हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Landlord
Landlord News
gujarat police
Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તક
ના આવે પોલીસ શું કામ તમારા ઘરે... હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે. રાજ્યમાં એક નવી ડ્રાઈવ શરૂ કરાઈ છે. જેમાં પોલીસ તમારા ઘરે આવી શકે છે.
Oct 14,2024, 14:40 PM IST
Landlord
હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે ભાડાની આવકના નિયમોમાં કર્યો ફેરફાર
શું તમારું પોતાનું મકાન છે અને તમે તેને ભાડા પર આપો છો તો આ સમાચાર જાણીને તમને ઝટકો લાગી શકે છે. કારણ કે સરકારે મકાન ભાડે આપવા સંલગ્ન નિયમમાં ફેરફાર કર્યો છે. આવામાં જો તમે પણ મકાન ભાડે આપવાનું વિચારતા હોવ તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
Oct 4,2024, 15:10 PM IST
Bengaluru
બેંગ્લોરના મકાન માલિકે ભાડુઆતના સ્ટાર્ટઅપમાં કર્યું 10,000 ડોલરનું રોકાણ
Startup Business: આજકાલ બેંગલુરુ જેવા શહેરોમાં મકાનમાલિકો ભાડૂઆતો (Bengaluru landlord-tenant) પાસે 10મી અને 12માની માર્કશીટ માંગે છે, તેમની પાસે એક નિબંધ લખાવે છે, તેમના આધારકાર્ડ પાનકાર્ડ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ ચેક કરે છે અને જો તેમને ભાડુઆત પસંદ આવે છે તો તેમનો ઇન્ટરવ્યું પણ લે છે.
Jun 3,2023, 17:42 PM IST
Shocking
બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
Bachelor In Bengaluru: કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાના મકાનમાલિકની વાત સાંભળતા નથી અને પોતાના મન પ્રમાણે કામ કરે છે. એક વ્યક્તિએ ટ્વિટર પર એક ફ્લેટની તસવીરો શેર કરી જે બેંગલુરુમાં એક અપરિણીત પુરુષને ભાડે આપવામાં આવી હતી અને તેને કેવી રીતે જર્જરિત હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો.
Apr 27,2023, 18:03 PM IST
house rent
મકાન ભાડે આપતા કે લેતા પહેલાં જાણી લો આ નિયમો, ભાડુઆત-મકાન માલિક બન્નેના કામની વાત!
About Rules of Rent Agreements: ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે અવારનવાર વિવાદ થતા રહે છે. બંને વચ્ચેના સમાધાન માટે કેન્દ્ર સરકારે 2021માં નવો કાયદો બનાવવાની મંજૂરી આપી હતી. આ નવા કાયદામાં ભાડુઆત અને મકાન માલિકના અધિકાર નક્કી કરવામાં આવ્યા છે.
Jun 20,2023, 11:09 AM IST
surat
SURAT: મકાન માલિક જાગી ગયો અને ચોરોએ તેની હત્યા કરી નાખી અને ચોરી પણ કરી
શહેરમાં ગુનાખોરીનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે, કેટલીક વખત કોઈ ગુનેગારને રોકવા જતાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે, ત્યારે બે દિવસ અગાઉ સુરતના પાંડેસરાના મણીનગર ખાતે ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા અજાણ્યા શખ્સોએ બે પૈકી એક ભાઈનું ગળું કાપી ઘરમાંથી રોકડ રૂપિયા12 હજારની લૂંટ ચલાવી હતી. આટલી ગંભીર ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાદમાં જીવલેણ હુમલો કરનાર આરોપી રોહીત ઉર્ફે જાડીયા સુરેન્દ્ર પાઠકને પોલીસે ઝડપી લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે.
Sep 10,2021, 21:58 PM IST
Anticipatory Bail Hearing
આગોતરા જામીનની સુનાવણી પહેલા ધુતારા ધનજીનો ખુલાસો, પોતે સાચો હોવાનો કર્યો દાવો
ધુતારો ધનજી હજુ ભૂગર્ભમાં છે. આવતીકાલે ધનજીની આગોતરા જામીન અરજી પર સુનાવણી છે તે પહેલા ધુતારા ધનજીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વિડીયોમાં ધનજીએ ધર્મ અને આસ્થાની વાતો કરી છે.
Sep 5,2019, 14:40 PM IST
Landlord
મકાન માલિકે ધુતારા ધનજીને મકાન ખાલી કરવા આપી નોટિસ
ધુતારા ધનજી ઉર્ફે ઢબુડીની મૂશકેલીમા વધારો થયો છે. ધનજી ચાંદખેડા ખાતે ના દિવ્યકુંજ બંગલો માં ભાડે રહે છે તે મકાન આવનાર 10 થી 15 દિવસ માં ખાલી કરવા મકાન માલિક સુનિલ યાદવએ નોટિસ લગાડી છે. ધનજીને જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસમાં શરતોનો ભંગ થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ધનજીને મકાન ખાલી કરવા જાણ કરાઈ છે.
Sep 3,2019, 18:30 PM IST
Trending news
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ