हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saira Banu
Saira banu News
entertainment
બાપ બનવા દિલીપ કુમારે કર્યો હતો મોટો ગુનો! આ હરકતથી તૂટી ગઈ હતી સાયરા બાનો
Dilip Kumar: બોલીવુડમાં દિલીપ સાબ અને સાયરા બાનુની પ્રેમ કહાની અને તેમના મધૂર લગ્ન જીવન વિશે તો સૌ કોઈ જાણે છે. પણ શું તને જાણો છોકે, દિલીપ કુમારે બાપ બનવા માટે કરી હતી વિચિત્ર હરકત. સાયરા બાનો આ હરકતથી સાવ તૂટી ગઈ હતી...
Sep 9,2024, 11:45 AM IST
Kashmera Shah
14 વખત ફેલ થઈ ચૂકી છે આ અભિનેત્રીની પ્રેગ્નેન્સી, આ અભિનેત્રીઓને પણ નથી થયું સંતાન!
Bollywood Actresses Who Did Have Kids: બૉલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન કરી લીધા અને સેટલ થઈ ગયા પરંતુ વાસ્તવિક જીવનમાં માતા બનવાની તેમની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી.આમાંથી ઘણી અભિનેત્રીઓએ પ્રેગ્નન્ટ થવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહી હતી. આ ચાલો તમને જણાવીએ આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે...
Aug 28,2023, 9:26 AM IST
Saira Banu
અભિનેતા દિલીપ કુમારે દુનિયાને અલવિદા કહ્યું તેને એક વર્ષ પૂર્ણ, જાણો તેમની અજાણી વાત
અભિનેતા દિલીપ કુમારે અમારાથી અલગ થયાને આખું વર્ષ થઈ ગયું છે. આજે પણ ચાહકો તેમને યાદ કરીને નારાજ થઈ જાય છે, તો કલ્પના કરો કે સાયરા બાનુનું શું થશે, જે તેમના જીવનની દરેક ક્ષણ તેમની સાથે વિતાવતા હતા.
Jul 7,2022, 16:18 PM IST
saira banu hospitalized
Saira Banu ને આવ્યો Heart Attack, 3 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ, હવે કેવી છે તબિયત?
બોલિવૂડની પીઢ અભિનેત્રી અને દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનુની તબિયત અચાનક બગડી ગઈ હતી. તબિયત લથડતા તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાયરા બાનોને માઇનોર હાર્ટ એટેક આવ્યો હતો. હાલ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
Sep 1,2021, 14:38 PM IST
Dilip Kumar
મોરારિબાપુએ દિલીપકુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, દિલીપકુમાર સાથેની જૂની યાદોને કરી તાજા
દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા માટે અનેક અભિનેતાઓ અને રાજનેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા. દિલીપ કુમાર (Dilip Kumar) ને મુંબઈ (Mumbai) ના જૂહુ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા.
Jul 7,2021, 22:30 PM IST
Dilip Kumar
દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, રાજકીય સન્માન સાથે આપવામાં આવી અંતિમ વિદાય
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન સાથે હિન્દી સિનેમાના એક યુગનો અંત આવી ગયો છે. દિલીપ કુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
Jul 7,2021, 17:45 PM IST
shahrukh khan
રડી રહેલા સાયરા બાનોની બાજુમાં બેસી શાહરૂખ ખાને આપ્યો દિલાસો, જુઓ તસવીર
રડી રહેલા સાયરા બાનોની બાજુમાં બેસી શાહરૂખ ખાને આપ્યો દિલાસો, ભાવુક કરી દેશે આ તસવીર
Jul 7,2021, 15:54 PM IST
Dilip Kumar
દિલીપકુમારની નામરજી હતી, પણ નૌશાદે એવી ઉસ્તાદી કરી આપણને આ યાદગાર ગીત મળ્યું
Jul 7,2021, 12:33 PM IST
Dilipkumar
ઉંમરમાં 22 વર્ષનું અંતર, છતાં 55 વર્ષ સુધી સાયરાજીએ કેમ પકડી રાખ્યો યુસુફનો હાથ...
Dilipkumar ને પહેલીવાર મળ્યા ત્યારે જ સાયરા બાનુએ નક્કી કરી લીધું હતું કે, જીવનસાથી તો હશે તો દિલીપ કુમાર જ હશે. સાયરા બાનુ ની જીદની જીત થઈ અને યુસુફ ખાન એટલેકે, દિલીપ કુમાર હંમેશા માટે સાયરા બાનુ ના બની ગયા.
Jul 7,2021, 12:32 PM IST
Dilip Kumar
દિલીપકુમારનું નિધન, PM મોદીએ સાયરા બાનોને કર્યો ફોન, જાણો કોણે શું કહ્યું?
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું 98 વર્ષની વયે આજે સવારે નિધન થયું. દિલીપકુમાર લાંબા સમયથી બીમાર હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આજે સવારે છેલ્લા શ્વાસ લીધા. દિલીપકુમારના નિધન બાદ પીએમ મોદી સહિત દેશના અનેક મોટા રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
Jul 7,2021, 11:35 AM IST
અભિનેકા દિલીપ કુમાર
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના બે ભાઇ થયા Corona પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
બોલિવુડના જાણીતા અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)ના ભાઇ એહસાન ખાન અને અસલમ ખાનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે બંને આ સમયે હોસ્પિટલમાં દાખલ છે. શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે 90 વર્ષીય એહસાન અને 88 વર્ષીય અસલમને શનિવારના મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બંને ભાઇઓની સારવાર ડો. જલીલ પારકર કરી રહ્યાં છે.
Aug 16,2020, 22:52 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો