हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HACKS
Hacks News
Instagram
Instagram ની આ દમદાર ટ્રિક્સ જાણી લેજો, વીડિયો વાયરલ કરશો તો વટ પડી જશે!
Instagram Tricks for Users: ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે અવારનવાર નવા નવા ફિચર્સ લઈને આવતુ હોય છે. તેની અવનવી ટ્રિક્સ પણ યુઝર્સે જાણવાની જરૂર છે. તો તમે સરળતાથી કરી શકશે ઈસ્ટાને ઈન્જોય.
Oct 1,2023, 16:20 PM IST
ઘી
Ghee purity: તમારો પરિવાર ખાય છે એ ઘી નકલી છે કે અસલી? આ સરળ રીતે ઓળખો
Ghee purity: ઘી એ કોઈ પણ ઘર એવું નહીં હોય જેના ઘરમાં નહીં હોય. હાલમાં ઘીનો ભાવ ઉંચકાયો હોવાથી લોકો ઓછા વત્તા પ્રમાણે ઉપયોગ કરે છે પણ ઘી ના ખાય એવી કોઈ વ્યક્તિ પણ નહીં હોય... ઘી એ સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી છે પણ હવે નકલી ઘીનો પણ બજારમાં રાફડો ફાટી નીકળ્યો છે. ઘી નકલી છે કે અસલી એ શંકા દૂર કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અજમાવી શકો છો. કારણ કે જો તમે નકલી ઘી ખાઓ છો તો તે તમારા માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Jun 17,2023, 13:18 PM IST
Purity
Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
Kitchen Tips: ઘી નકલી છે કે અસલી એ શંકા દૂર કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અજમાવી શકો છો. કારણ કે જો તમે નકલી ઘી ખાઓ છો તો તે તમારા માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Jun 17,2023, 12:37 PM IST
Technology News
વારંવાર ફોન ચાર્જ કરવાની ઝંઝટથી કંટાળ્યા છો? આ ટ્રીકથી લાંબી ચાલશે ફોનની બેટરી!
સ્માર્ટફોન ખરીદતી વખતે આપણે ઘણી વાતનું ધ્યાન રાખીએ છીએ, જેમાંથી એક છે ફોનની બેટરી. જી હાં આપણું મોટાભાગનું કામા ફોન પર નિર્ભર હોય છે. આ દરમિયાન બેટરી પર પણ ધ્યાન આપવું હિતાવહ છે. આજે અમે તમને એવી ટ્રીક બતાવીશું કે જેનાથી તમારે વારંવાર ફોન ચાર્જ કરવાની જરૂર નહીં પડે.
Apr 7,2022, 9:25 AM IST
Electricity
ઉનાળામાં લાઈટ બિલની ચિંતામાંથી છુટકારો મેળવવો છે, તો અપનાવો આ 5 ટ્રીક!
નવી દિલ્લીઃ ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઘરમાં એસી અને કુલર ચલાવતા હોય છે...પરંતુ આ વચ્ચે બિલની ચિંતામાં પણ હોય છે...આખો દિવસ એસી અને કુલર ચાલુ રાખવાથી બિલ આસમાને પહોંચે છે.. વધારાના બિલમાંથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ ટ્રિક્સ વિશે જણાવીશું..જેથી તમારે એસી અને કુલર ચલાવતા પહેલા વધારે વિચારવું નહીં પડે.
Mar 23,2022, 15:49 PM IST
HACKS
બંધ નાકથી પરેશાન છો? આ ટીપ્સ અજમાવશો તો તુરંત થઈ જશે રાહત
ઘણી વાર શરદી હોય ત્યારે બંધ નાક લોકોને ઘણી તકલીફ આપે છે કારણ કે તે કોઈ પણ વ્યક્તિને ઊંઘવામાં તકલીફ પડે છે. બંધ નાકને દૂર કરવા માટે ઘણા ઉપાયો હોઈ શકે છે. પરંતુ આજે અમે તમને આવા જ ખાસ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે એક ઓલિમ્પિયન સ્વિમર એડમ બર્ગેસે લોકો સાથે શેર કરી છે.
Mar 21,2022, 13:14 PM IST
Trending news
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો