हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
60/ 0
(8.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lok sabha Speaker
Lok sabha speaker News
Om Birla
ઓમ બિરલાએ પુત્રીના લગ્ન શું મુસ્લિમ સાથે કરાવ્યા?Fact Checkમાં સામે આવ્યું સત્ય
Who is Om Birla Son In Law: કોટામાં હજારો મહેમાનો અને મિત્રો-સંબંધીઓની હાજરીમાં ઓમ બિરલાની પુત્રી અંજલી અને અનીશ રાજાણી લગ્નગ્રંથીથી જોડાયા છે. રાજસ્થાનના વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવતા અનીશ ઘણી કંપનીઓની કમાન સંભાળે છે.
Nov 14,2024, 17:27 PM IST
Om Birla
સુરત આજે વિશ્વનું એક અગ્રણી ઔદ્યોગિક હબ બની ગયું છે: ઓમ બિરલા
ઓમ બિરલાએ જણાવ્યું કે આજે સુરતના ઉષ્માભર્યા સ્વાગતથી આતિથ્યભાવનાનો પ્રત્યક્ષ અનુભવ થયો. અલગ અલગ પ્રદેશ, અલગ અલગ સંસ્કૃતિનાં લોકો અહીં નોકરી ધંધાર્થે આવે છે. અહીં તેમને સારું વાતાવરણ અને સારું વેતન બેઉ મળી રહે છે અને સૌને આ શહેર પોતાનું લાગે છે.
Apr 17,2022, 23:18 PM IST
pm modi
જ્યારે PM મોદીને જોઇ સોનિયા ગાંધીએ જોડ્યા હાથ, કંઇક આવો હતો નજારો
આ તસવીરને લોકસભા સ્પીકરે શેર કરતાં લખ્યું 'લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત થયા બાદ તમામ પક્ષોના નેતાઓને આગ્રાહ કર્યો કે સદનની ગરીમાને વધારવા અને ચર્ચા સંવાદના સ્તરને વધુ ઉંચે ઉઠાવવા માટે સામૂહિક પ્રયત્નોની જરૂર છે. આશા છે કે તમામ પક્ષ તેમાં સક્રિય ભાગ આપે.
Apr 7,2022, 23:43 PM IST
Lok Sabha
લોકસભા સ્પીકરે વિપક્ષી સાંસદોની ઝાટકણી કાઢી,કહ્યું- સંસદમાં નારેબાજીની હરિફાઈ ન કરો
સંસદના ચોમાસુ સત્રની કાર્યવાીહ વિપક્ષના હંગામાના કારણે સતત ખોરવાઈ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખુબ હોબાળો મચ્યો.
Jul 27,2021, 14:18 PM IST
Om Birla
લોકસભા સ્પીકર ઓમ બિરલા Corona થી સંક્રમિત, દિલ્હી AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ
દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા છે. તો 197 લોકોના મૃત્યુ થયા છે.
Mar 21,2021, 16:36 PM IST
presence
બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર કેવડિયા ખાતે ઉપસ્થિત
બંધારણ દિવસની ઉજવણી અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શતાબ્દીને ધ્યાને રાખીને ચાલુ વર્ષે 80 ઓલ ઇન્ડિયા પ્રિાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25-26 નવેમ્બર દરમિયાન કેવડિયા ખાતે આયોજીત થવાનું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આવતીકાલે સવારે 11 વાગ્યે કરવામાં આવશે.
Nov 25,2020, 0:01 AM IST
modi government
2022 સુધીમાં બદલી જશે સંસદ ભવન, મોદી સરકારે પ્લાન પર શરૂ કર્યું કામ
સંસદ ભવન (Parliament House) ને નવું સ્વરૂપ આપવા અથવા તેના નવું ભવન (new building) બનાવવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. હાલનાં દિવસોમાં લોકસભા અધ્યભ ઓમ બિરલાએ (Lok Sabha speaker Om Birla) પણ નવા ભવનની વાત કરી હતી. હાલમાં જ રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુ (Venkaiah Naidu)એ પણ તેને જરૂરી વાત ગણાવી હતી. આ અગાઉ પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને (Sumitra Mahajan) પણ આ વાત ઉઠાવી હતી.
Sep 12,2019, 20:46 PM IST
ઓમ બિરલા
ઓમ બિરલાની લોકસભા સ્પીકર તરીકે પસંદગી, પીએમ મોદીએ આપ્યો હતો પ્રસ્તાવ
ભાજપના વરિષ્ઠ નેતા ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવી છે. વડાપ્રદાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ તેમના સિલેક્શનની જાહેરતા કરવામાં આવી.
Jun 19,2019, 11:51 AM IST
Trending news
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ