हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPO next week
Ipo next week News
IPO next week
પ્રાઇમરી માર્કેટમાં મોટી હલચલ, નવા સપ્તાહે ઓપન થશે 9 આઈપીઓ, જાણો દરેક વિગત
IPO Next Week : સપ્ટેમ્બર આઈપીઓ માટે 14 વર્ષમાં સૌથી વધુ વ્યસ્ત મહિનો રહેવાનો છે. આ મહિને અત્યાર સુધી 28થી વધુ કંપનીઓ બજારમાં એન્ટ્રી કરી ચૂકી છે.
Sep 21,2024, 19:34 PM IST
ipo
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સહિત આ 4 કંપનીઓના આઈપીઓ થશે ઓપન, પૈસા રાખો તૈયાર
શેર બજારમાં લિસ્ટ થનાર કંપનીઓ દ્વારા આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમ ઓગસ્ટના અંત સુધી 80,000 કરોડ રૂપિયા હતી. તે આ વર્ષના અંત સુધી વધી 1.25 લાખ કરોડથી વધુ થઈ જશે.
Sep 8,2024, 18:25 PM IST
IPO next week
Stock Market: આ સપ્તાહે કમાણીની જોરદાર તક! ઓપન થશે 5 આઈપીઓ, શનિવારે પણ ખુલશે બજાર
Stock Market: શેર બજારમાં જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. 13 મેથી શરૂ થતાં નવા સપ્તાહે કુલ 5 કંપનીઓના આઈપીઓ ઓપન થવાના છે.
May 12,2024, 20:22 PM IST
IPO next week
લોન્ચિંગ પહેલા 151% નો બમ્પર પ્રોફિટ, આગામી સપ્તાહે ઓપન થશે 5 આઈપીઓ, જાણો વિગત
IPO Next Week: આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં કુલ 5 આઈપીઓ લોન્ચ થવાના છે. તેમાંથી 4 એસએમઈ આઈપીઓ અને એક મેનબોર્ડ આઈપીઓ છે. મેનબોર્ડ આઈપીઓ ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સનો છે. તો એસએમઈ આઈપીઓ Quest Laboratories, Indian Emulsifier, Mandeep Auto Industries અને Veritaas Advertising કંપનીઓ લોન્ચ કરવાની છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં આ કંપનીઓના શેર સારા પ્રીમિયમ પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યાં છે. આવો આ આઈપીઓની વિગત જાણીએ..
May 13,2024, 11:10 AM IST
IPO next week
આગામી સપ્તાહે મળશે કમાણીની તક, આવી રહ્યાં છે 3 કંપનીના આઈપીઓ, જાણો વિગત
IPO Next Week : શેર બજારમાં આવતા સપ્તાહે પણ આઈપીઓની હલચલ જોવા મળશે. પરંતુ નવા સપ્તાહમાં માત્ર એસએમઈ આઈપીઓ આવી રહ્યાં છે. કોઈ મેનબોર્ડ આઈપીઓ ઓપન થઈ રહ્યો નથી.
Apr 6,2024, 21:46 PM IST
Upcoming IPO
Upcoming IPO: આગામી સપ્તાહે ફરી કમાણીની તક, 3 કંપનીઓના ખુલશે આઈપીઓ, જાણો વિગત
IPO News: આઈપીઓ ઈન્વેસ્ટર માટે આગામી સપ્તાહ ખુબ વ્યસ્ત રહેવાનું છે. ઓછામાં ઓછી 3 કંપનીઓના આઈપીઓ ખુલવાના છે. આ આઈપીઓ ઈન્વેસ્ટરોને કમાણી કરાવી શકે છે. તેમાંથી 2 આઈપીઓ મેનબોર્ડ રૂટ દ્વારા લોન્ચ થશે, જ્યારે એક એસએમઈ આઈપીઓ છે. આ સિવાય આગામી સપ્તાહે 20 ફેબ્રુઆરીએ વિભોર સ્ટીલનું લિસ્ટિંગ થશે. આવો તમને આગામી સપ્તાહે ઓપન થનાર આઈપીઓની જાણકારી આપીએ.
Feb 17,2024, 15:15 PM IST
ipo
2700 કરોડ ભેગા કરવા પાંચ કંપની લોન્ચ કરશે આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP
IPO Next Week- આગામી સપ્તાહે શેર બજારમાં આઈપીઓની ધમાલ જોવા મળશે. કુલ પાંચ કંપનીઓ પોતાના આઈપીઓ લોન્ચ કરવાની છે, જેમાં ચાર મેનબોર્ડ અને એક એસએમઈ આઈપીઓ સામેલ છે.
Feb 4,2024, 16:29 PM IST
IPO next week
કમાણીની તક આવી, આગામી સપ્તાહે થશે 2500 કરોડનો ખેલ, ખુલી રહ્યાં છે 6 કંપનીના આઈપીઓ
Upcoming IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું પસંદ કરો છો તો આગામી સપ્તાહ ખુબ મહત્વનું રહેવાનું છે. બે મુખ્ય કંપનીઓ સિવાય ચાર SME આઈપીઓ આગામી સપ્તાહે ખુલવાના છે.
Dec 9,2023, 21:45 PM IST
Trending news
health
તાવથી લઈને કેન્સર સુધી 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દિઓ માટે મોટો ખતરો!
dubai visit
હવે બુર્જ ખલીફા આગળ ફોટો પડાવવો સ્વપ્ન બનશે! દુબઈમાં જવું, રહેવું અને ફરવું મુશ્કેલ!
Gujarat Tourism
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા
Goond
Goond: શિયાળામાં ડાયટમાં સામેલ કરો ગુંદ, દવા વિના મટશે આ 3 બીમારી, શરીરની શક્તિ વધશે
sports
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ભારત આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર મોટું અપડેટ
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર