हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fire in car
Fire in car News
Car safety tips
Car Safety Tips: કારમાં આગ નહીં લાગે, સાવચેત રહો! આ 7 બાબતોનું ધ્યાન રાખો
Car Tips: ઉનાળામાં સૌથી વધારે ડર એ કારમાં આગ લાગવાનો છે. ઘણી વખત કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ, શું આનો અર્થ એ છે કે લોકોએ વાહન ચલાવવાનું બંધ કરવું જોઈએ? ના. વાસ્તવમાં, કારમાં ઘણી એવી વસ્તુઓ છે, જેમાં આગ લાગવાનો ભય છે.
May 16,2023, 15:07 PM IST
car
ગરમી વધી ગઈ છે.. તો તમારી કાર ચેક કરી લો તુરંત, કારમાં રાખશો આ વસ્તુઓ તો થશે ધડાકો..
Fire in Car: ઉનાળાની ઋતુમાં કારમાં આગ લાગવી સરળ છે, તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળાની ઋતુમાં નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. કારમાં કરવામાં આવેલા કેટલાક ફેરફારો અથવા લાંબા સમય સુધી સર્વિસ ન કરવાને કારણે કારમાં આગ લાગી શકે છે.
Apr 19,2023, 6:37 AM IST
accident
અંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલા કારમાં પટેલ પરિવારના ત્રણ લોકો જીવતા ભૂંજાયા
અમદાવાદનો એક પરિવાર અંબાજી દર્શન કરવા માટે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતા ત્રણ જણા કારમાં જ જીવતા ભૂંજાયા હતા. તો કારચાલક સહિત એક મહિલાને બચાવી લેવાયા હતા, જેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Oct 2,2020, 14:53 PM IST
accident
તલોદ - અકસ્માત બાદ કારમાં લાગેલી આગમાં 3 જણા સળગી મર્યાં
સાબરકાંઠાના તલોદના તાજપુર કેમ્પ પાસે અકસ્માત બાદ કાર સળગતા ત્રણના મોત નિપજ્યા છે. ડમ્પર અને ડસ્ટર કાર વચ્ચે અકસ્માતમાં બાદ કારમાં આગ લાગી હતી. મધ્યરાત્રિએ અકસ્માતની ઘટના બની હતી. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. કારમાંના તમામ ત્રણ મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકોની ઓળખ વિધી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 29,2020, 12:10 PM IST
સુરત
સુરતમાં મહત્વની 2 ઘટના: IT દરોડા સમયે કુબેરજી ગ્રૂપના પાર્ટનરને આવ્યો એટેક, CNG કાર સળગી
શનિવારની સવારે સુરતમાં મહત્વની બે ઘટનાઓ બની છે. જેમાં હજીરા-ઇચ્છાપોર રોડ પર CNG કારમાં અચાનક આગ લાગી હતી. જોકે, આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તો બીજી તરફ, કુબેરજી ગ્રુપને ત્યાં પડેલા ITના દરોડા સમયે પાર્ટનર જયંતી પટેલને એટેક આવ્યો હતો. ITએ રૂ. 140 કરોડની એન્ટ્રીના સ્ટેટમેન્ટ લીધા હતા. ત્યારે સ્ટેટમેન્ટ દરમિયાન જયંતી પટેલને એટેક આવ્યો હતો. IT દબાણ કરી 6 કલાક પૂછપરછ કરતું હોવાનો આરોપ લગાવાયો છે.
Feb 22,2020, 8:45 AM IST
accident
કલોલ પાસે Accident : બે કાર એકબીજા સાથે ટકરાતા એક કારમાં આગ લાગી
કલોલ (Kalol) પાસે ધેધુ ચાર રસ્તાથી ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો વિચિત્ર હતો કે, એક કાર રસ્તા વચ્ચે જ ભડભડ સળગી (Car fire) ઉઠી હતી. જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. અકસ્માતને પગલે 108 તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે તાત્કાલિક બંને તરફ થયેલો ટ્રાફિક જામ દૂર કર્યો હતો.
Oct 15,2019, 11:31 AM IST
આણંદ
ચાલક કાર મૂકીને ભાગ્યો ન હોત, તો આગમાં બળીને ભડથુ થયો હોત....Video
આણંદના નાવલી અને નાપાડ રોડ વચ્ચે અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી. ચાલુ કારમાં આગ લાગતા ચાલક તરત સતર્ક થઈ ગયો હતો, અને કાર સાઈડ ઉપર મૂકી નીચે ઉતારી પડ્યો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ આ ઘટનાને પગલે ફાયર વિભાગ તરત પહોંચી ગયુંહ તું. કારમાં ગેસનો બોટલ ફાટતા પહેલા ફાયર દ્વારા પાણીના મારથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી.
Mar 10,2019, 14:00 PM IST
કારમાં આગ
અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે કારમાં આગ, બે મહિલાનો બચાવ
અમદાવાદના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એસ જી હાઇવે પર આજે સવારે અચાનક એક હોન્ડાસીટી કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે મહિલાનો આબાદ બચાવ થયો હતો.
Sep 20,2018, 11:46 AM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી