हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
escapes
Escapes News
Kaliyugi mother
BOTAD માં કડકડતી ઠંડીમાં નવજાત બાળકીને ત્યજીને કળીયુગી માતા ફરાર, લોકો વરસાવે છે ફિટ
જિલ્લાના રાણપુરમાં ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી છે. ત્યજી દેવાયેલી આ બાળકીનાં માતાપિતા કોણ છે? કોણ છે એ જનેતા જે શિયાળાની ઠંડીમાં પોતાની નવજાત બાળકીને તરછોડીને જતી રહી? આ કળીયુગી માંને દયા પણ ન આવી? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવી ઠંડીમાં કોઇ સામાન્ય માણસનું કાળજુ પણ ન ચાલે તેવી ઠંડીમાં એક નિષ્ઠુર માતા પોતાની નવજાત ફુલ જેવી બાળકીને ત્યજીને જતા રહ્યા શું તેને જરા પણ દયા નહી આવી હોય.
Jan 16,2022, 18:15 PM IST
Forest Department
દીપડાને પકડવા વન વિભાગે વાંદરાનુ પાંજરૂ મુક્યું, દીપડો પાંજરામાંથી મારણ કરી ફરાર
ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાનો ખુબ જ આતંક છે. ખાસ કરીને ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાને આતંકના પગલે વન વિભાગ દ્વારા તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વન વિભાગની અણઆવડત છે કે દીપડો ચાલાક છે તે નક્કી કરવું મુશ્કેલ થઇ જાય તેવો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. બે બાળકોને ફાડી ખાના દીપડાને વન વિભાગ પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે. વન વિભાગને જાણે આ દીપડાની કે નાગરિકોની કોઇ પણ ચિંતા ન હોય તે પ્રકારે વર્તન કરી રહ્યું છે.
Dec 10,2020, 20:00 PM IST
Corona-positive
જંગલેશ્વરનો પોઝિટિવ દર્દી ભાગી ગયો, પૂર્વ મેયર તેના પુત્રના સંપર્કમાં આવતા હડકંપ
સાત દિવસ બાદ આજે ફરી રાજકોટ શહેરમાં વધુ એક કોરોના પોઝિટવ કેસ સામે આવ્યો છે. રાજકોટ લેબ ખાતે આજ રોજ કુલ 27 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના 26 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ નોંધાયા છે. રાજકોટમાં આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા રાજકોટમાં કોરોના પોઝિટિવ સંખ્યા 11 પર પહોંચી છે.
Apr 7,2020, 23:07 PM IST
Trending news
Ratan Tata
રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશે
Ratan Tata
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપી ધોબીપછાડ, બીજી T20 મેચમાં 86 રનથી હરાવ્યું
Saturn Venus Cnjunction
શુક્ર-શનિની યુતિથી 3 રાશિવાળાને થશે બંપર લાભ, નોકરી-વેપારમાં પ્રગતિ, અપાર ધનલાભ!
morbi
ધન-દોલત નહીં પણ અહીં થઈ ડુંગળીની ચોરી, ખેડૂત સૂતો રહ્યો અને 3 લાખની 'કસ્તુરી' ચોરાઈ
Haryana assembly election
'હરિયાણાના લાલ'ને ન મળ્યો જનતાનો સાથ, 1000 વોટ માટે પણ તરસી ગયા ઉમેદવાર
gujarat weather forecast
અરબ સાગરમાં પાછું લો પ્રેશર સક્રિય, 4 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Ahmedabad police
રક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શક
entertainment
19 નંબરનો કન્ટેસ્ટ છે 'ગધરાજ' મેકર્સની વધી શકે છે મુશ્કેલી, PETAએ વ્યક્ત કરી નારાજગી
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું