हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Inside story
Inside story News
Lebanon Pager Attack
3.30 થતા જ બીપ બીપ કરવા લાગ્યા પેજર; પછી ધડાકા, હિજબુલ્લા પર હુમલાની ઈનસાઈડ સ્ટોરી
લેબનોન અને સીરિયામાં હિજબુલ્લાને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે. લગભગ 3 હજાર જેટલા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં પેજર ડિવાઈસને ટાર્ગેટ કરીને હુમલો કરાયો.
Sep 18,2024, 8:16 AM IST
Ajmer Scandal news
એક સમાચારથી ખળભળાટ! ભારતનુ સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 100થી વધુ વિદ્યાર્થીનીઓ પીંખાઈ
ક્યાંક ફુલ જેવી બાળાઓ પર નજર બગાડાય છે ક્યાંય મહિલાઓ પર દુષ્કર્મ અને તે બાદ બર્બરતાપુર્વક હત્યા કરાય છે. ત્યાં સુધી કે આપણા દેશમાં વૃદ્ધાની ઉંમરમાં પહોંચી ચુકેલી સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી. બળાત્કાર અને દુષ્કર્મની વધતી ઘટનાઓ વચ્ચે આજે એક એવા કેસની વાત કરવી છે જેમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ થયો હતો.
Aug 21,2024, 18:32 PM IST
mansukh mandaviya
ગુજરાતની આ બેઠક પર દેશભરની નજર, માંડવિયા માટે દિલ્હીએ પાડ્યો મોટો ખેલ
Manshukh Mandaviya : દેશના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હવે ભાવનગરને બદલે પોરબંદરમાં ચૂંટણી લડી રહ્યાં છે. માંડવિયા માટે સીટ બદલાઈ છે પણ દિલ્હીએ પાડેલો ખેલ એમના માટે લાભદાયી સાબિત થયો છે. જાણો શું છે આ ખેલ અને એની ઈનસાઈડ સ્ટોરી....
Mar 13,2024, 10:53 AM IST
Inside story
કતારમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયોના કેવી રીતે જીવ બચ્યા? ભારતની કૂટનીતિક ઉપલબ્ધિ
Qatar India Relations: કતરથી દરેક ભારતીયોને ખુબ ખુશ કરી નાખે તેવા સમાચાર આવ્યા છે. ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. 8 પૂર્વ નેવી કર્મચારીઓને મોતની સજા અપાઈ હતી ત્યારથી તેમના પરિવાર સહિત આખો દેશ ટેન્શનમાં હતો. પણ હવે મોદી સરકારના પ્રયત્નોથી સજા ઓછી થઈ છે.
Dec 29,2023, 8:41 AM IST
Uttarkashi Tunnel Rescue
ટનલની અંદર વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે શ્રમિકોએ પસાર કર્યા દિવસો? જાણીને દંગ રહી જશો
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ રેસ્ક્યૂ ઓપરેશન ખુબ પડકારભર્યું રહ્યું. અનેક અસફળતાઓ બાદ આખરે ટીમને સફળતા મળી અને તમામ શ્રમિકોના જીવ બચી ગયા. ટનલમાં ફસાયેલા એક શ્રમિકે સમગ્ર ઘટના વિશે જણાવ્યું. આ 17 દિવસોમાં તેમણે ફોન પર લૂડો રમીને સમય વિતાવ્યો. ટનલમાં આવનારા પાણીથી સ્નાન કર્યું. મમરા અને ઈલાયચીથી પોતાની ભૂખ મીટાવી. ઝારખંડના ખૂંટી જિલ્લામાં રહેતા ચમરા ઓરાંવે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં સમગ્ર ઘટના વિસ્તારપૂર્વક જણાવી છે.
Nov 29,2023, 8:07 AM IST
Maharashtra
2024 ચૂંટણી પહેલા શરદ પવારનો માસ્ટરસ્ટ્રોક? જાણો તેમના રાજીનામાની ઈનસાઈડ સ્ટોરી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનારા શરદ પવાર પોતાના દિલની વાત મોટાભાગે ઈશારાની ભાષામાં જ કરે છે અને તેમના નિર્ણયોની ઝલક પણ તેમના આ સંકેતોમાં છૂપાયલા હોય છે. આવો જ એક સંકેત થોડા દિવસ પહેલા આપ્યો હતો. મહારાષ્ટ્રના ચેમ્બુરમાં NCP ના યુવા કાર્યકરોના એક સંમેલનને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે રોટી બળે તે પહેલા પલટી નાખવી જોઈએ.
May 3,2023, 14:57 PM IST
private island
3 BHK ફ્લેટના ભાવમાં તમે વસાવી શકો છો તો તમારો પોતાનો દેશ, આ રીતે ખરીદો ખાનગી ટાપુ
દુનિયામાં સૌથી પહેલાં ટાપુ ખરીદ્યો હતો એ વ્યક્તિ હતા ઓસ્કાર વિજેતા માર્લોન બ્રાન્ડો. જેમણે 1966માં 22 મિલિયનમાં એક ટાપુ ખરીદ્યો હતો. આ પછી, હોલીવુડના અન્ય ઘણા મોટા સ્ટાર્સમાં ટાપુઓ ખરીદવાનો ક્રેઝ વધ્યો.
Mar 3,2023, 8:00 AM IST
Virat Kohli
Virat ની કેપ્ટનશિપ છોડવા અંગે ઘટસ્ફોટ! જાણો કેમ કોહલીથી ત્રાસી ગયા છે અન્ય ખેલાડીઓ
Inside Story: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો સમય સારો નથી. લાંબા સમય સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યા બાદ T20ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કોહલી માટે સરળ રહેશે નહીં. પરંતુ કદાચ વિરાટે કેપ્ટનશીપમાંથી હટાવવાના ડરને કારણે આ પગલું ભર્યું છે. એટલું જ નહીં, હવે ટી-20 બાદ મામલો વનડેની કેપ્ટનશીપ પર આવી ગયો છે.
Sep 17,2021, 12:38 PM IST
Afghanistan
દુનિયા હજુ માથું ખંજવાળે છે, અફઘાન સેના તાલિબાન સામે કેમ સરન્ડર થઈ ગઈ? ખાસ જાણો કારણ
75 હજારથી વધુ તાલિબાની આતંકીઓની સામે જે રીતે અફઘાન સેનાના 3 લાખ સૈનિકોએ જંગ કર્યા વગર જ હથિયાર હેઠા મૂક્યા તે જોઈને આખી દુનિયા ચકિત છે.
Aug 18,2021, 6:57 AM IST
ભારતી સિંહ
આ રીતે NCBના રડાર પર આવી કોમેડિયન Bharti Singh, જાણો શું છે સજાની જોગવાઈ
NCB ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે અમે ભારતી સિંહની ધરપકડ કરી છે. આ બાજુ લેટેસ્ટ અપડેટ મુજબ એનસીબીએ હવે હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લીધી છે.
Nov 22,2020, 9:00 AM IST
nepal
નેપાળ ફાયરિંગની Inside Story : ભારતીય નાગરિક અને નેપાળી વહુ મુદ્દે થયુ ધીંગાણું
બિહારનાં સીતામઢી જિલ્લા પર રહેલી નેપાળની સીમા પર શુક્રવારે નેપાળ સીમા પોલીસનાં જવાનોનાં કથિત ગોળીબારમાં એક સ્થાનિક સ્થાનીક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે અને અન્ય બે લોકો ઘાયલ થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, 45 વર્ષીય ભારતીય નાગરિક લગન યાદવને નેપાળ સીમા પોલીસે કસ્ટડીમાં લીધા છે. સશસ્ત્ર સીમા દળ (SSB) ના મહાનિર્દેશક કુમાર રાજેશ ચંદ્રએ જણાવ્યું કે, ઘટના સવારે લગભગ 8.40 વાગ્યે નેપાળી સીમાની અંદર થયું.
Jun 12,2020, 19:41 PM IST
Trending news
Business
શું હોમ લોનની EMI સસ્તી થશે કે મોંઘી? રેપ રેટને લઈને આના પર રહેશે RBI નો ફોકસ
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાનની જંગમાં કૂદશે ચીન? લેબનોનને મોટી મદદ મોકલવાની કરી જાહેરાત
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
Haryana Assembly Election 2024
હરિયાણાના પરિણામોથી કોંગ્રેસ સ્તબ્ધ! જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી
Navratri 2024
નવરાત્રિના તહેવાર માત્ર 4 દિવસમાં 32000 કિલો ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ ઝડપાયો
Haryana Election Result
કોંગ્રેસ કરતા માત્ર 1.18 લાખ વધુ મત અને 11 સીટનું અંતર, આ રીતે ભાજપે કરી દીધો કમાલ
health
30 વર્ષની ઉંમરે કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ, આ 5 લક્ષણ છે તો ધમનીઓ જમા થાય છે ફેટ
Manasi Parekh
નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ
Haryana Assembly Election 2024
હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- આ તંત્રની જીત, લોકતંત્રની હાર