हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Female genital mutilation
Female genital mutilation News
khatna in islam
મહિલાઓના પ્રાઈવેટ પાર્ટનું પણ થાય છે સુન્નત! 92 દેશોમાં નિભાવાય છે પરંપરા
Female Genital Mutilation: પરંપરાના નામે દુનિયામાં આવી અનેક માન્યતાઓનું પાલન કરવામાં આવે છે, જે આજના સમયમાં કુપ્રથા બની ગઈ છે. કેટલીક સરળ હોવાથી લોકોને તેમની વાત માનવામાં બહુ વાંધો નથી, પરંતુ કેટલાક એટલા દર્દનાક છે કે જ્યારે લોકો તેમના વિશે સાંભળે છે, ત્યારે તેમનો આત્મા કંપી જાય છે. આવી જ એક દુષ્ટ પ્રથા સ્ત્રીઓ સાથે જોડાયેલી છે. તમે ઇસ્લામમાં પુરૂષોની સુન્નતના રિવાજ વિશે તો સાંભળ્યું જ હશે.
Mar 11,2023, 14:26 PM IST
Female genital mutilation
અહીં આજે પણ કરવામાં આવે છે મહિલાઓની 'સુન્નત' તસવીરોમાં જુઓ કેટલી ખતરનાક છે આ પરંપરા
નવી દિલ્લીઃ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં આજે પણ મહિલાઓને તુચ્છ નદરતથી જોવામાં આવે છે. ક્યારેક ધર્મના નામે તો ક્યારેક પરંપરાના નામે મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આવી જ એક પરંપરા અથવા તેના બદલે એમ કહી શકાય કે ફીમેલ જેનિટલ મ્યુટેશન જેને સીધી ભાષામાં સ્ત્રીઓની સુન્નત કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ હોવા છતાં, વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં પરંપરાના નામે સ્ત્રીઓની સુન્નત હજુ પણ થાય છે. એક અભ્યાસ મુજબ, વિશ્વભરમાં આશરે 200 કરોડ મહિલાઓ અને છોકરીઓની સુન્નત થઈ છે.
Aug 3,2021, 16:08 PM IST
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું, ફક્ત લગ્ન અને પતિ માટે નથી મહિલાનું જીવન'
કોર્ટે કહ્યું કે મહિલાઓને તે સ્તર સુધી 'વશીભૂત' ન કરી શકાય, જ્યાં તેમને ફક્ત પોતાના પતિને ખુશ કરવાના હોય છે.
Jul 31,2018, 9:42 AM IST
Female genital mutilation
ખતના કેસ: શું દાઉદી વોહરા યુવતીઓ પાલતુ ઘેટા-બકરા છે: સુપ્રીમ કોર્ટ
દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયની કિશોરીઓની ખતના પ્રથાને પડકારનારી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનવણી થઇ. સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠે સુનવણી દરમિયાન કહ્યું કે, મહિલા માત્રે પતિની પસંદગી બનવા માટે એવું શા માટે કરે ? શું તે પાલતુ બકરીઓ છે ? તેની પણ પોતાની ઓળખ છે. કોર્ટે કહ્યું કે, આ વ્યવસ્થા ભલે ધાર્મિક હોય, પરંતુ પહેલી નજરમાં મહિલાઓની ગરિમા વિરુદ્ધ હોવાનું જોવા મળે છે. કોર્ટે તેમ પણ કહ્યું કે, સવાલ એવો છે કે કોઇ પણ મહિલાના જનનાંગને શા માટે સ્પર્શે ?
Jul 30,2018, 19:57 PM IST
સુપ્રીમ કોર્ટ
ખતના મામલો : સુપ્રીમે કહ્યું, મહિલાઓનું જીવન માત્ર લગ્ન અને પતિ માટે જ નથી
સુપ્રીમ કોર્ટે ખતના પ્રથાને લઇને સવાલ ઉભા કર્યા છે. ખતના પ્રથાના વિરોધમાં દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલાઓનું જીવન લગ્ન અને પતિ માટે જ નથી હોતું.
Jul 30,2018, 17:28 PM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી