हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Farm Laws
Farm laws News
Delhi government
દિલ્હી સરકારે કિસાન આંદોલન સાથે જોડાયેલા 17 કેસ પરત લેવાની આપી મંજૂરી
દિલ્હી સરકારે કૃષિ કાયદા વિરુદ્ધ થયેલા પ્રદર્શન દરમિયાન નોંધાયેલા 17 કેસ પરત લેવાની મંજૂરી આપી છે, તેમાં એક મામલો 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા સાથે પણ જોડાયેલો છે.
Mar 1,2022, 16:42 PM IST
farmers protest
ચૂંટણી પહેલા સંયુક્ત કિસાન મોરચાએ કરી મોટી જાહેરાત, જાણો હવે શું છે પ્લાન?
ખેડૂતોનો દાવો છે કે સરકારે તેમને દગો કર્યો છે.
Jan 29,2022, 9:48 AM IST
Punjab Farmers
Accident: પ્રદર્શન સ્થળથી ઘરે જઈ રહેલા બે કિસાનોના રોડ અકસ્માતમાં મોત
Farmers Killed In Accident: આ કિસાન પ્રદર્શન સ્થળથી ટ્રેક્ટર દ્વારા પોતાના ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન શનિવારે સવારે આશરે 5 કલાકે એક કેન્ટરે ટ્રેક્ટરને ટક્કર મારી હતી.
Dec 11,2021, 18:05 PM IST
farmers protest
દેશમાં ખેડૂતોનું આંદોલન ખતમ, 11 ડિસેમ્બરથી ખાલી થઈ જશે દિલ્હીની તમામ સરહદો
એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે ખતમ થઈ ગયું છે. સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જાહેરાત કરી છે.
Dec 9,2021, 15:15 PM IST
MSP
MSP ને લઈને મોટો નિર્ણય, કિસાનો તરફથી કમિટીમાં રહેશે આ 5 નેતા
કિસાન કાયદાને પરત લીધા બાદ હવે કિસાન સંગઠનો એમએસપી પર કાયદાની માંગ કરી રહ્યાં છે.
Dec 4,2021, 16:55 PM IST
rakesh tikait
રાકેશ ટિકૈતે સરકાર સમક્ષ મૂકી આ 3 માંગ, કહ્યું- તેના વગર પાછા નહીં હટીએ...
યુનાઇટેડ કિસાન મોરચાએ આજે (શનિવારે) ખેડૂતોની બેઠક બોલાવી છે, જેમાં આ તમામ મુદ્દાઓ અને ખેડૂતોના ઘરે પરત ફરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે જ્યાં સુધી MSP કાયદો લાગુ નહીં થાય, ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે નહીં.
Dec 4,2021, 12:23 PM IST
Farm Laws
આખરે રદ થઈ ગયા ત્રણ કૃષિ કાયદા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી મોહર
29 નવેમ્બરના સાંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.
Dec 1,2021, 20:22 PM IST
farmares protest
જલદી સમાપ્ત થઈ શકે છે કિસાન આંદોલન, સરકારે MSP પર વાત કરવા માંગ્યા 5 નામ
Govt To Talk With Farmers On MSP: કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોર્ચા પાસે એમએસપી સહિત અન્ય મુદ્દા પર કમિટી બનાવવા માટે પાંચ નામ માંગ્યા છે.
Nov 30,2021, 19:35 PM IST
The Agriculture Repeal Bill 2021
બધાની સહમતિ હતી.. વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર
ધ એગ્રિકલ્ચર રીપિલ બિલ 2021 વિપક્ષી પક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું કારણ કે વિપક્ષ બિલ પર ચર્ચા કરવા માંગતું હતું.
Nov 29,2021, 22:54 PM IST
Farm Laws
સંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની
Farm Laws Repeal Bill: કિસાન મોર્ચાએ કહ્યું કે, કિસાનો વિરુદ્ધ કેસ પરત લેવા જોઈએ. એમએસપી પર કાયદાની ગેરંટી આપવામાં આવે, માંગોનો જવાબ આપવા માટે કેન્દ્રને 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Nov 29,2021, 19:03 PM IST
Farm Laws
હવે આંદોલન થશે સમાપ્ત? સંસદના બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ
રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારી મુખ્યમાંગ એમએસપી કાયદો છે. તેના પર સરકાર કોઈ કાર્યવાહી કે વાતચીત કરતી જોવા મળી રહી નથી. તેમણે કહ્યું કે, તેના પર સરકાર આગળ વધે તો પછી અને આંદોલનની વાપસી પર વિચાર કરી શકે છે.
Nov 29,2021, 15:38 PM IST
Farm Laws Repeal
કૃષિ કાયદા પર બોલ્યા કૃષિ મંત્રી, આ કાયદામાં હતી ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા
Farm Laws Repeal: કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે હંમેશા કિસાનોના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. અનેક જગ્યાએ તેનો ફાયદો જોવા મળ્યો છે.
Nov 27,2021, 17:06 PM IST
Samyukt Kisan Morcha
સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, ટ્રેક્ટર માર્ચ કરી સ્થગિત
Tractor March Postponed: સંસદમાં કૃષિ કાયદાને રદ્દ કરતું બિલ રજૂ થતાં પહેલા કિસાનોએ મોટો નિર્ણય કર્યો છે. કિસાનોએ સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
Nov 27,2021, 15:20 PM IST
rakesh tikait
ક્યારે સમાપ્ત થશે કિસાનોનું આંદોલન? રાકેશ ટિકૈતે ટ્વિટર પર કરી મહત્વની જાહેરાત
Rakesh Tikait News: રાકેશ ટિકૈતે કહ્યુ કે, મોદીજીએ કહ્યુ છે કે 1 જાન્યુઆરીથી કિસાનોની આવક બમણી થઈ જશે તો અમે પૂછીશું કે કઈ રીતે થશે.
Nov 24,2021, 16:55 PM IST
anurag thakur
PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મર્યાદા વધી, માર્ચ સુધી મળતું રહેશે ફ્રી રાશન
Modi Cabinet Decisions: પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મર્યાદા મોદી સરકારે વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ આ જાણકારી આપી છે.
Nov 24,2021, 15:37 PM IST
farmers protest
Video: જેની આશંકા હતી એ જ થઈ રહ્યું છે! લાંબુ ખેંચાશે ખેડૂત આંદોલન, જાણો કઈ રીતે
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત છતાં ખેડૂત નેતાઓએ પોતાનું આંદોલન પાછું ખેંચવાની જગ્યાએ વધુ તેજ કરવાની જાહેરાત કરી દીધી છે.
Nov 24,2021, 7:28 AM IST
Farm Laws Repeal Bill 2021
કૃષિ કાયદાની વાપસીને લઈને PM મોદી એક્ટિવ, બુધવારે બિલને મળશે કેબિનેટની મંજૂરી
Farm Laws Repeal Bill 2021: કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલ લોકસભામાં રજૂ કરશે.
Nov 23,2021, 20:34 PM IST
uma bharti
PM મોદીની પ્રશંસા અને પાર્ટી પર સવાલ, કૃષિ કાયદા પર ઉમા ભારતીએ કર્યા ટ્વીટ
આમ તો પીએમની જાહેરાત બાદ તમામ ભાજપ નેતાઓની ટિપ્પણીઓ આવી છે. પરંતુ આ પ્રથમવાર છે જ્યારે કોઈ ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણય પર ટિપ્પણી કરી છે.
Nov 22,2021, 18:43 PM IST
ramdas athawale
મોદીના મંત્રીએ કહ્યું- ઘરે પરત ફરે કિસાન, સંસદના આગામી સત્રમાં MSP પર પણ વિચાર કરશે
પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે ગુરૂ પર્વ પર ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પણ કિસાનોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતા એમએસપી પર કાયદા સહિત છ સૂત્રીય માંગ કરી છે.
Nov 22,2021, 17:38 PM IST
SFJ
કૃષિ કાયદોઃ સંસદની ઉપર ફરકાવો બે ખાલિસ્તાની ઝંડા, સવા લાખ ડોલર આપીશું ઇનામ
આ સંગઠનના લોકો ભારતથી હજારો કિલોમીટર દૂર બેસી આપણા પંજાબને દેશથી અલગ કરવાનું સપનું જોઈ રહ્યાં છે. તે માટે આ લોકો આતંકવાદી જેવી ગતિવિધિઓને અંજામ આપવા માટે દિવસ રાત ષડયંત્ર રચે છે.
Nov 22,2021, 15:50 PM IST
Trending news
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ