हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati News Online
Gujarati news online News
Business
શું ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો? ફટાફટ તમારા શહેરનો દર અહીં તપાસો
Check Latest Petrol Rates: દેશના મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી અને લખનઉ જેવા શહેરોમાં ઈંધનના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે નોઈડા, મેરઠ અને પટનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ ગાજિયાબાદ અને ગુડગાંવમાં તેની કિંમતો થોડી ઓછી થઈ છે. મુંબઈ અને જયપુરમાં પેટ્રોલ ડિઝલના ભાવ સ્થિર રહ્યા છે. ચલો જાણીએ કે દેશના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શું ફર્ક પડ્યો છે?
Nov 21,2024, 10:27 AM IST
india
અમદાવાદ નહીં ગુજરાતના આ શહેરમાં જ કરાય નોકરી! દરેક કામમાં મળે છે સૌથી ઉંચો પગાર
High Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...
Sep 6,2024, 15:09 PM IST
chaitra navratri 2024
Chaitra Navratri: 9 એપ્રિલે શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટ સ્થાપન, પૂજા મુહૂર્ત
Chaitra Navratri 2023 Date and Time: વર્ષ 2024માં 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન હવન અને કન્યા પૂજા પણ કરવામાં આવે છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.
Apr 8,2024, 13:53 PM IST
Makar Sankranti 2024
Makar Sankranti શનિની સાડાસાતીથી બચવું છે?તો આજથી જ કરો આ ઉપાય, બે દિવસ છે ખુબ જ ખાસ
Makar Sankranti Daan 2024: મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યની જળ અર્પણ કરવું, ખીચડી ખાવી, તલ અને ગોળ ખાવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
Jan 14,2024, 10:38 AM IST
Dena Bank
Arvalli: Dena Bank merges with BOB, trouble to customers
Arvalli: Dena Bank merges with BOB, trouble to customers
Jan 22,2021, 11:05 AM IST
Trending news
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર
health
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવ