हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fish farming
Fish farming News
Business
સાવ સરળ છે તગડી કમાણીનો આ રસ્તો, સરકાર પણ આ ધંધા માટે કરે છે મદદ
Fish Farming Business: ઘણાં લોકો પોતાના ધંધાની શોધમાં હોય છે પણ તેમને યોગ્ય કોન્સેપ્ટ મળતો નથી. ત્યારે ઘણાં લોકો પૈસા કમાવવા માટે કોઈપણ કામ કરવા તૈયાર હોય છે. એવામાં માછલી ઉછેરનું કામ એવું છે જેમા સાવ ઓછી મહેનતમાં સારા રૂપિયા મળે છે. જાણો આખી પ્રોસેસ અને કમાણી વિશે વિગતવાર...
Feb 4,2024, 16:03 PM IST
Jobs
બેરોજગાર યુવાનો શરૂ કરી દો આ વ્યવસાય; બંપર નફો થશે, સરકાર આપી રહી છે સબસિડી
જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી સંદીપ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, એવું જોવા મળે છે કે ઘણા યુવાનો વ્યવસાય કરવા માગે છે, પરંતુ જમીનના અભાવે આવા યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે યુવાનો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ મત્સ્ય સંપદા યોજનાનો લાભ લઈ શકશે.
Feb 1,2024, 20:40 PM IST
fish farming
કમાવવા વાળા તો માછલીઓ ઉછેરીને પણ મહિને કરે છે લાખોની કમાણી, જાણો ટિપ્સ
Fish Farming: માછલીનો ઉછેર કરીને પણ તમે મહિને સારી એવી કમાણી કરી શકો છો. શું માછલીના ઉછેર માટે કોઈ પરવાનગી લેવાની હોય છે? જાણો માછલી ઉછેર વિશે વિગતવાર માહિતી...
Jul 18,2023, 11:05 AM IST
fish farming
યુવકે નોકરી છોડી શરૂ કર્યું 'ફિશ ફાર્મિંગ', આજે લાખોની કરે છે કમાણી
Youth quits job, starts fish farming business, earns in lakhs
May 31,2023, 21:40 PM IST
Agriculture
14 વર્ષ નોકરી કર્યા પછી શરૂ કર્યો આ વ્યવસાય, હવે વાર્ષિક 2.5 કરોડનો બિઝનેસ કરે છે...
Fisheries: આ વ્યક્તિ પોતાના ગામમાં માછલી ઉછેરના કામથી વાર્ષિક 2.50 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરે છે. ખાસ વાત એ છે કે આ વ્યક્તિએ 14 વર્ષ કોર્પોરેટ કંપનીઓમાં કામ કર્યા બાદ માછલી ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો છે. આવો જાણીએ તેમની સફર વિશે.
Apr 10,2023, 20:00 PM IST
NFDB
35 હજારની નોકરી છોડી મહિલાએ શરૂ કર્યું આ કામ,હવે કરી રહી છે વાર્ષિક ₹40 લાખનો બિઝનેસ
Business Idea: માછલી ઉછેરના ક્ષેત્રમાં આવતા પહેલા પુશિકા યાદવ એક શિક્ષિકા હતી અને તેની માસિક આવક ₹35,000 હતી. જો કે, તેની આવક તેના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી ન હતી. પછી તેણે માછલીની ખેતી શરૂ કરી અને આજે તે લાખોની કમાણી કરી રહી છે.
Mar 27,2023, 23:40 PM IST
fish farming
આ પદ્ધતિથી કરો માછલીઓનો ઉચ્છર, ઓછી મહેનતે થશે રૂપિયાનો વરસાદ!
Fish Farming Business: માછલી ઉચ્છેરનો વેપાર કરવા માટે સૌથી પહેલા તળાવ બનાવવું પડે છે જે માટે જમીનની જરૂર પડે છે. આ વેપારમાં સૌપ્રથમ પગલું તળાવનું નિર્માણ કરવાનું હોય છે. તળાવ બનાવ્યા પછી વિશેષજ્ઞની સલાહની મદદથી બેસ્ટ પદ્ધતિના માધ્યમથી માછલી ઉચ્છેરનો વેપાર કરી શકાય છે.
Dec 16,2021, 9:00 AM IST
Business
હવે કિચનમાં ઉછેરી શકાશે માછલી, યુનિવર્સિટીએ બનાવ્યો જડબેસલાક પ્રોજેક્ટ
આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ પ્રિ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શનમાં માટી વિના શાકભાજી ઉગાડી શકાય છે. તેમજ સાથે સાથે માછલીઓ પણ ઉછેરી શકાય તેવો પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો. આણંદમાં આ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માટી વિના ફકત પાણીમાં શાકભાજીની સાથે સાથે માછલીઓનું પણ ઉત્પાદન કરી શકાય છે. શાકભાજીને આપવામાં આવતા પાણીના ઉપયોગથી માછલીઓનો પણ ઉછેર થઈ શકે છે. નજીવા ખર્ચમાં શાકભાજી અને માછલીઓનો ઉત્પાદન મેળવી શકાય છે.
Dec 16,2021, 8:37 AM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....