हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat new
Gujarat new News
gujarat new
'મારી પત્નીના એના ભાઈ સાથે છે શારીરિક સંબંધ', ગુજરાતી પતિએ સહન ન થતાં જીવ આપી દીધો
4 છૂટાછેડા બાદ પત્નીના હતા પાંચમા લગ્ન! અન્ય રાજ્યની વાત નથી આતો આપણાં ત્યાંનો ગુજરાતનો એમાંય અમદાવાદનો કિસ્સો છે. આ કિસ્સો જાણીને તમે પણ હચમચી જશો.
Nov 11,2024, 13:45 PM IST
gujarat new
ગુજરાત પર એક નહીં બે-બે સિસ્ટમ સક્રિય! હવે વિનાશક વરસાદનું રેડ એલર્ટ; ટીમો તહેનાત
Monsoon Red Alert: સામાન્ય રીતે તમે ઉનાળામાં કાળઝાળ ગરમીનું રેડ અલર્ટ સાંભળ્યું હશે. પણ આ વખતે તો ચોમાસામાં રેડ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે. કારણકે, આ વખતે વરસાદ વિનાશ નોંતરી શકે છે. આગાહી જાણીને તમારા હોંશ કોસ ઉડી જશે.
Jul 2,2024, 9:10 AM IST
gujarat new
ભાજપ ભલે ના પાડે પણ આંદોલનથી ફેર પડશે, જાણો રાજનીતિમાં ક્ષત્રિયોની શક્તિનું ગણિત
Rupala Controversy: ગુજરાતમાં રૂપાલા વિવાદનો ઉકેલ હવે આવે તેવી સંભાવના ઓછી છે. સરકારે પ્રયાસો કર્યા પણ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ કાપવા મામલે ટસના મસ ના થતાં ગત અડધી રાત સુધી ગાંધીનગરમાં દોડાદોડી હતી. ગુજરાતની એક પણ બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર નહીં થાય તેવા રિપોર્ટ વચ્ચે હવે જો 17 ટકા ક્ષત્રિયો વટ પર આવ્યા અને મત કોંગ્રેસમાં પલટાયા તો ભાજપના તમામ સમીકરણો ખોરવાઈ જશે. 75 લાખ જેટલા મતોમાંંથી થોડાએ પણ પંજાનું નિશાન દબાવ્યું તો ભાજપ અને આઈબી સુધીના તમામ અંદાજો ખોટા ઠરશે. જોઈ લો આ રિપોર્ટ
Apr 16,2024, 13:10 PM IST
gujarat new
સફેદ જાંબુ કરાવી રહ્યાં છે અધધ કમાણી, ખેડૂતે ખેતીમાં નવો પ્રયોગ કરીને ભુક્કા કાઢ્યાં
સામાન્ય રીતે કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળતા હોય છે. ઉપરાંત સફેદ જાંબુની ખેતી છે. જે માંડવી અને મુંદરા તા.ઓના વિસ્તારમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે.
May 24,2023, 15:46 PM IST
અમદાવાદ
Video : અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ભયાનક આગ, 40 ઝૂંપડા બળીને થયા ખાખ
જાવેદ સૈયદ/અમદાવાદ અમદાવાદના અતિ ગીચ અને બાંગ્લાદેશીઓ વસવાટ કરતો વિસ્તાર એવા ચંડોળામાં વેહલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં ભયાનક આગનો બનાવ બન્યો હતો. .આગ એટલી ભયાનક હતી કે, આગમાં ત્યાંના 40 જેટલા ઝુંપડા બળીને ખાક થઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 15થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પોહચ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
Feb 10,2019, 11:25 AM IST
અકસ્માત
જ્યાં લગ્નના ગીત ગવાતા હતા, તે માંડવેથી એકસાથે નીકળી પિતા-પુત્રીની અર્થી
એક પિતા માટે સૌથી વધુ લાડકી તેની દીકરી હોય છે. એક પિતા માટે તેના લગ્નનો પ્રસંગ તેના માટે આજીવન સાંભરણા હોય છે. ત્યારે પાલનપુરમાં એક પિતાએ જે લાડકીની જાન નીકળવાની હતી, તે દીકરી તેના પિતા સાથે અનંત માર્ગે નીકળી હતી. આજે શનિવારે જે યુવતીના લગ્ન થવાના હતા, તેનું શુક્રવારે ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. સાથે જ તેના પિતા મહેબૂબ ખાન સહિત ચાર લોકોના મોત નિપડ્યા હતા.
Dec 1,2018, 13:31 PM IST
Trending news
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું