हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Summer Skin Care
Summer skin care News
Summer Skin Care
ઉનાળામાં આ 3 ઘરગથ્થુ વસ્તુઓથી કરો સ્કીન કેર, ગરમીમાં પણ બેદાગ અને સુંદર દેખાશે ચહેરો
Summer Skin Care: તડકાના કારણે ત્વચાની રોનક છીનવાઈ જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે તમે ઉનાળામાં ત્વચાની ખાસ રીતે સંભાળ રાખો. આજે તમને 3 સરળ ઘરેલુ ફેસપેક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ઉનાળામાં ત્વચા નિખરે છે.
Mar 31,2024, 8:36 AM IST
skin care
ખીલ-ડાર્ક સ્પોર્ટનો ખાતમો બોલાવી દેશે ગાજરનો ફેસ પેક, કેટરિના જેવો ચમકી ઉઠશે ચહેરો
Skin Care Tips: ગાજરમાં વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. ગાજરમાં બીટા કેરોટિન પણ હોય છે જે તમારી ત્વચાને થતા નુકસાનથી બચાવે છે. જો તમારા ચહેરા પર ખીલ કે ડાર્ક સ્પોટની સમસ્યા હોય તો ગાજર તેના માટે રામબાણ સાબિત થઈ શકે છે.
Dec 10,2023, 16:48 PM IST
Summer Skin Care
આકરા તડકામાં પણ તમારી ત્વચા દેખાશે તરોતાજા, આ વસ્તુનો દિવસમાં 2 વખત કરવો ઉપયોગ
Cucumber Skin Benefits: કાકડી એક સુપરફૂડ છે જેમાં 95% પાણી હોય છે. તેનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડી તમારા સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે ?
May 25,2023, 14:52 PM IST
Haldi Ice Cubes
Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે હલ્દી આઈસ ક્યુબ, આજે જ ઘરે બનાવો
Skin Care Tips: આજે અમે તમારા માટે હલ્દી આઈસ ક્યુબ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. હળદરનો આઇસ ક્યુબ ચહેરા પર પિમ્પલ્સ, ખીલ અને ટેનિંગની સમસ્યાને દૂર કરે છે.
May 18,2023, 8:51 AM IST
skin care
Skin Care Tips: અંડરઆર્મ્સની કાળાશ દુર કરવા આ રીતે કરો લીંબુનો ઉપયોગ
Skin Care Tips: લીંબુનો ઉપયોગ કરી તમે અંડરઆર્મ્સ માટે માસ્ક બનાવી શકો છો. આ માસ્ક લગાવવાથી અંડરઆર્મ્સની કાળી પડેલી ત્વચાનો રંગ સામાન્ય થઈ જાય છે.
May 10,2023, 14:19 PM IST
denim
ઉનાળામાં ટાઈટ જીન્સ પહેરવાની ન કરતાં ભુલ, ફેશનના ચક્કરમાં પડશો બીમાર
Tight Denim in Summer: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જીન્સ પહેરવાની આ આદત ઉનાળામાં તમને બીમાર કરી શકે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ટાઇટ જીન્સ પહેરવાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.
May 8,2023, 11:29 AM IST
lifestyle
Summer Skin Care: Sun Burn થી છુટકારો મેળવવા માંગો છો? ઘરે બનાવો આફ્ટર સન સ્પ્રે
Skin Care Tips: આજે અમે તમારા માટે સન સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે, તે તમારી ત્વચાને તાત્કાલિક ઠંડકનો પણ અહેસાસ આપે છે.
Apr 21,2023, 16:10 PM IST
skin care
ગાલ ગુલાબી, હોઠ ગુલાબી.... કરવા હોય તો બીટની છાલનો આ રીતે કરો ઉપયોગ
Home Remedies For Glowing Skin: આજ પછી ક્યારેય બીટની છાલને ફેંકવાની ભૂલ ન કરતા. બીટની છાલનો ઉપયોગ કરીને તમે ત્વચાની અને હોઠની સુંદરતા વધારી શકો છો.
Mar 29,2023, 8:17 AM IST
Milk Ice Cubes
ખીલથી ઝટપટ મુક્તિ મેળવવી હોય તો ચહેરા પર લગાવો દૂધનો બરફ, જાણો તેનાથી થતા લાભ વિશે
How To Make Milk Ice Cubes: આજ સુધી તમે ચહેરા પર બરફ લગાડવાના લાભ વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય દૂધના બરફનો ઉપયોગ કર્યો છે ? દૂધથી બનેલા બરફનો ઉપયોગ ત્વચા પર કરવાથી જબરદસ્ત ફાયદા થાય છે.
Mar 23,2023, 16:50 PM IST
Beauty Tips
ઉનાળામાં ચહેરાની સુંદરતા વધારવા આ રીતે કરો છો બરફનો ઉપયોગ ? તો જાણો તેના નુકસાન વિશે
Side Effect Of Ice Water Facial: ત્વચાની સુંદરતા વધારવા માટે આઈસ વોટર ફેશિયલ પણ કરવામાં આવે છે. જેમાં એક બાઉલમાં પાણી ભરી તેમાં બરફ નાખીને ચહેરાને તેમાં થોડી સેકન્ડ માટે રાખવામાં આવે છે. આ રીતે બરફનો ઉપયોગ કરવાથી ત્વચાને ઠંડક મળે છે અને ગ્લો આવે છે પરંતુ....
Mar 11,2023, 15:57 PM IST
skin care
એક ટામેટું ત્વચાની સુંદરતામાં કરશે 10 ગણો વધારો... અજમાવો આ ઘરગથ્થુ ઉપાય
Skin Care Tips: ગરમીની ઋતુ દરમ્યાન ધૂળ અને તડકાના કારણે ચહેરાની ત્વચા ખરાબ થવા લાગે છે. આ પ્રકારની સમસ્યાથી આ વર્ષે તમારે બચવું હોય તો ટામેટાનો ઉપયોગ કરી શકો છો.
Mar 10,2023, 15:28 PM IST
Summer Skin Care
લીલા નાળિયેરની મલાઈ ખાવાથી શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા, ઉનાળામાં તો ખાવી જ જોઈએ
Tender Coconut Malai Benefit: નાળિયેર પાણીને લોકો પોતાની ડેઇલી ડાયટમાં પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નાળિયેર પાણીની જેમ તેની અંદરની મલાઈ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે.
Mar 9,2023, 12:30 PM IST
Summer Skin Care
ગરમીના દિવસોમાં પણ ચહેરો દેખાશે તરોતાજા... જો નાળિયેર પાણીનો આ રીતે કરશો ઉપયોગ
Summer Skin Care: ખાસ કરીને ગરમીના દિવસોમાં જો તમે નાળિયેર પાણીનો ઉપયોગ ચહેરા માટે કરશો તો તેનાથી તમારો ચહેરો તરોતાજા દેખાશે. ગરમીના દિવસો માટે તમે ઘરે કોકોનટ વોટર મિસ્ટ તૈયાર કરી શકો છો.
Mar 8,2023, 10:46 AM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!