हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
79/ 2
(22.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IAS Success Story
Ias success story News
IAS Success Story
એક આશા અને UPSC ના 6 પ્રયત્ન, IAS પ્રિયંકા ગોયલના સંઘર્ષ કહાની વાંચી કરશો સેલ્યૂટ
IAS Priyanka Goel Success Story: દુનિયાની સૌથી કઠીન પરીક્ષાઓમાંથી એકમાં સફળતા મેળવવા માટે દ્રઢ સંકલ્પની જરૂર પડે છે જો તમે કોઇ પરીક્ષામાં ચારથી વધુ વાર નિષ્ફળ થાવ છો અને તેના તે પરિણામ માટે પ્રયત્ન કરતા રહો છો તો તમે આશા અને મોટિવેશન ગુમાવી શકો છો. જોકે પ્રિયંકા ગોયલે બીજા માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જો તમે કોઇ વસ્તુ માટે પ્રતિબદ્ધ છો, તો તમે સફળ થશો.
Mar 13,2024, 12:28 PM IST
ias sreenath k
આ કુલીએ રેલવેના વાઇ-ફાઇની મદદથી કરી UPSC ની તૈયારી અને બની ગયા IAS ઓફિસર
UPSC Success Story: IAS શ્રીનાથ કે એ સાબિત કર્યું છે કે સફળ થવા માટે માત્ર જુસ્સો જરૂરી છે. તેથી સંસાધનો અથવા નસીબ પર આધાર રાખવાને બદલે, તેણે જે મળ્યું તે સ્વીકાર્યું અને તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
Jan 28,2024, 10:18 AM IST
Quiz Questions and Answers
Quiz: કયું ફળ ખાવાથી વાળ ખરવાનું બંધ થાય છે? જાણો આવા જોરદાર સવાલોના જવાબો
General Knowledge Quiz: સારું સામાન્ય જ્ઞાન હોવું મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને વિશ્વને સારી રીતે સમજવામાં, અર્થપૂર્ણ વાતચીતમાં જોડાવવા અને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે.
Jul 16,2023, 12:53 PM IST
IAS Officer Rohit Modi
14 વર્ષથી દેશ સેવા, આજે છે અનેક મોટી કંપનીઓના CEO, જાણો કેવી છે આ IASની સફર
રોહિત મોદીએ L&T IDPL, Suzlon Energy, Gammon India અને Essel Infra Projects જેવા ઘણા મોટા પ્રોજેક્ટ્સ અને કંપનીઓના CEO તરીકે કામ કર્યું છે.
Apr 3,2023, 16:56 PM IST
IAS Success Story
IAS Success Story:દરજીના દીકરાએ અખબાર વેચી કાઢ્યો ભણતરનો ખર્ચ, મહેનતના જોરે બન્યો DM
IAS Inspirational Story: સરકારી શાળામાંથી અભ્યાસ કર્યા પછી, તેમનો આગળનો અભ્યાસ સરળ ન હતો. કારણ કે તેની ફીનો બોજ તેના પરિવાર પર આવી રહ્યો હતો. આર્થિક સંકડામણને કારણે તેઓ ગ્વાલિયર તરફ વળ્યા.
Mar 25,2023, 16:37 PM IST
ias officer
સ્માર્ટનેસમાં બોલીવુડ હીરોઇન્સને પણ કરી દે છે ફેલ, તમે પોતે જોઇ લો PHOTOS
IAS Vishakha Yadav: UPSC ની સિવિલ સર્વિસ પરીક્ષા (Civil Service Exam) દેશની સૌથી કઠીન પરીક્ષાઓમાંથી એક છે. આ પરીક્ષાને પાસ કરવા માટે કેન્ડીડેટ્સને દિવસ રાત મહેનત કરવી પડે છે. લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે પરીક્ષામાં સપનું લઇને સામેલ થાય છે પરંતુ કેટલાકને જ સફળતા હાથ લાગે છે.
Oct 22,2022, 22:44 PM IST
Rukmani Riar
6ઠ્ઠા ધોરણમાં નાપાસ, પછી તો ડરને જ બનાવી લીધો પ્રેરણાસ્ત્રોત અને બની ગયા IAS ઓફિસર
UPSC Civil Service Exam ની તૈયારી માટે વિદ્યાર્થીઓ અનેક વર્ષો સુધી તૈયારી કરતા હોય છે અને આ માટે કોચિંગ ક્લાસ પણ જોઈન કરે છે. પરંતુ પંજાબના ગુરુદાસપુરની રૂકમણિ રિયારે કોઈ પણ કોચિંગ વગર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી અને પહેલા જ પ્રયત્નમાં ઓલ ઈન્ડિયામાં બીજો ક્રમ મેળવી આઈએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું.
Feb 23,2022, 12:06 PM IST
IAS Prerna Singh
IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને આકરી મહેનતથી પ્રેરણા સિંહ બન્યા UPSC ટોપર
UPSC પરીક્ષાની તૈયારી દર વર્ષે લાખો વિદ્યાર્થી કરતા હોય છે. પરંતુ તેમાં અમુક જ વિદ્યાર્થીઓને સફળતા મળે છે. સફળ થનારા ઉમેદવારનું પોતાનું એક અલગ યૂનિટ હોય છે. જેનાથી તે પરીક્ષાની તૈયારી કરે છે. સટીક રણનીતિ અને આકરી મહેનતના કારણે સફળતા હાંસલ કરનારા ઉમેદવાર તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હોય છે. 2017 બેચના આઈએએસ ઓફિસર પ્રેરણા સિંહ હાલમાં ઉત્તર પ્રદેશના ઈટાવામાં ચીફ ડેવલપમેન્ટ ઓફિસરના પદ પર કાર્યરત છે.
Sep 23,2021, 12:39 PM IST
Trending news
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!