हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
43/ 0
(10.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Essel Group
Essel group News
SEBI
SEBI માં મોટો ભડકો! માધવી પુરી સામે કર્મચારીઓએ મોરચો માંડ્યો, કરી રાજીનામાની માંગ
હાલ SEBIમાં બધુ બરાબર ચાલતુ હોય તેમ લાગી રહ્યુ નથી. કેમ કે મુંબઈ સ્થિત SEBIમાં પહેલીવાર કાર્યકરોએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો. ટોપ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપ લગાવીને SEBIના પ્રમુખ માધવી બુચના રાજીનામાની માગ કરી. ત્યારે શું છે આખો વિવાદ અને કેમ કર્મચારીઓમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ જોઈએ આ રિપોર્ટમાં...
Sep 5,2024, 22:27 PM IST
Subhash Chandra
Essel group ના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાએ જણાવ્યો ફ્યૂચર પ્લાન, જલદી ચૂકવી દેશે કરજ
Essel group chairman Dr Subhash Chandra interview: 97 વર્ષ જૂના એસ્સેલ ગ્રુપે પોતાના ઈતિહાસમાં અનેક કોર્પોરેટ ઊંચાઈઓ આંબી છે. પરંતુ આજે આ ગ્રુપની ફાઈનાન્શિયલ સ્ટ્રેન્થ અંગે, ક્રેડિબિલિટી વિશે, તેમના કરજના પેમેન્ટને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જેના પર ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાએ બેબાકીથી દરેક સવાલનો જવાબ આપ્યો છે.
Jun 1,2023, 13:23 PM IST
RAJYA SABHA ELECTION 2022
ડો. સુભાષ ચંદ્રાએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું
Dr Subhash Chandra files nomination for Rajya Sabha Elections: ડો. સુભાષ ચંદ્રાએ રાજ્યસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી ઉમેદવારી ફોર્મ ભર્યું.
May 31,2022, 13:28 PM IST
Dr Subhash Chandra
ડો. સુભાષ ચંદ્રાએ આજના દિવસે લોન્ચ કરી હતી દેશની પ્રથમ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ
વર્ષ 1992માં એસેલ ગ્રુપના ચેરમેન ડો. સુભાષ ચંદ્રાએ આજના દિવસે (October 2) દેશની પહેલવહેલી ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલ 'ZEE TV' લોન્ચ કરી હતી.
Oct 2,2021, 14:38 PM IST
Essel Group
કોરોના સામેની લડતમાં Essel Group એ નિભાવી પોતાની જવાબદારી
કોરોના સંક્રમણે દુનિયાની અનેક સરકારોની કમર તોડી નાખી છે. વૈશ્વિક સંકટની આ ઘડીમાં એસ્સેલ ગ્રુપે હંમેશા પોતાની કોર્પોરેટ જવાબદારીઓ નિભાવી છે. દરેક સ્તરે સમાજની સેવા કરી છે.
Oct 25,2020, 6:50 AM IST
Zee Media
રાજસ્થાનમાં સમાજ માટે પ્રશંસનીય કામગીરી કરનારા નાગરિકોનું Zee Media દ્વારા સન્માન
રાજસ્થાનમાં સમાજ માટે પ્રશંસનીય કામગીરી કરનારા નાગરિકોનું Zee Media દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
Dec 21,2019, 18:20 PM IST
જલેશ ક્રુઝ
જલેશ ક્રુઝની સેવા હવે ભારતમાં પણ લોન્ચ, જુઓ વીડિયો
ગુજરાતીઓ માટે જલેશ ક્રુઝ હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કારણ કે અગાઉ ભારતનું પોતાનું ક્રુઝ ક્યારેય બન્યું નથી અને હવે જલેશ ક્રુઝએ આ ખોટ પુરી કરી છે, ત્યારે ગુજરાતીઓ આ ક્રુઝમાં જવા તત્પર બન્યા છે. એસ્સલ ગ્રુપ દ્વારા ભારતની પ્રવાસ શોખીન જનતા માટે મુંબઈ ગોવા અને મુંબઈ દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે, અને એક અવિસ્મરણીય નજરાણું એસ્સલ ગ્રુપે આપ્યું છે.
Oct 26,2019, 23:25 PM IST
સુભાષ ચંદ્રા
એસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચંદ્રાએ મતદાન કર્યું, અપીલ કરી વોટિંગ કરવાની
એસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચંદ્રાએ તેમના પત્ની સાથે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું કર્યું હતું. આ મતદાન પછી તેમણે લોકોને વોટિંગ કરવાની અપીલ કરી હતી.
Oct 21,2019, 15:49 PM IST
ધર્મસભા
રાજકોટમાં આજે હિન્દુ ધર્મસભાનો બીજો દિવસ : એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ
રાજકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.
Dec 21,2018, 10:29 AM IST
ધર્મસભા
ધર્મસભામાં ભાગ લેવા પહોંચ્યા એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રા, Video
જકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.
Dec 21,2018, 9:50 AM IST
Zee Media
ZEE Hindustan આજથી નવા રૂપમાં, હવે એન્કર નહીં સમાચાર બોલશે
ZEE MEDIA ગ્રુપ દ્વારા પોતાની ચેનલ ZEE HINDUSTAN ચેનલને રીલોન્ચ કરવામાં આવી છે. જો કે આ ચેનલ હાલનાં મીડિયા કરતા અનોખી અને હટકે હશે. ઝી હિન્દુસ્તાન ચેનલમાં કોઇ જ એન્કર નહી હોય. દેશની પ્રથમ એન્કરલેસ ચેનલ હશે. જેમાં કોઇ વ્યક્તિ કે કોઇ એન્કર પોતાનાં વ્યુઝ અને મંતવ્યો સમાચારમાં એડ કરીને મસાલા ખબર બનાવવાનો પ્રયાસ નહી કરે. આ પ્રયાસમાં સમાચાર જેવા હશે તેવા જ સ્વરૂપે દર્શકને દેખાડવામાં આવશે. જેથી દર્શક પોતે જ નક્કી કરી શકે કે આ સમાચારનું એંગલ શું હતો
Dec 13,2018, 15:55 PM IST
Zee Media
ZEE MEDIAની અનોખી પહેલ: હવે એંકર નહી સમાચાર પોતે જ બોલશે
હાલનાં સમયમાં જ્યારે સમાચારોને પોતાની દ્રષ્ટી અનુસાર તોડીમરોડીને દર્શકો પર ઠોકી બેસાડવાની પ્રથા છે તેને નાબુદ કરીને સમાચાર જગતમાં પરિપક્વતાનાં અનોખા યુગની શરૂઆત થવા જઇ રહી છે
Dec 13,2018, 14:42 PM IST
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
હવે તરસ્યુ નહિ રહે કાઠિયાવાડ, ખારા પાણીમાંથી રોજ 10 કરોડ લિટર પીવાનું પાણી
Nov 17,2018, 16:13 PM IST
એસ્સેલ ગ્રુપ
એસ્સેલ ગ્રુપ ક્રુઝ લાઇન બિઝનેસમાં ઝંપલાવશે
એસ્સેલ ગ્રુપ જલેશ ક્રુઝ પ્રાઇવેટ લિમિટેડનાં નામથી ક્રુઝ લાઇન બિઝનેસથી શરૂઆત કરી રહ્યું છે
Aug 31,2018, 20:40 PM IST
Trending news
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?