हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
stock market news
Stock market news News
Bonus Share
1 શેર પર 4 શેર મળશે ફ્રી, દિગ્ગજ કંપની આપી રહી છે બોનસ શેર, જાણો વિગત
Bonus Share: જિંદલ વર્લ્ડવાઇડ લિમિટેડ (Jindal WorldWide Ltd)એ એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 4 શેર બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે.
Jan 12,2025, 15:35 PM IST
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
IPO News: આઈપીઓની દ્રષ્ટિએ આગામી સપ્તાહે પણ ઈન્વેસ્ટરોને ઘણી તક મળશે. આગામી સપ્તાહે ઘણા નવા આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. જેમાં દાવ લગાવી તમે સારી કમાણી કરી શકો છો.
Dec 28,2024, 15:41 PM IST
stock market news
અદાણી ગ્રુપના શેરોની દશા બેઠી, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીનો અભિપ્રાય- વેચી દો આ 4 શેર
ગૌતમ અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે અમેરિકી કોર્ટથી અદાણી ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. અદાણી ગ્રુપના શેર આજના Accidents હોઈ શકે છે.
Nov 21,2024, 12:36 PM IST
Bonus Share
1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ નજીક, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ
Bonus Share: બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રી લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની 1 શેર પર ત્રણ શેર બોનસ આપી રહી છે. આ બોનસ ઈશ્યુ માટે રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે છે.
Nov 9,2024, 18:52 PM IST
Bonus Share
1 શેર પર મળશે 9 બોનસ શેર, આ દિગ્ગજ કંપનીએ દિવાળી પહેલા રોકાણકારોને કર્યાં ખુશ
Bonus Share: સ્કાઈ ગોલ્ડે એક શેર પર 9 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની તરફથી શનિવારે તેની જાણકારી આપવામાં આવી છે. આ પહેલા કંપનીએ 2022માં બોનસ શેર આપ્યો હતો. ત્યારે કંપનીએ એક શેર પર એક બોનસ શેર આપ્યો હતો.
Oct 26,2024, 17:33 PM IST
Most Expensive Share
આ છે ભારતનો સૌથી મોંઘો શેર...જેણે 1 લાખના બનાવી દીધા 130 કરોડ રૂપિયા
આ કંપનીના શેર એપ્રિલ 1993માં માત્ર 10 રૂપિયાના હતા. પરંતુ હવે આ કંપનીના એક શેરનો ભાવ 1.30 લાખ રૂપિયા છે. રોકાણકારો શેરમાં રોકાણ કરીને કરોડપતિ બની ગયા.
Oct 19,2024, 9:54 AM IST
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
કન્સ્ટ્રક્શન કંપની ગરુડ કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 8મી ઓક્ટોબરે ખુલવા જઈ રહ્યો છે. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 92 થી 95 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPO 11 ઓક્ટોબર સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે.
Oct 6,2024, 21:24 PM IST
stock market news
પેની સ્ટોકનો કમાલ, 1 લાખ રૂપિયાનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
Transformers and Rectifiers એ છેલ્લાં 4 વર્ષમાં ઈન્વેસ્ટરોને ધાંસૂ રિટર્ન આપ્યું છે. જેના કારણે માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરનાર ઈન્વેસ્ટરો કરોડપતિ બની ગયા છે.
Oct 5,2024, 18:31 PM IST
stock market news
લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણ
ગ્લોબલ અને ઘરેલુ ટ્રિગર્સના પગલે બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ મોટા કડાકા સાથે બંધ થયા.
Oct 3,2024, 16:08 PM IST
stock market news
ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગના માહોલમાં અમેરિકી અને યુરોપીયન માર્કેટ થોડા સ્ટેબલ થયા છે પરંતુ મોટાભાગના એશિયન બજારોમાં વેચાવલીનું દબાણ છે. ઘરેલુ સ્ટોક માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાવલીનો દબાણ જોવા મળી રહ્યું છે અને ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટી કડડભૂસ થયા છે
Oct 3,2024, 11:14 AM IST
Dividend Stock
1 શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ, જાણો
Accelya Solutions India Ltd એ ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની એક શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. તે માટે રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે છે.
Sep 28,2024, 17:23 PM IST
stock market news
ગજબના છે આ 5 શેર... ઓછા સમયમાં રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ, એક તો ગુજરાતની કંપની
એવા 5 શેર વિશે જાણો જેણે ઓછા સમયમાં રોકાણકારોને માલમાલ કરી નાખ્યા છે. આ એવા સ્ટોક છે જેણે ફક્ત 5 વર્ષમાં એક લાખ રૂપિયાના રોકાણને કરોડોમાં ફેરવી દીધા છે.
Sep 25,2024, 9:03 AM IST
reliance power
અનિલ અંબાણીની આ કંપનીએ કર્યો ગજબનો કમાલ; શેરમાં 'તોફાની તેજી', રોકાણકારો માલામાલ
અનિલ અંબાણીની કંપની Reliance Power ના શેરમાં બુધવારે અપર સર્કિટ લાગી હતી. બજાર ખુલતાંની સાથે જ તેના શેર 32.97 રૂપિયા પર લૉક થઈ ગયા હતા. આજે પણ આ કંપનીને એ દેવામુક્ત હોવાની જાહેરાત કરતાં સીધી 5 ટકાની તેજી આવી હતી, છેલ્લા બે દિવસમાં તેના શેરમાં 11%નો વધારો નોંધાયો છે.
Sep 18,2024, 13:39 PM IST
stock market news
1100% ડિવિડન્ડની જાહેરાત...આ કંપનીના શેરમાં એક જ દિવસમાં 900 રૂપિયાથી વધુનો ઉછાળો
Stock Market News: કંપનીના શેર શુક્રવારે 10522.10 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેરો સોમવારે 11428 રૂપિયા પર પહોંચી ગયા. મહારાષ્ટ્ર સ્કૂટર્સે પોતાના રોકાણકારોને વચગાળાના ડિવિડન્ડની ભેટ આપી છે.
Sep 16,2024, 16:05 PM IST
STOCKS TO BUY
શાનદાર કમાણી કરવી છે? 5-15 દિવસમાં મળશે તાબડતોડ રિટર્ન, આ 5 સ્ટોક્સ વિશે જાણો
ડોમેસ્ટિક બ્રોકરેજ હાઉસિસે પોઝિશનલ ટ્રેડર્સ માટે આગામી 5થી 15 દિવસ માટે 5 સ્ટોક્સમાં ખરીદીની સલાહ આપી છે. જો તમે પણ સારી એવી કમાણી કરવા માંગતા હોવ તો આ સ્ટોક્સના ટાર્ગેટ અને સ્ટોપલોસ અંગે વિગતો જાણો.
Sep 5,2024, 9:01 AM IST
stock market news
1 શેર પર 10 શેર મળશે ફ્રી, આ સપ્તાહે છે રેકોર્ડ ડેટ, શું તમારી પાસે છે આ કંપનીના શેર
Bonus Stock: VST ઈન્ડસ્ટ્રીઝ આ સપ્તાહે એક્સ-બોનસ સ્ટોક તરીકે વેપાર કરશે. કંપનીએ લાયક રોકાણકારોને એક શેર પર 10 બોનસ શેર આપવાનું નક્કી કર્યું છે.
Sep 1,2024, 20:23 PM IST
stock market news
આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગત
IPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
Aug 25,2024, 15:26 PM IST
Bonus Share
સતત બીજા વર્ષે બોનસ શેર આપી રહી છે કંપની, 1 શેર પર 1 ફ્રી, ડિવિડેન્ડની પણ જાહેરાત
Bonus Stock: બોમ્બે મેટ્રિક્સ સપ્લાય ચેને એક શેર પર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ દરેક શેર પર ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. જે માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
Aug 19,2024, 11:37 AM IST
ipo
આજથી ઓપન થશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગત
Interarch Building Products Limited IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર માટે ખુલી જશે. કંપનીએ તે પહેલા એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 179 રૂપિયા ભેગા કર્યાં છે.
Aug 19,2024, 7:20 AM IST
Bonus Share
6 મહિનામાં પૈસા ડબલ, હવે 1 શેર પર 3 ફ્રી શેર આપશે કંપની, જાણો રેકોર્ડ ડેટ
GRP Ltd Stock: જીઆરપી લિમિટેડે બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની 1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ કાલ એટલે કે 12 ઓગસ્ટે છે.
Aug 11,2024, 17:23 PM IST
Trending news
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ