જીએસટી પણ ચૂકવવો પડશે. રિપોર્ટ અનુસાર, ખાનગી હોસ્પિટલોને પણ એક ડોઝ માટે 150 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવાની છૂટ છે. આ
Dec 27,2022, 19:25 PM IST
China Coronavirus
'ચીનમાંથી નિકળશે કોરોનાના નવા વેરિએન્ટ...ગભરાવવાની જરૂર નથી, સાવધાની વર્તો-એક્સપર્ટ
એક ટોચના વૈજ્ઞાનિકે શુક્રવારે કહ્યું કે ભારતીય લોકોમાં હાઇબ્રિડ ઇમ્યુનિટી છે અને તેના લીધે સબ-વેરિએન્ટને કોઇ ખાસ અસર ભારતમાં જોવા નહી મળે.
Dec 24,2022, 20:55 PM IST
corona virus
Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 577 કેસ, 2 લોકોના મૃત્યુ
Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજારને પાર થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4156 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે.
Jul 12,2022, 19:45 PM IST
corona virus
Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 કેસ
ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જતી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ સામે આવ્યા છે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 63 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 23 હજાર 661 થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે.
Mar 15,2022, 22:06 PM IST
corona virus
Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 કેસ, એક મૃત્યુ
રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 19 કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યનો રિકવરી રેટ 99.06 ટકા થઈ ગયો છે.
Mar 14,2022, 19:51 PM IST
corona vorus
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5921 કેસ, 289 લોકોના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5 હજાર 921 નવા કેસ સામે આવ્યા છે અને 289 લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે દેશમાં 6 હજાર 396 કેસ સામે આવ્યા હતા.
Mar 5,2022, 9:39 AM IST
corona virus
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 હજારથી વધુ કેસ નોંધાયા, 657 લોકોના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 57 હજાર 77 નવા કેસ સામે આવ્યા છે. ગુરૂવારની તુલનામાં આજે નવા કેસમાં 13.4 ટકાનો ઘટાડો થયો છે.
Feb 11,2022, 9:43 AM IST
delhi corona update
દિલ્હીમાં જાન્યુઆરી તો દેશમાં ફેબ્રુઆરીના અંતમાં સમાપ્ત થઈ જશે કોરોનાઃ નિષ્ણાંત
દિલ્હીમાં સોમવારે કોવિડ-19ના 12527 નવા કેસ સામે આવ્યા તથા બીમારીને કારણે 24 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર 27.99 ટકા રહ્યો છે.
Jan 17,2022, 20:23 PM IST
delhi corona update
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજાર કેસ, 24ના મૃત્યુ, સંક્રમણ દર 27 ટકા
દિલ્હીમાં, 100% લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. લગભગ 80 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક લાખ 27 હજાર લોકોને તકેદારીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Jan 17,2022, 19:33 PM IST
Mansukh Mandavia
ઓક્સીજનની અછત, કોરોના પર મોત મામલે સ્વાસ્થ્ય મંત્રીએ લોકસભામાં આપ્યો જવાબ
Mandaviya on Corona: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રસ્તા પર ઓક્સીજન ટેન્કર ફરી રહ્યાં હતા પરંતુ તેને ખાલી કરવાની જગ્યા નહોતી.
Dec 3,2021, 12:44 PM IST
Health Ministry
દેશમાં કોરોના સંકટ યથાવત, 24 કલાકમાં 36 હજારથી વધુ કેસ, 493 લોકોના મૃત્યુ
India Coronavirus Updates: અમેરિકા બાદ ભારતમાં દરરોજ સૌથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યાં છે. એક્ટિવ કેસના મામલામાં ભારત 11માં સ્થાન પર છે.
Aug 15,2021, 11:00 AM IST
corona virus
દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા, 478 લોકોના થયા મૃત્યુ
શુક્રવારની સરખામણીએ દેશમાં કોરોનાથી રાહત મળી છે. શનિવારે નવા કેસ 40 હજારથી નીચે રહ્યાં છે. તો આ દરમિયાન 35743 લોકો સાજા થયા છે.
Aug 14,2021, 10:50 AM IST
corona virus
Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 41 કેસ, મૃત્યુ 0, રિકવરી રેટ 98 ટકા
ગુજરાતને હવે કોરોના સામે રાહત મળી રહી છે. નવા કેસ અને મૃત્યુ આંક બંનેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
Jul 14,2021, 20:04 PM IST
corona virus
Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો વધારો, આંકડો 700ને પાર
ગુજરાતમાં કોરોના ફરી બેકાબુ બની રહ્યો છે. ખાસ કરીને મહાનગરોમાં જે પ્રમાણે કેસ વધી રહ્યાં છે તે ચિંતાજનક બાબત છે.
Mar 11,2021, 19:43 PM IST
Trending news
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ
Love rashifal
આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!
Gujarat Poltiics
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં હાલ નહિ બદલાય પાટીલ, ગાંધીનગરથી આવી મોટી ખબર