हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
101/ 1
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Earbuds
Earbuds News
Health Update
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન
earbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
Sep 7,2024, 14:35 PM IST
MWC
આ ફોન નહી 'લાઉડસ્પીકર' છે! મોટા સ્પીકર કરતાં 600% વધુ ફેંકે છે સાઉન્ડ
MWC 2024: ન્યૂબિયા મ્યૂઝિક ફોન સૌથી અલગ છે કારણ કે ખાસકરીને મ્યૂઝિકના શોખીનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેની સૌથી વધુ ખાસ વાત તેની સાઉન્ડ સિસ્ટમ છે, જેને કંપની દાવો છે કે બીજા ફોનની તુલનામાં 600% વધુ અવાજ આવે છે.
Feb 28,2024, 14:51 PM IST
AirPods Pro 2
Airpods Pro 2 જેવી ડિઝાઇન ફક્ત 490 રૂપિયામાં, આ Earbuds ના થઇ જશો ફેન
Earbuds in budget: Airpods Pro 2 ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે, જો કે આ પોસાય તેવા ઇયરબડ્સની કિંમત ઘણી ઓછી છે અને તેની ડિઝાઇન Airpods Pro 2 જેવી જ છે.
Dec 11,2023, 9:17 AM IST
Earbuds
શું તમે OTT પર મૂવી જોવાના શોખીન છો? આ Earbuds ઘરેબેઠા આપશે મલ્ટીપ્લેક્સ જેવી ફિલિંગ
Earbuds for Best Music Experience: જો તમે સંગીત સાંભળવા કે ગેમિંગ અને OTT પ્લેટફોર્મ પર મૂવી જોવા માટે સસ્તું બ્લૂટૂથ ઇયરબડ્સ શોધી રહ્યાં છો, તો અમે તમારા માટે શક્તિશાળી વિકલ્પો લાવ્યા છીએ, જેમાંથી તમે તમારો મનપસંદ વિકલ્પ પસંદ કરી શકો છો. સૌથી મહત્વની બાબત એ છે કે તેમની કિંમત પણ ઓછી છે. આવી સ્થિતિમાં, તેમને ખરીદવું તમારા માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે.
Sep 27,2023, 13:28 PM IST
Earbuds
શું તમને પણ રાત્રે Earbuds પહેરીને સુવાની આદત છે? તો ચેતી જજો
Sleeping With Earbuds: આજકાલ મોટાભાગના લોકો સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તે જ સમયે, લોકો ઇયરબડનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
Jul 18,2023, 16:57 PM IST
cleaning ears
લાકડા કે લોખંડની તીક્ષ્ણ વસ્તુથી કાન સાફ કરતા હોવ તો ચેતી જાજો, પહેલાં આટલું જાણી લો
Apr 13,2022, 11:52 AM IST
Top 5
ટોપ 5 વાયરલેસ ઈયરબડ્સ, જે આપશે શાનદાર પ્લેબેક ટાઈમ
કોઈ ટ્રીપ પર જવાનું હોય અને આપણી સાથે આપણા પસંદના ઈયરફોન્સ હોય તો મ્યુઝિક સાથે ટ્રીપ એકદમ શાનદાર બની જાય છે. પરંતુ વાયરવાળા ઈયરફોન્સ સાથે હોય અને તેમાં પણ ઘુચ વળી જાય તો ચાલુ ટ્રીપમાં કોઈ પણ વ્યક્તિ ઈરીટેટ થઈ જાય છે. આપણે વાયરલેસ ઈયરફોન વિશે તો જાણતા હશુ. લોકોમાં તેનો ક્રેઝ તો વધ્યો જ છે. પરંતુ તેની સાથે હવે વાયરલેસ ઈયરબડ્સની પણ માગ વધી છે. સાઈઝમાં એકદમ નાના અને વેટલેસ હોવાથી તેને કોઈ પણ ટ્રીપમાં અથવા ડ્રાઈવિંગ કરતી વખતે લોકોને બહુ ઉપયોગી થાય છે. તો આવો જાણીએ ભારતમાં મળતા ટોપ 5 ટ્રુ વાયરલેસ ઈયરબડ્સ વિશે, જેની કિંમત 1800 રૂપિયાને આસપાસ છે.
Mar 2,2021, 11:38 AM IST
શાઓમી
Redmi એ લોન્ચ કર્યા વાયરલેસ ઇયરબડ્સ, 12 કલાક કરશે કામ અને ઘોંઘાટ પણ કરી દેશે ઓછો
Xiaomi ની બ્રાન્ડ રેડમી (Redmi) એ મંગળવારે ભારતમાં 1,799 રૂપિયાની કિંમતના વાયસલેસ ઈયરફોન ઈયરબડ્સ (wireless earphone earbuds) એસને લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ જલ્દી જ બધી દૂકાનો પર પણ ઉપલબ્ધ થઇ જશે.
May 27,2020, 13:58 PM IST
Trending news
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે