हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
71/ 1
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
INDIGESTION
Indigestion News
Home Remedies
પેટમાં ગેસના કારણે થાય છે દુખાવો ? તો રસોડાની આ 5 વસ્તુઓમાંથી ટ્રાય કરો કોઈ એક
Bloating: મોટાભાગે પેટની સમસ્યાઓનું કારણ ખાનપાનની ખોટી આદતો હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે હેલ્ધી આહાર અને નિયમિત કસરત કરવી જરૂરી હોય છે. પરંતુ તેમ છતાં જો પેટમાં ગેસ વધે અને તબિયત ખરાબ થવા લાગે તો તમે રસોડાની આ 5 માંથી કોઈ એક વસ્તુ ટ્રાય કરી શકો છો. તેનાથી પેટની સમસ્યાથી તુરંત રાહત મળશે.
Oct 23,2023, 8:45 AM IST
homemade churna
દાદી-નાનીના સમયના આ 2 નુસખા છે જોરદાર, અપચો, ગેસ જેવી સમસ્યાથી 5 મિનિટમાં મળશે રાહત
Health Tips: પાચન સંબંધિત નાની મોટી કોઈપણ સમસ્યા થાય તેને તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાયો કરીને દુર કરી શકો છો. આમ તો એવા ઘણા ઘરેલુ ઉપાયો છે પરંતુ આજે તમને સૌથી ઝડપથી અસર કરતાં 2 ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો ગેસ, અપચો જેવી સમસ્યાથી 5 મિનિટમાં મુક્તિ અપાવશે.
Aug 27,2023, 15:39 PM IST
Peach
હાર્ટ હેલ્થથી લઈને કેન્સરથી બચવા માટે Peach ખાવાના છે ઢગલાબંધ ફાયદા
Peach Health Beanefits: તમે તમારા હેલ્થ માટે ઘણા પ્રકારનાં ફળો ખાતા હશો, પરંતુ શું તમે ક્યારેય પીચ ખાધું છે. તેમાં રહેલા પોષક તત્વો આપણને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.
Jul 14,2023, 9:46 AM IST
Home Remedies
પેટમાં ગેસ કે અપચાની તકલીફ હોય તો અજમાવો આ 5માંથી કોઈ એક દેશી ઈલાજ, તુરંત કરે છે અસર
Home Remedies For Indigestion: મોટાભાગે ગેસ અને અપચાને દૂર કરવા માટે દવા લેવામાં આવે છે. પરંતુ ઘરના રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે કુદરતી રીતે ગેસ અને અપચાની તકલીફથી છુટકારો મેળવી શકો છો.
Apr 15,2023, 15:11 PM IST
home remedy
જમ્યા પછી અપચો થાય છે ? તો આ ઘરગથ્થુ નુસખાથી 5 જ મિનિટમાં મળશે આરામ
Home Remedy for Indigestion: ઘણા લોકોના ભોજનના સમયમાં ફેરફાર થાય કે પછી કોઈ હેવી વસ્તુ ખાવામાં આવે તો અપચો થઈ જાય છે. તેના કારણે છાતિમાં બળતરા, પેટમાં દુખાવો થઈ શકે છે. આ સમસ્યાને રસોડામાં ઉપલબ્ધ વસ્તુથી 5 મિનિટમાં દુર કરી શકાય છે.
Feb 23,2023, 8:55 AM IST
Asafoetida
હિંગનું સેવન કરવાથી અનેક રોગમાંથી મળશે છુટકારો, હિંગના ફાયદા જાણશો તો ફાયદામાં રહેશો
સામાન્ય રીતે શાકભાજી અને દાળમાં નાખવા માટે હીંગનો ઉપયોગ કરાય છે, તેથી તે ‘બઘારણી’ તરીકે પણ ઓળખાય છે. હીંગ એ ફેરોલા ફાઇટિસ નામના છોડનો રસ છે. તેનો છોડ 60 થી 90 સે.મીનો હોય છે. આ છોડ – ઇરાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન, બ્લુચિસ્તાન, કાબુલ અને ખુરાસન – ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડવામાં આવે છે.
Feb 7,2021, 16:19 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની