हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Husband killed wife
Husband killed wife News
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
Man Kills Pregnant Wife in Hyderabad: હૈદરાબાદમાં એક યુવકે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. જી હા...પત્નીને જીવનભર સાથ આપવાનું વચન આપનાર યુવક એટલો જાનવર બની ગયો કે તેણે ગર્ભવતી પત્નીના ગર્ભ પર બેસીને તેનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો. આ ક્રૂરતાને કારણે મહિલાના ગર્ભમાંથી 7 મહિનાનો ભ્રૂણ બહાર આવી ગયું હતું. આ ઘટના સાંભળનારા દરેક લોકો ચોંકી ઉઠ્યા છે.
Jan 22,2025, 15:18 PM IST
Chotaudepur
લગ્ન બહારના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, છોટાઉદેપુરમાં પતિ પોલીસે કરી પત્નીની હત્યા
છોટાઉદેપુરમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ પતિએ તેની હત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. પ્રાથમિક વિગતમાં સામે આવ્યું કે પોલીસ પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે પત્નીની હત્યા કરવામાં આવી છે.
Dec 6,2023, 19:31 PM IST
Husband killed wife
Crime News: પિતાના મોત પર પિયરથી ન આવી પત્ની, પતિએ સાસરિયામાં જઈને મોતને ઘાટ ઉતારી
Crime News: ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 માર્ચના રોજ શંકાસ્પદ હાલતમાં પોતાના મામાના ઘરે આવેલી એક મહિલાના મૃત્યુની ઘટનાનો ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાના પતિએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. તેની પત્ની પર ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી અને સસરાના મૃત્યુ બાદ પિયરમાં ફોન કરવા છતાં પરણિતા તેના મામાના ઘરેથી સાસરે ન ગઈ. પોલીસનું કહેવું છે કે, હત્યામાં વપરાયેલ દુપટ્ટો મળી આવ્યો છે.
Mar 26,2023, 15:47 PM IST
Morbi police
MORBI માં પતિએ પત્નીને કુહાડીના ત્રણ ઘામાં જ પતાવી દીધી, દિકરો બન્યો ફરિયાદી પણ...
વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ત્રણ ઘા ઝીંક્યા હતા. જેથી આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના દીકરાએ તેના જ પિતાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે.
Dec 27,2021, 19:28 PM IST
TikTok
પત્નીની આ આદતથી નારાજ પતિ, 6 વર્ષની પુત્રી સામે જ પરિવાર વિખાયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયોઝ પોસ્ટ કરવું એક મહિલાને એટલું ભારે પડ્યું કે, જોત જોતામાં તેનો આખો પરિવાર બરબાદ થઈ ગયો. આ મામલો બ્રાઝિલનો છે. અહીં એક ટિકટોક સ્ટારની (Tiktok Star) તેના પતિએ એટલા માટે હત્યા કરી કે તે સેક્સી વીડિયો પોસ્ટ કરતી હતી
Jan 29,2021, 21:47 PM IST
Trending news
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું