हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GCA
Gca News
Cricket
ધોની અને કોહલીની જેમ ગુજરાતની મહિલા ક્રિકેટરો પણ કરશે તગડી કમાણી! મળી મોટી ભેટ
આઈપીએલ શરૂ થયા બાદ હવે ખેલાડીઓ કરોડો રૂપિયા કમાણી કરી રહ્યાં છે. હાલમાં ભારતની ટીમમાં પણ ગુજરાતનો દબદબો છે. ગુજરાતમાં ક્રિકેટના વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) એ રાજ્યની મહિલા ક્રિકેટરો માટે પેન્શન સ્કીમ લાવવાનો નિર્ણય કર્યો છે.
Feb 13,2024, 13:21 PM IST
WPL 2023
WPL 2023: ગુજરાતની 16 દીકરી સાચી લક્ષ્મી બની, ક્રિકેટમાં મહેનત ફળી, હવે કરશે કમાણી
WPL 2023: દેશમાં પ્રથમવાર શરૂ થઈ રહેલી વુમન્સ પ્રીમિયર લીગ માટે 13 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ ઓક્શનમાં ભારત સહિત વિશ્વની કુલ 409 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ હરાજીમાં ગુજરાતના ત્રણ ક્રિકેટ એસોસિએશનની કુલ 16 મહિલા ખેલાડીઓએ પણ પોતાનું નામ ઓક્શન માટે મોકલ્યું છે. હવે 13 ફેબ્રુઆરીએ ખબર પડશે કે ઓક્શનમાં ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓને લોટરી લાગે છે.
Feb 8,2023, 18:58 PM IST
Cricket
પરિમલ નથવાણીના દીકરા ધનરાજ નથવાણી બન્યા GCAના પ્રમુખ
Gujarat Cricket Association : છેલ્લા ચાર વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની ખાલી જગ્યા પર ધનરાજ નથવાણીની નિમણૂંક કરાઈ
Nov 19,2022, 17:07 PM IST
Gujarat Cricket Association
IND vs ENG: આ રીતે દર્શકોને પરત મળશે ટિકિટના પૈસા, જાણો શું છે પ્રક્રિયા
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Mar 16,2021, 21:49 PM IST
narendra modi stadium
IND vs ENG: જાણો જેણે ટિકિટ લીધી છે તેને પૈસા પરત મળશે કે નહીં
હવે 16, 18 અને 20 માર્ચે આગામી ત્રણ ટી20 મેચ રમાવાની છે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સૌથી મોટો નિર્ણય લીધો છે. બાકીની ત્રણેય મેચ હવે બંધ બારણે રમાશે.
Mar 15,2021, 22:25 PM IST
Mithali Raj
Mithali Raj નો મોટો રેકોર્ડ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન
ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરી લીધા છે. મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી તે માત્ર બીજી ખેલાડી છે.
Mar 12,2021, 17:41 PM IST
narendra modi stadium
'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'ના નામનો વિરોધ કરી રહેલા લોકોને નીતિન પટેલે આપ્યો જવાબ
આજે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. દેશને ગૌરવ અપાવે તેવું સ્ટેડિયમ બનાવી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' (Narendra Modi Stadium) નામકરણ કરવામાં આવ્યું છે.
Feb 24,2021, 23:40 PM IST
Sardar Patel Sports Enclave
અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે સરદાર પટેલ Sports Enclave, જાણો તેની વિશેષતાઓ
અમદાવાદમાં આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે સરદાર પટેલ સ્પોર્ટસ એન્કવેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
Feb 24,2021, 16:17 PM IST
અમદાવાદ
GCA કોન્ટ્રાક્ટરોના પડતર પ્રશ્નોનું નિવારણ લાવવા ગૃહમંત્રીને કરી રજૂઆત
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના કોન્ટ્રાક્ટરોને રાજ્યના વિવિધ શહેરો જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભૂજ, નડિયાદ, વલસાડ, દાહોદમાં પોલીસ આવાસ નિગમ લિમિટેડના ચાલુ કામોમાં ટેન્ડરની શરતો બહારનું કામ કરવા દબાણ કરવામાં આવે છે.
Feb 11,2020, 17:30 PM IST
Ranji trophy
વિકેટકીપર પાર્થિવ પટેલે રચ્યો ઈતિહાસ, રણજી ક્રિકેટમાં બનાવ્યો રેકોર્ડ
ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં સોમવારે એક મોટી સિદ્ધિ મેળવી હતી. વિદર્ભ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે પાર્થિવે ગુજરાત તરફથી 100 રણજી મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
Jan 27,2020, 21:06 PM IST
ગુજરાત ક્રિકેટ એસોસિએશન
ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઓફિસે પહોંચ્યા ગૃહપ્રધાન અમિત શાહ
ગૃહપ્રધાન અમિત શાહ ઉત્તરાયણના તહેવારને લઈને આજે અમદાવાદના પ્રવાસે છે. પતંગની મજા માણ્યા બાદ અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઓફિસે પહોંચ્યા હતા. અહીં અમિત શાહ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું પ્રેઝન્ટેશન નિહાળશે.
Jan 14,2020, 20:40 PM IST
ગુજરાત ક્રિકેટ એસોશિયેશન
જીસીએના નવા હોદ્દેદારોના નામ જાહેર
આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની એન્યુલ જનરલ મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન નવા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની પસંદગી કરવામાં આવી છે.
Sep 28,2019, 16:00 PM IST
ગુજરાત ક્રિકેટ અસોશિયેશન
આજે ગુજરાત ક્રિકેટ અસોશિયેશનની ચૂંટણી
આજે ગુજરાત ક્રિકેટ અસોશિયેશનની ચૂંટણી છે. અત્યાર સુધી અમિત શાહ GCAના પ્રમુખની જવાબદારી સંભાળતા હતા.
Sep 28,2019, 11:37 AM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી