हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
42/ 9
(13.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
online transaction
Online transaction News
crime news
તમારો ફોન હેક થઈ જાય કે બેંકમાંથી પૈસા ઉપડી જાય તો આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Online Fraud: ઘણા પ્રસંગોએ વોટ્સએપ અને સોશિયલ મીડિયા હેકિંગના સમાચાર પ્રકાશમાં આવે છે. જો તમારી સાથે આવી ઘટના બને, તો તમારે તેની ઓનલાઈન જાણ કેવી રીતે કરવી? ચાલો અમને જણાવો?
Feb 22,2024, 15:24 PM IST
Online Fraud
શું તમારી સાથે Online Fraud થયું છે? ડોન્ટ વરી આ નંબર પર ફોન કરી પાછા મેળવો પૈસા!
Cyber Fraud: સાઈબર ફ્રોડથી ગુમાવ્યા છે રૂપિયા? ચિંતા ન કરો, ડાયલ કરો આ નંબર, તમને તમારા રૂપિયા પરત મળી જશે. વાસ્તવમાં, ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ સામે લડના માટે એક નંબર જાહેર કર્યો છે. તમે આ નંબર પર કૉલ કરીને તમારી સાયબર સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર 1930 છે. આ નંબર પર ફોન કરીને સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકાય છે.
Jan 26,2024, 23:34 PM IST
paytm
Paytm થી પેમેન્ટ કરવા માટે નહીં જરૂર પડે ઇન્ટરનેટની, એક્ટિવ કરો આ ફીચર અને મેળવો કેશબેક
Paytm does not require internet, activate this feature and get cashback
Mar 13,2023, 19:55 PM IST
Online Fraud
ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
Cyber Fraud: સાઈબર ફ્રોડથી ગુમાવ્યા છે રૂપિયા? ચિંતા ન કરો, ડાયલ કરો આ નંબર, તમને તમારા રૂપિયા પરત મળી જશે. વાસ્તવમાં, ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ સામે લડના માટે એક નંબર જાહેર કર્યો છે. તમે આ નંબર પર કૉલ કરીને તમારી સાયબર સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર 1930 છે. આ નંબર પર ફોન કરીને સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકાય છે.
Jan 20,2023, 7:20 AM IST
Credit card
શું ક્રેડિટકાર્ડ તમે બંધ કરાવવા માંગો છો? આ 4 વાતોનું ધ્યાન રાખશો, ફાયદામાં રહેશો
Credit Card Benefit: તમે પણ એકથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ અને તેને કોઈ કારણોસર બંધ કરાવવા ઈચ્છતા હોવ તો કસ્ટમર કેરમાં કોલ કરીને કે ઓનલાઇન રિક્વેસ્ટ મોકલીને તેને બંધ કરાવી શકો છો.
Dec 6,2022, 21:37 PM IST
Cyber crime
તમારો જૂનો નંબર તાત્કાલિક કેન્સલ કરાવજો, નહિ તો આ રીતે તમારું બેંક એકાઉન્ટ સાફ થશે
જો આપના પણ બેંક એકાઉન્ટમાં નોંધાવેલો મોબાઈલ નંબર બંધ કરી દીધો હોય અને બેંકમાં નોંધાવેલ જૂનો નંબર હજુ સુધી કેન્સલ ન કરાવ્યો હોય તો ચેતી જજો. નહિ તો આપની પણ આ નાની ભૂલ કે ચૂક કે બેદરકારી ખૂબ મોંઘી સાબિત થઇ શકે છે. આપનું બેન્ક એકાઉન્ટ પણ સાફ કરાવી શકે છે. વલસાડ જિલ્લાની સાઇબર ક્રાઇમ પોલીસે એક નિવૃત કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ઠગાઈ કરી એકાઉન્ટમાંથી 5 લાખ 30 હજારથી વધુની રકમની ઉઠાંતરી કરનાર એક સાયબર ઠગ ટોળકીને ઝડપી પાડી છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે સુરત ભાવનગર અને બોટાદથી 6 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.
May 25,2022, 12:29 PM IST
online banking
online bankingમાં પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મળશે, જો તમારું આ બેંકમાં
ડિજીટલ લેણદેણ (online banking) ની સાથેસાથે દેશમાં ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધતા જઈ રહ્યાં છે. આ રીતે ફ્રોડથી બચવા માટે ICICI Bankએ નવી પહેલની શરૂઆત કરી છે. બેંકે ઓટીપી બેઝ્ડ લોગ ઈન સિસ્ટમને લોન્ચ કરી છે. આ સિસ્ટમના લોન્ચ થયા બાદ હવે તમને નેટ બેન્કિંગનો પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહિ પડે.
Jan 18,2020, 16:46 PM IST
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
RBIએ લીદો રેપો રેટને લઈને મહત્વનો નિર્ણય,જુઓ વિગત
મોદી સરકાર 2.0ની શરૂઆત સામાન્ય લોકો માટે મોટી ભેટ લઈને આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપો રેટમાં 0.25 બેસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જેના કારણે સીધો ફાયદો તમારા EMIમાં જોવા મળશે. સાથે જ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરનારાને પણ મોટી ભેટ મળી છે. RBIએ શું કર્યા નિર્ણય? જુઓ આમ જનતાને રિઝર્વ બેંકની રાહતનો એક્સ-રે.
Jun 7,2019, 9:20 AM IST
મોદી સરકાર
નવા વર્ષમાં મોદી સરકાર તમને આપી શકે છે મોટી ભેટ, ખિસ્સામાં આવશે પૈસા
Dec 31,2018, 11:34 AM IST
Trending news
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન