हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramzan
Ramzan News
Ramadan
મુસ્લિમ કર્મીઓને શોર્ટ લીવ આપવાના નિર્ણય પર ફસાયા કેજરીવાલ, પરત લીધો પરિપત્ર
Ramadan: રમઝાનમાં મુસ્લિમ કર્મચારીઓને શોર્ટ લીવ આપવાના મુદ્દા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચારે તરફથી ઘેરાયા છે. વિવાદ વધ્યા બાદ મંગળવારે આ નિર્ણય પરત લઈ લેવામાં આવ્યો છે.
Apr 5,2022, 21:08 PM IST
botad
BOTAD: મોગલ માંની સાક્ષીએ લગ્ન કર્યા, બીજા દિવસે પ્રેમી રમઝાન સાથે પતિની જ હત્યા કરી
નવરાત્રીના પાવન અવસરે ગઈકાલે બોટાદ જિલ્લામાં લગ્નના બીજા જ દિવસે પતિને પ્રેમીના સહકારથી પત્નીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારા પ્રેમી પંખીડાને પોલીસે પકડી પાડયા હતા. સમગ્ર ઘટના એક ફૂલ દો માલીની જેમ બે બે પ્રેમીઓ સાથે ખેલ ખેલનારી પ્રેમીકાએ આગલા દિવસે લગ્ન કરીને બીજા દિવસે પતિને ઘરે બોલાવીને મારી નાખવાની ઘટના ઘટી હતી. ત્યારે હાલ તો આ પ્રકણ ત્રિકોણનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
Oct 15,2021, 22:10 PM IST
lockdown
કોરોના: હવે ખાડી દેશોએ ભારત પાસે માંગી મદદ
ભારત અને ખાડી દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધો આજે પણ યથાવત છે. જેનું તાજું ઉદાહરણ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસ સામેની જંગમાં કુવૈત, ઓમાન, બહેરીન અને સાઉદી અરબ સહિત અનેક દેશોએ ડોક્ટર અને નર્સોની ટીમ મોકલવાની અપીલ કરી છે.
May 1,2020, 15:15 PM IST
ક્રિકેટ
ઇરફાન પઠાણે રમઝાનના અવસર પર આપ્યો સુંદર સંદેશ, જુઓ વીડિયો
જો આપણે આ વિચારસણી સાથે રોઝા રાખીશું તો આ રમઝાન મહિનો ખૂબ સુંદર રીતે પસાર થશે. સ્પષ્ટ છે કે ઇરફાને આ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ઘરમાં જ રહીને ઇબાદત કરવી સારું છે, કારણ કે બહાર કોરોના વાયરસનો ખતરો છે.
Apr 25,2020, 11:28 AM IST
corona virus
ચાંદ દેખાયો: સમગ્ર દેશમાં કાલથી રમઝાનનો પવિત્ર મહિનો શરૂ, PM મોદીનું ટ્વીટ
કોરોના વાયરસનો કહેર અને લોકડાઉન વચ્ચે મુસ્લિમોને રમઝાનનો પવિત્ર મહિનો કાલે શનિવારથી ચાલુ થઇ રહ્યો છે. આજે શુક્રવારે ચાંદ દેખાયો હતો. આ સાથે જ રમઝાનની જાહેરાત કરવામાં આવી અને કાલથી આ પવિત્ર મહિનાની શરૂઆત થશે. આ તરફ રમઝાન ચાલુ થવા અંગે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી.
Apr 24,2020, 21:40 PM IST
ઈદ ઉલ ફિત્ર
દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે, જુઓ વીડિયો
દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં નમાઝ અદા કરશે.મંગળવારે પવિત્ર રમઝાન માસની પુર્ણાહુતિ થઇ છે. ત્યારે ZEE 24 કલાકના તમામ દર્શકોને ઈદ મુબારક પાઠવ્યાં છે. મંગળવારે ઇદનો ચાંદ દેખાતા કમિટીએ ઈદની સત્તાવાર જાહેરાત કરી હતી. ઇદની જાહેરાત થતાં છોટાઉદેપુરમાં મુસ્લિમ બિરાદરોએ આતશબાજી કરી હતી.
Jun 5,2019, 12:44 PM IST
હાશિમ અમલા
'હું હંમેશાથી રોજા રાખુ છું, તેનાથી સારી માનસિક કસરત થઇ જાય છે': હાશિમ અમલ
દક્ષિણ આફ્રીકાના મુકાબલે હાશિમ અમલાએ રમઝાન દરમિયાન વર્લ્ડ કપ પડવાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે રોજા રાખવાથી સારી માનસિક અને અધ્યાત્મિક કસરત થઇ જાય છે. હાશિમ અમલાએ આઇસીસીની વેબસાઇટ પર કહ્યું ''તેનાથી મને અનુકૂલનમાં મદદ મળે છે.'' હું હંમેશાથી રોજા રાખતો આવ્યો છું. આ વર્ષનો સૌથી સારો મહિનો છે. મને લાગે છે કે તેનાથી સારી માનસિક અને આધ્યાત્મિક કસરત થઇ જાય છે.'' અમલા 2012માં પણ રમઝાન દરમિયાન ઇગ્લેંડમાં હતા જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેમણે દક્ષિણ આફ્રીકા માટે સર્વાધિક ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
May 27,2019, 16:15 PM IST
લોકસભા ચૂંટણી 2019
રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી
રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. ચૂંટણી પંચ પણ આ માગને અવ્યવહારિક ગણાવતા નકારી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય નક્કી કરવો ચૂંટણી પંચનો અધિકારી છે.
May 13,2019, 14:59 PM IST
રૂહ અફ્ઝા
જાણો ભારત-પાક.માં ચર્ચાનો વિષય બનેલા 'રૂહ અફ્ઝા'ની શરૂઆત કેવી રીતે થઈ હતી.
હકીકતમાં રૂહ-અફઝા યુનાની પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલો એક નુસખો છે, જે અનેક આયુર્વેદિક તત્વોમાંથી બનાવવામાં આવે છે
May 9,2019, 12:04 PM IST
Ramzan
મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો આજથી પ્રારંભ
Muslims Ramzan Month started from Today
May 7,2019, 12:53 PM IST
Ramzan
કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ફરીથી ચાલુ થશે સુરક્ષાદળોનું ઓપરેશન: સુત્ર
જમ્મુ કાશ્મીરમાં રમઝાન દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ જે પ્રકારે ઓપરેશન પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો સુત્રો અનુસાર હવે તેને આગળ વધારવામાં નહી આવે. સુત્રોનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર સુરક્ષાદળોની સલાહબાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે.
Jun 14,2018, 21:55 PM IST
વકાર યૂનુસ
વકાર યૂનુસે રમજાનમાં કાપી વસીમ અકરમના જન્મદિવસની કેક, માંગવી પડી માફી
Jun 5,2018, 15:34 PM IST
Trending news
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ