हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gdp data
Gdp data News
gdp
GDP Data: GDP ગ્રોથ ઘટશે, SBIના એક રિપોર્ટે હચમચાવી દીધું આખું બજાર
રિપોર્ટ અનુસાર એવું લાગે છે કે કાચા માલની ઊંચી કિંમતને કારણે કંપનીઓનું માર્જિન દબાણ હેઠળ છે. નાણાકીય સેવા કંપનીઓને બાદ કરતાં લગભગ 3,000 લિસ્ટેડ કંપનીઓના પરિણામોમાં આ પ્રતિબિંબિત થાય છે. નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં માર્જિન ઘટીને 11.9 ટકા થયું, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં 15.3 ટકા હતું. સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે જીડીપી અગાઉના 6.8 ટકાના અંદાજ કરતાં 7 ટકા વધુ હોઈ શકે છે.
Feb 22,2023, 9:16 AM IST
gdp data
ભારતની અર્થવ્યવસ્થાએ પકડી ગતી, 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં 13.5 ટકા જીડીપી
GDP Data for 1st Quarter: 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 13.5 ટકા રહ્યો છે, પરંતુ તે આરબીઆઇના 16.2 ટકાના અનુમાનથી ઓછો છે.
Aug 31,2022, 18:30 PM IST
India Q2 GDP Data
દેશની અર્થવ્યવસ્થામાં આવી મજબૂતી, બીજા ક્વાર્ટરમાં 8.4% રહ્યો જીડીપી
India Q2 GDP Data: જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે બીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર ( GDP ) 8.4 ટકા રહ્યો છે.
Nov 30,2021, 18:19 PM IST
GDP growth
ભારતીય અર્થતંત્રના આવ્યા 'અચ્છે દિન'! પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ 20.1% GDP ગ્રોથ
લાંબા સમયથી કથળી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હવે સુધરતી જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીના આંકડા આવી ચુક્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) નો ગ્રોથ રેટ રેકોર્ડ 20.1 ટકા રહ્યો છે
Aug 31,2021, 19:27 PM IST
gdp
Corona કાળમાં અર્થવ્યવસ્થાને ઝટકો, 2020-21માં GDPમાં 7.3%નો ઘટાડો
નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરના આંકડા ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) થી સારા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશના વિકાસ દરમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
May 31,2021, 18:53 PM IST
gdp rate drops
બીજા ત્રિમાસીક દરમિયાન GDPમાં થયો મોટો ઘટાડો, 7.1નાં સ્તરે પહોંચ્યો
પહેલા ત્રિમાસીકમાં અર્થવ્યવસ્થા 8.2 ટકાની ઝડપથી વધી હતી, જો કે બીજા ત્રિમાસિકમાં મોટો ઘટાડો નોંધાયો છે
Nov 30,2018, 18:59 PM IST
જીડીપી
GDPના આંકડાબાજી પર જેટલીનો કોંગ્રેસનો જવાબ, કહ્યું CSO વિશ્વસનીય સંસ્થા
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (સીએસઓ) દ્વારા જાહેર કરેલા તાજા સમાયોજિત આંકડા અનુસાર 2010-11માં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 8.5 ટકા રહ્યો હતો. જ્યારે તે પહેલાં 10.3 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું.
Nov 29,2018, 16:56 PM IST
Trending news
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી