हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lockdown 3.0
Lockdown 3 0 News
પેટ્રોલ-ડીઝલ ભાવ
50 દિવસ બાદ વધ્યા ભાવ, પેટ્રોલ 1.67 રૂપિયા અને ડીઝલ 7.10 રૂપિયા થયું મોંઘુ
50 દિવસ બાદ એટલે કે 5 મેએ દિલ્હી અને ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 1.67 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.10 રૂપિયાનો વધારો થયો છે.
May 5,2020, 10:41 AM IST
surat
સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાતના રત્ન કલાકારોને લઇ શક્તિસિંહ ગોહિલનું નિવેદન
એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે સુરતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક રત્ન કલાકારો ફસાયા છે. એમ્બ્રોડરી વર્ક સાથે સંકળાયેલા અને અનેક નાના ઉદ્યોગના વર્કરના ફેમીલી ફસાયા છે
May 4,2020, 22:36 PM IST
banaskantha
બનાસકાંઠામાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ, વાવ, થરાદ, દિયોદર, ભાભર બાદ ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો
May 4,2020, 22:18 PM IST
panchmahal
પંચમહાલમાં વસવાટ કરતા પરપ્રાંતિયો ભારે મુશ્કેલીમાં
પંચમહાલ જિલ્લામાં વિવિધ ઉદ્યોગોમાં પર પ્રાંતીય મજૂરો કામ કરે છે. જેમાં સૌથી મોટી સંખ્યામાં ઈંટોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પર પ્રાંતીયો મોટી સંખ્યામાં છે
May 4,2020, 22:00 PM IST
surat
સુરતીમાં કોરોના અંગે ખુશીના સમાચાર, એક જ દિવસમાં 75 દર્દીઓ ડિસ્ચાર્જ
કોરોના મામલે રાજ્યમાં બીજા ક્રમે આવતા સુરતમાં કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. જો કે, ગઇકાલે સુરતમાં 686 કેસ હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં આજે 20 નવા કેસ સામે આવ્યા છે
May 4,2020, 21:34 PM IST
Junagadh
તમાકુની તલબ લાગી હોય તો આ જગ્યાએ મળશે માવા, જ્યાં વેચાણ પર નથી પ્રતિબંધ
દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન પાન તમાકુના પ્રતિબંધને લઈને વ્યસનીઓની તલબ એટલી હદ વટાવી ગઈ કે તમાકુ સોપારીના કાળા બજાર થવા લાગ્યા અને દોઢસો રૂપીયાની તમાકુના પંદરસો રૂપીયા લેવાતા હતા
May 4,2020, 20:38 PM IST
gandhinagar
કોરોના વાયરસની સોલીડારિટી ટ્રાયલ માટે ગુજરાતને મંજૂરી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં આવી સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને અનૂમતિ આપી છે અને વધુ 4 હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે.
May 4,2020, 19:34 PM IST
Jamnagar
ગ્રીન ઝોન છતાં જામનગરમાં 3 પોઝિટિવ કેસ, આ ત્રણેય કેસને લઇ તંત્ર મુકાયું અવઢવમાં
કોરોના વાયરસને પગલે રાજ્યને ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદથી જામનગરમાં આવેલી 3 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે
May 4,2020, 19:01 PM IST
lockdown 3.0
ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી, પણ....
લોકડાઉન 3.0ને લઈને ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવી ગાઈડલાઈન મુજબ હવે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શરતોને આધીન બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે RWAએ એવો નિર્દેશ આપ્યો છે કે બહારના લોકોની મૂવમેન્ટ પર તેઓ પોતે નિર્ણય લે, પરંતુ સ્વાસ્થ્યના પ્રોટોકોલનું જરૂરથી ધ્યાન રાખે. અત્રે જણાવવાનું કે રેડ ઝોનમાં હજુ પણ તેમને ખોલવા માટે મંજૂરી અપાઈ નથી.
May 2,2020, 14:34 PM IST
lockdown
Lockdown In Country Extended For Another 2 Weeks
Lockdown In Country Extended For Another 2 Weeks
May 1,2020, 20:50 PM IST
Coronavirus
લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ
દેશમાં કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. 17 મે સુધી દેશવ્યાપી લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન છતા સતત વધી રહેલા કોવિડ 19નાં કેસને જોતા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં વાહનવ્યવહારની સુવિધાઓ પહેલાની જેમ જ બંધ રહેશે. ટ્રેન અને પ્લેન સેવાઓ ચાલુ નહી કરવામાં આવે. આ પ્રતિબંધ સંક્રમણના ફેલાવો અટકાવવા માટે લગાવવામાં આવી છે. સ્કુલ, કોલેજ, સંસ્થાન, હોસ્પિટૈલિટી સર્વિસ, હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.
May 1,2020, 20:32 PM IST
lockdown
લોકડાઉન 3.0 : મોદી સરકારે સાહસિક નિર્ણય લેતા લોકડાઉન 17 મે સુધી લંબાવ્યું
મોદી સરકારે મોટો નિર્ણય લેતા સમગ્ર દેશમાં લોકડાઉન બે અઠવાડીયા માટે વધારી દીધો છે. હવે લોકડાઉન 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. સુત્રો અનુસાર ગ્રીન ઝોનમાં કેટલીક છુટછાટ મળશે. 40 દિવસનું લોકડાઉન 3 મેના રોજ પુર્ણ થવા જઇ રહ્યું છે. સરકારે નવા નિર્ણય અનુસાર અત્યારે લોકડાઉન 17 મે સુધી ચાલશે.
May 1,2020, 18:51 PM IST
Trending news
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું