हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
going abroad
Going abroad News
india
વિદેશ જતાં પહેલાં ફરજિયાત રજૂ કરવું પડશે IT નું ક્લિયરન્સ સર્ટિ? જાણો સાચી હકીકત
IT Clearance Certificate: શું તમે પણ વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો? તો વિદેશ જતા પહેલાં તમારે લેવું પડશે એક આ ખાસ પ્રકારનું સર્ટિફિકેટ! આવો એક મેસેજ હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જાણો શું છે સાચી હકીકત...
Aug 22,2024, 12:04 PM IST
Omicron Virus
વિદેશ જતા પહેલાં તમારો પાસપોર્ટ વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે કરાવો લિંક, જાણો આ માહિતી
છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. જોકે, કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોને ચોક્કસપણે લોકોની ચિંતા વધારી દીધી છે. એવામાં સાવધાની જાળવી રાખવા માટે ભારતે ગાઈડલાઈન્સ જારી કરી છે. જેમાં કોરોના ટેસ્ટથી માંડીને અન્ય વસ્તુઓ પણ શામેલ છે. વિદેશ યાત્રા માટે તમારે પાસપોર્ટને કોરોના વેક્સિન સર્ટિફિકેટ સાથે લિંક કરાવવુ જરૂરી છે. જો તમે હજુ સુધી આમ નથી કર્યુ. તો ચાલો અમે તમને તેના વિશે જણાવીએ, જેથી તમે સમયસર પોતાના પાસપોર્ટને વેક્સિનેશન સાથે લિંક કરાવી શકો.
Dec 5,2021, 8:58 AM IST
Gujarati students
વિદેશ જઇ રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓને રસીકરણમાં પ્રાથમિકતા અપાશે: CM ની જાહેરાત
અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિધાર્થીઓને વૅક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
May 31,2021, 21:11 PM IST
Duplicate passport
ડુપ્લીકેટ પાસપોર્ટ વિઝાનું કૌભાંડ: વિદેશ જવાનું સપનું જોઇ રહ્યા હો તો વાંચો આ અહેવાલ
શહેરમાંથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસને મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. દિલ્લીના ખડકી ગામેથી પોલીસે વિજય નામના શખ્સને ઝડપી પાડ્યો છે. વિજયના ઘરેથી પોલીસને 44 પાસપોર્ટ, ડુપ્લિકેટ વિઝા સ્ટીકર, પ્રિન્ટર સહિત અનેક મુદ્દામાલ મળ્યો છે. વિદેશ જવાની લાલચ આપતી લોકોને પાસપોર્ટમાં ખોટા સ્ટીકર મારી આ ટોળકી છેતરપિંડી આચરતી હતી. આવી જ એક ફરિયાદ અંદાજિત બે મહિના પહેલા પોલીસ ચોપડે નોંધાઈ હતી.
Oct 31,2020, 0:08 AM IST
Trending news
Zodiacs Signs
દિવાળી પહેલા મંગળનું ગોચર આ રાશિઓનું વધારી શકે છે ટેન્શન, વધારશે ચિંતા જ ચિંતા
Itel Flip 1
સ્માર્ટફોનની દુનિયામાં ધડાકો! 3 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Flip Phone, ડિઝાઈન
sports
આજે ભારતને ન્યૂઝીલેન્ડની જીતના 'ગાણા' ગાવા પડશે! T20 માં બદલાયા સેમિફાઇનલના સમીકરણો
petrol
ચૂંટણી પરિણામના દિવસે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! ટાંકી ફૂલ કરાવતા પહેલાં કરો ચેક
Nikshay Poshan Yojana
મોટો નિર્ણય! ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં વધારો, જાણો મહિને હવે કેટલા મળશે?
death
થઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજો
High Cholesterol
આ ખોરાક શરીરમાં વધારે છે ખરાબ કોલેસ્ટ્રોલ, શિયાળામાં ચાખવાની પણ હિંમત ના કરતા
Vodafone-Idea launches new Rs 175 plan with 15+ OTT subscriptions including SonyLIV
Vi ના નવા પ્લાને વધારી મુકેશ અંબાણાની ચિંતા! ગ્રાહકોને મળશે જિયો કરતા ડબલ ફાયદો
Jammu Kashmir Result
Haryana and Jammu Kashmir 2024 Result: હવે હેટ્રિક પાક્કી! હરિયાણામાં અચાનક બદલાઈ ગઈ બાજી, ભાજપે પાડી દીધો ખેલ
Jammu Kashmir Result
હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી શરૂ, જાણો રિઝલ્ટની અપડેટ