हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sita
Sita News
Ramayan Story
લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્ય
Ramayan Story: ભગવાન રામની સાથે તેમના ત્રણ ભાઈ અને તેમની પત્નીઓ પણ અયોધ્યા પહોંચી હતી. તો શું તમને ખબર છે કે ભરત, લક્ષ્મણ અને શત્રુધ્નની પત્નીઓ કયા દેવીની અવતાર હતી. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ.
Dec 1,2024, 8:56 AM IST
ram mandir
માત્ર 5 દિવસમાં બની ગયો હતો 1000 કિ.મી. લાંબો સેતૂ, જાણો રામાયણના રોચક તથ્યો
Ramayana Facts: રામાયણની ગાથા સાથે હજારો વર્ષોનો ઈતિહાસ જોડાયેલો છે. રામનું નામએ ભારતીય સંસ્કૃતિ, હિન્દૂ પરંપરા અને સનાતન ધર્મનું સૌથી મોટું પ્રતિક છે. ત્યારે રામાયણ સાથે જોડાયેલી કેટલીય એવી વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હોવ. આ આર્ટિકલમાં એના વિશે વાત કરીશું.
Jan 16,2024, 8:29 AM IST
shivalinga
આ મંદિરમાં ભગવાન રામે કરી હતી શિવલિંગની સ્થાપના, દર્શન માત્રથી પૂરી થાય છે મનોકામના!
Rameshwaram Temple: મિર્ઝાપુર જિલ્લામાં વિંધ્ય પ્રદેશ તેના માહત્ય માટે પ્રખ્યાત છે. દેશના ખૂણે-ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. આસ્થા ધરાવતા લોકોની ભારે ભીડ અહીં જોવા મળે છે.
Jan 7,2024, 16:45 PM IST
Arun Govil
આવો પ્રેમ-આદર તો ભાગ્યે જ કોઈને મળ્યો હશે, તસવીરો મૂકી લોકો કરતા હતા પૂજા
ધીર ગંભીર મુસ્કાન અને જબરદસ્ત ડાયલોગ ડિલીવરીના કારણે અરુણ ગોવિલ જનમાનસમાં એવા વસી ગયા કે લોકો ઘરે તેમની અને સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાનું તસવીર રાખી પૂજા કરતા હતા.
Jan 1,2024, 21:21 PM IST
Dream Science
Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ
Sapne me Bhagwan Ram ko Dekhna: હિન્દુના આરાધ્ય પ્રભુ રામનું વિશાળ મંદિર અયોધ્યા નગરીનેમાં બનીને તૈયાર છે. આ મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અવસર પર ચાલો જાણીએ કે ભગવાન રામને સ્વપ્નમાં જોવાનો અર્થ શું થાય છે. સાથે જ સપનામાં શ્રી રામને જોવું એ સૂચવે છે કે જીવનમાં કેવા પ્રકારની ઘટનાઓ બનશે.
Dec 25,2023, 13:20 PM IST
Shri ram
અનેક અપ્સરાઓના શીલનું હરણ કરનાર રાવણે સીતાજીને કેમ નહોતો લગાવ્યો હાથ, શ્રાપ હતો કારણ
યમરાજને પણ પોતના વશમાં કરનાર રાવણ (Ravana)ને પણ એક શ્રાપ નડતો હતો. જેનાથી રાવણ જીવનભર ડરતો હતો. આ શ્રાપના લીધે જ રાવણ માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે પોતાના મહેલમાં રાખવાની હિંમત ના કરી શક્યો. ઘણાને એમ સવાલ થાય છે કે જેને અનેક મહિલાઓ, અપ્સરાઓના શીલનું હરણ કર્યું હતું એ રાવણ સીતા માતાથી કેમ દૂર ભાગતો હતો.
Dec 12,2023, 21:17 PM IST
husband
'શ્રી રામ' પાસેથી શીખવી જોઈએ આ 5 વાતો, તો સીતાની જેમ પત્ની ખુશીથી આપશે સાથ
Why is Ram considered a good husband: આજના સમયમાં દરેક પુરુષ પોતાના માટે સીતા જેવી પત્ની ઈચ્છે છે પણ તે ભૂલી જાય છે કે આ માટે તેણે પણ શ્રી રામ જેવા બનવું પડશે. જો તમે ઈચ્છો છો કે તમારી પત્ની તમને સમજે અને દરેક દુ:ખ અને સુખમાં હંમેશા તમારો સાથ આપે, તો શ્રી રામના આ ગુણો અવશ્ય શીખો.
Jun 20,2023, 13:23 PM IST
Kareena Kapoor Khan
કરીના કપૂરની વધી મૂશ્કેલીઓ, આખરે શું કારણ છે કે વિવાદ શાંત થવાનું નામ નથી લેતો
બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં (Controversies) છે. તેવામાં તેમની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે
Jun 19,2021, 14:49 PM IST
ramayan
સીતા-રામ સિવાય ક્યાં છે આજે રામાયણના બીજા કિરદારો? જાણવા જેવી છે કહાની
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં ફરીવાર 34 વર્ષ બાદ રામાયણનું ટીવી પર કમબેક થયું. કોરોના કાળમાં ત્રીજી વાર સ્ટાર ભારત રામાયણનું પ્રસારળ કરી રહ્યું છે. રામાનંદ સાગરની રામાયણએ રામ, સીતા, લક્ષ્મણ જેવા કિરદારોને અમર કરી દિધા હતા, પરંતુ શોના કેટલાક એવા પણ કિરદાર છે. જેમને ભુલવાનું મુશ્કેલ છે. આજે રામ, સીતા, લક્ષ્મણનું કિરદાર નિભાવવા વાળા કલાકારોને તો બધા જાણે છે. ત્યારે, અન્ય કલાકારો શું કરે છે તે આજે અમે તમને જણાવીશું.
May 10,2021, 11:29 AM IST
Ram
કેમ રામ-સીતા, હનુમાન, રાવણ, કૃષ્ણ અને દ્રૌપદીને પસંદ પડ્યો ભાજપનો સાથ...!!!
ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 1987માં આવેલ રામાનંદ સાગરની જાણીતી સિરીયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલે ગુરુવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો. દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના અભિયાન વચ્ચે ટીવીના રામને પાર્ટીમાં સમાવિષ્ટ કરવાને ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. રામાયણ સિરીયલના રામ જ નહીં પરંતુ સીતા, રાવણ અને મહાભારત સિરીયલના કૃષ્ણ, દ્રૌપદી અને યુધિષ્ઠિર જેવા મહત્વના ચહેરા બીજેપીના પુષ્ષક વિમાનમાં સવાર છે.
Mar 21,2021, 14:28 PM IST
Deepika chikhaliya
Birthday Special : એક સમયે રસ્તામાં મળે એટલા લોકો લાગતા પગે !
રામાયણ સિરિયલમાં દીપિકા ચિખલિયાએ સીતાનો અને અરૂણ ગોવિલે રામનો રોલ કર્યો હતો. આ બંને લોકોના દિલ એવા છવાઈ ગયા કે તેમના જેટલી લોકપ્રિયાત ભાગ્યે જ આ રોલ કરનારા બીજા એક્ટર્સને મળી છે
Apr 29,2019, 10:43 AM IST
સંજીવ ભટ્ટ
ગુજરાતના આ IPSએ સીતાજી અને હનુમાનજી માટે કરી એવી ટ્વિટ, લોકોનો ગુસ્સો ફાટી
સંજીવ ભટ્ટને 2015માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેમની પત્ની કેશુભાઈ પટેલની પાર્ટીમાંથી એકવાર ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકી છે. જો કે હારી ગઈ હતી. 2002ના રમખાણો મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલનારા સંજીવ ભટ્ટ છાશવારે ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અને નિવેદન આપે છે.
Jul 7,2018, 13:25 PM IST
Trending news
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો