हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fact
Fact News
Height
શું લટકવાથી ખરેખર હાઇટ વધે ખરી? વિજ્ઞાન તો કંઈક અલગ જ કહે છે
stretching increase height : બાળકોની હાઇટ વધારવા માટે માતા-પિતા બનતી તમામ કોશિશ કરે છે... એમાં પણ એવું કહેવાય છે કે, સવાર-સાંજ લટકવાની એક્સરસાઇઝ કરવી જોઇએ... જેનાથી હાઇટ વધી જશે... હવે આ વાતમાં તથ્ય કેટલું તેના વિશે તમને જણાવીએ... કેમ કે, આ લાઇન તમને ગમે ત્યાં સાંભળવા મળી જ હશે.
Oct 11,2024, 15:18 PM IST
death
નસીબવાળાને જ દેખાય છે સપનામાં મોત! જાણો શું કહે છે ધર્મ અને વિજ્ઞાનનું ગણિત
ઘણા લોકોને પોતાના સપનામાં મોત દેખાય છે, પરંતુ શું તમે જાણો છો કે સપનામાં મોત દેખાય તો તેના પાછળનું વિજ્ઞાન શું કહે છે?
Jul 18,2024, 20:00 PM IST
petrol
પેટ્રોલ કાર ખરીદીએ કે સીએનજી કાર? બચત કરવાના ચક્કરમાં ક્યારે ના લો ખોટો નિર્ણય
Petrol Car vs CNG Car: પેટ્રોલ અને ડીઝલની વધુ કિંમતોના કારણે હાલમાં દેશમાં હવે સીએનજી કારોની માગ વધી છે.... હવે તો 10 લાખ સુધીની કારોમાં પણ સીએનજીનું ઓપ્શન આવી ગયું છે. હવે તો ગ્રાન્ડ વિટારા, ટોયોટા હાઇરાડર જેવા એસયુવી કેટેગરીના કેટલાક વાહનોમાં પણ સીએનજી વિકલ્પ મળવા લાગ્યો છે. એ વાત બિલકુલ સાચી છે કે આજે પણ CNGની કિંમત પેટ્રોલની સરખામણીએ ઓછી છે. જોકે હવે અંતર બહુ બાકી નથી. આ સાથે CNG વાહનોમાં પેટ્રોલની સરખામણીમાં માઇલેજ પણ વધુ સારું છે.
Feb 25,2023, 9:41 AM IST
life
મૃત્યુ બાદ શરીર પર લગાવવામાં આવે છે આ લેપ અને કેમ માનવામાં આવે છે તેને જરૂરી?
What Is Embalming : કોણ પણ જાણીતી વ્યક્તિના મૃત્યુ બાદ તેને અંતિમ દર્શમ માટે રાખવામાં આવે છે. જેથી તેના અંતિમ સંસ્કારમાં સમય લાગે છે. ત્યારે વ્યક્તિના મૃતદેહ પર એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવે છે. કોણ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ તાત્કાલિક અંતિમ વિધિ કરવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં અમુક દિવસો કે થોડા સમય બાદ અંતિમ વિધિ થાય છે. જેથી મૃત શરીર પર ખાસ પ્રકારનો લેપ લગાવાય છે. ત્યારે સવાલ એ થાય છે કે આ લેપ કેમ લગાવવામાં આવે છે. તેની શું જરૂર છે. અને તે શેમાંથી બને છે. તો આજે આપણે આવા જ કેટલા સવાલોના જવાબ મેળવીશું.
Jun 17,2023, 11:44 AM IST
Did you know
શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિમાનનો રંગ સફેદ જ કેમ હોય છે? જાણો તેના રસપ્રદ કારણો
Why are most commercial planes white in colour?
Nov 24,2022, 20:25 PM IST
life
મૃત્યુ બાદ શરીર પર કેમ લગાવાય છે લેપ? આ લેપ શેમાંથી બને છે? જાણવા જેવું છે આ બધું
કોણ પણ જાણીતી વ્યક્તિના મૃત્યુ બાદ તેને અંતિમ દર્શમ માટે રાખવામાં આવે છે. જેથી તેના અંતિમ સંસ્કારમાં સમય લાગે છે. ત્યારે વ્યક્તિના મૃતદેહ પર એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવે છે.
Nov 10,2021, 17:20 PM IST
fact
E-69 રસ્તો છે પૃથ્વીનો છેડો, અહીં ભૂલથી પણ એકલા જતા નથી લોકો
E-69 એક હાઇવે છે, જે લગભગ 14 કિલોમીટર લાંબો છે. આ હાઈવે પર ઘણી જગ્યાઓ એવી પણ છે, જ્યાં એકલા ચાલવા કે વાહન ચલાવવા પર પ્રતિબંધિત છે.
Dec 14,2020, 21:11 PM IST
pm
જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનની 10 રસપ્રદ વાત
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પ્રધાનમંત્રી મોદીનું સૌથી રસપ્રદ ઈન્ટરવ્યૂ લીધુ જેમાં અક્ષયકુમારે ઘણાં અંગત સવાલો કર્યા અને પ્રધાનમંત્રીએ પણ તેનો રસપ્રદ જવાબ આપ્યો હતો તેમાંથી 10 એવી અજાણી વાતો છે જે તમે કદાચ ક્યારેય સાંભળી નહીં હોય તો આવો જાણીએ પ્રધાનમંત્રીની એ 10 વાત.
Apr 24,2019, 14:30 PM IST
Trending news
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર