हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karti Chidambaram
Karti chidambaram News
parliament
શશિ થરૂર, ડિંપલ યાદવ સહિત 49 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદ પર કાર્યવાહી
સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Dec 19,2023, 14:48 PM IST
Karti Chidambaram
કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિના ઠેકાણાઓ પર CBI ના દરોડા
CBI Raid on Karti Chidambaram House: દિગ્ગજ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે
May 17,2022, 9:48 AM IST
ઇંદ્વાણી મુખર્જી
ઇંદ્વાણી મુખર્જીનો દાવો, પી ચિદંબરમ અને તેમના પુત્રને 50 લાખ ડોલર આપ્યા
ઇંદ્વાણી મુખર્જી (Indrani Mukherjee) એ દાવો કર્યો કે તેમણે કોંગ્રેસ (Congress) નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ (P Chidambaram) અને તેમના પુત્ર કાર્તિ ચિદંબરમ (Karti Chidambaram)એ વિદેશોમાં 50 લાખ ડોલર આપ્યા હતા.
Oct 19,2019, 10:11 AM IST
એરસેલ-મેક્સિસ ડીલ
એરસેલ-મેક્સિસ ડીલ: CBI-ED કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિને મળ્યા આગોતરા જામ
એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાહત આપી છે.
Sep 5,2019, 14:38 PM IST
P Chidambaram
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ આજે સીબીઆઇ કોર્ટમાં રજૂ થશે
સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ મીડિયા મામલે પી ચિદમ્બમરના વચગાળાના જામીન વિશે આજે સુનાવણી કરવાના છે. દિલ્હી હાઈકોર્ટેથી જામીન રદ થયા પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ આ વિશે સુનાવણી કરશે. આ પહેલાં સ્પેશિયલ કોર્ટે 22 ઓગસ્ટે ચુકાદો આપીને ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા. જસ્ટિસ અજય કુમારે કહ્યું કે, ચિદમ્બરમ સામે લાગેલા આરોપ ગંભીર છે, તેની ઉંડાણ પૂર્વક તપાસ જરૂરી છે.
Aug 26,2019, 10:35 AM IST
P. Chidambaram
પી.ચિદમ્બરમ અને કાર્તીની ખેર નહી,CBI 5 દેશોમાંથી શોધશે તેમના કાળાકરતુત
INX મીડિયા કેસમાં આર્થિક ગોટાળા મુદ્દે ફસાયેલા પૂર્વ ગૃહ અને નાણામંત્રી પી.ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તી ચિદમ્બરમની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે
Aug 23,2019, 21:55 PM IST
Karti Chidambaram
ચિદમ્બરમના પુત્રને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભડકો
શુક્રવારે તમિલનાડુથી આઠ કોંગ્રેસ ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી
Mar 25,2019, 19:59 PM IST
એરસેલ મેક્સિસ કેસ
‘જો તમે કાયદાની સાથે છેડછાડ કરશો તો ભગવાન પણ તેમને બચાવી શકશે નહીં’: SC
કોર્ટે ઇડીના જવાબ બાદ કાર્તિને વિદેશ જવાની પરવાનગી આપી છે. કોર્ટે પરવાનગી આપવતા એક શરત અનુસાર રજિસ્ટ્રીમાં 10 કરોડ રૂપિયા જમા કરવવાનો આદેશ કર્યો છે.
Jan 30,2019, 13:52 PM IST
P Chidambaram
એરસેલ-મૈક્સિસ કેસ: EDએ ફાઇલ કરી ચાર્જશીટ, ચિદમ્બરમ સહિત 9ને આરોપી બનાવ્યા
ઇડી અનુસાર એરસેલ મેક્સિસ ડીલમાં નાણામંત્રીએ કેબિનેટ કમિટીની ભલામણોને નજરઅંદાજ કરીને મંજુરી આપી હતી
Oct 25,2018, 16:34 PM IST
કાર્તિ ચિદંબરમ
કાર્તિ ચિદંબરમને મોટા ફટકો, ભારત-બ્રિટન-સ્પેનમાં 54 કરોડની સંપતિઓ જપ્ત
કેન્દ્રીય તપાસ એજન્સીએ મનિ લોન્ડરિંગ કાયદા (પીએમએલએ)ના અંતર્ગત ભારતમાં તમિલનાડુના કોડેકનાલ અને ઉટી તથા દિલ્હીના જોરબાગ સ્થિત ફેલ્ટને જપ્ત કરવા માટે અસ્થાઇ આદેશ જારી કર્યો હતો.
Oct 11,2018, 14:33 PM IST
Trending news
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું