हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deputy Municipal Commissioner
Deputy municipal commissioner News
Ramya Bhatt
અમદાવાદ: દબાણ દૂર કરવાની કાર્યવાહી વખતે ડે.મ્યુ.કમિશનર પર હુમલો, લોહીલુહાણ થઈ ગયા
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો. દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા.
Oct 26,2023, 12:31 PM IST
Ahmedabad
અમદાવાદમાં કોરોના બેકાબુ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને કોર્પોરેટર પોઝિટિવ
કોરોના મુદ્દે અમદાવાદ પર કુદર કંઇક ખફા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ જ્યારે અમદાવાદમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યા. તો બીજી તરફ કોર્પોરેશનનાં એક પછી એક ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેટર કોરોનાનો શિકાર બની રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર કોરોના પોઝિટિવના સંપર્કમાં આવીને હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. તો અમદાવાદ કોર્પોરેશનનાં વધારે એક કોર્પોરેટર પ્રીતિબેન ભરવાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના બે પરિવારજનોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર આર.કે મહેતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ડે. મ્યુનિસિપલ કમિશ્નરનો ડ્રાઇવર પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. શરદી થતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ અગાઉ રિવરફ્રંટ પ્રોજેક્ટ સહિતનાં મહત્વપુર્ણ પ્રોજેક્ટ પર કામ કરી ચુક્યા છે.
May 5,2020, 23:49 PM IST
વડોદરા
પ્રજાના રૂપિયે લીલાલેર, વડોદરા કોર્પોરેશનના આધિકારીઓ ખરીદ્યા લાખોના ફોન
કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ હાલમાં ડામાડોળ છે તેમ છતાં પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓને જલસા પડી ગયા છે. પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના એપલ ફોન ખરીદ્યા છે, જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે.
Sep 26,2019, 23:31 PM IST
Trending news
Asaram
કોર્ટની શરતનો ભંગ કરીને લંપટ આસારામ રાખ્યો ગુપ્ત સત્સંગ, અનુયાયીઓ પણ પહોંચ્યા
astrology
એક-બે નહીં...6 ગ્રહ મળીને સવારશે આ 5 રાશિવાળાની કિસ્મત, જીવનમાં આવશે જબરદસ્ત બદલાવ
CBSE Single Girl Child Scholarship
સંતાનમાં એકમાત્ર દીકરી હોવા પર મળે છે આ યોજનાનો લાભ, 8 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી
EPFO Update
EPFO: બદલાઈ શકે છે PF નો આ નિયમ! ATMમાંથી પૈસા કાઢવા સિવાય બીજો શું થઈ શકે છે ફેરફાર
Chhaava
Chhaava: વિકી કૌશલની ફિલ્મ છાવાને લઈને વિવાદ, જાણો કયા કારણે ફિલ્મનો શરુ થયો વિવાદ
Rohit Sharma
Champions Trophy પહેલા ફરીથી બ્રેક પર ઉતર્યો રોહિત શર્મા, લીધો ચોંકાવનારો નિર્ણય
republic day 2025
તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે! આ લિંક પર જઈને ગુજરાતને જીતાડો
krushna abhishek
શૂઝ રાખવા માટે આ કોમેડિયને ખરીદ્યો 3Bhk ફ્લેટ, એક સમયે પહેરતો કોઈના આપેલા કપડા
padma awards 2025
રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી,સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર
Affordable rental housing scheme
1000 રૂપિયામા ફ્લેટ! સરકારની ગરીબોને ભેટ, જાણો શું છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ