हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Terror Funding
Terror funding News
jammu kashmir
આતંકીઓની ટેરર ફંડિંગ માટે નવી પેટર્ન, આ રીતે મેળવી રહ્યા છે કરોડો રૂપિયા
New Pattern of Terror Funding: જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ફંડિંગની નવી પેટર્ન સામે આવેલી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાન અને પીઓકેમાં કાશ્મીરી આતંકીઓ પોતાની પૈતૃક સંપત્તિ વેચી રહ્યા છે અને તેનાથી મળતી રકમ આતંકી સંગઠનોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
Jul 18,2022, 11:18 AM IST
મસૂદ અઝહર
મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK
આતંકવાદી સંગઠનોની ટેરર ફંડિંગ (Terror Funding) પર પ્રતિબંધ ન લગાવી શકવાના કારણે પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર એફએટીફ (Financial Action Task Force) ની ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે.
Oct 23,2020, 23:39 PM IST
e-ticketing racket
આંતરરાષ્ટ્રીય ઈ-ટિકિટિંગ રેકેટનો પર્દાફાશ, ટેરર ફન્ડિંગની શંકા
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મંગળવારે એક એવા ઇ-ટિકિટિંગ રેકેટનો ખુલાસો કર્યો, જેના તાર દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફના ડીજી અરૂણ કુમારે જણાવ્યું કે, તેની પાછળ રેરર ફન્ડિંગની શંકા છે. રેકેટનો મુખ્યા દુબઈમાં છે.
Jan 21,2020, 18:19 PM IST
CDS બિપીન રાવત
દેશના પહેલા CDSની સ્પષ્ટ વાત, આતંકવાદને અમેરિકી સ્ટાઈલમાં જ નાબૂદ કરી શકાય
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, દુનિયાને આતંકવાદ (Terrorism) થી મુક્ત કરાવવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ બિપીન રાવતે કહ્યું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઈલથી જ હરાવી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવા અને કાશ્મીરમાં પેલેટ ગેનનો ઉપયોગ કરવા જેવા સવાલોનો જવાબ આપ્યો હતો.
Jan 16,2020, 12:19 PM IST
પીએમ મોદી
પીએમ મોદીએ ચીનને પરખાવ્યું, આતંકી ફંડિંગ પર કાર્યવાહી અંગે રાજનીતિ ન કરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) જણાવ્યું છે કે, આતંકવાદ(Terrorism) સામેની લડાઈ લડવા માટે વિશ્વના તમામ દેશોએ હાથ મિલાવાની જરૂર છે. પીએમ મોદીએ આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશો પર યુએન(UN) દ્વારા લગાવાયેલા આર્થિક પ્રતિબંધો અંગે સવાલ ઉઠાવનારા દેશોને આ મુદ્દે રાજનીતિ ન કરવા સલાહ આપી છે.
Sep 24,2019, 16:36 PM IST
પાકિસ્તાન
આતંકવાદને પોષવા બદલ પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો, FATFએ બ્લેક કરતા કંગાળ બની જ
આતંકવાદનું સમર્થન કરતા અને આતંકી સંગઠનોને ફંડિંગ કરનારા પાકિસ્તાનને એક મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની એશિયા પ્રશાંત શાખાના ગ્રુપે પાકિસ્તાનને બ્લેક લિસ્ટની સૂચિમાં નાખી દીધુ છે.
Aug 23,2019, 13:15 PM IST
FATF
આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, FATFએ પાકિસ્તાનને કર્યું બ્લેકલિસ્ટ
FATFના એશિયા પેસેફિક ગ્રુપે લીધો નિર્ણય, આતંકવાદીઓને મદદ અને મની લોન્ડરીંગ મામલે પાકિસ્તાને કોઇ પગલાં ન ભરતા કરાયું બ્લેકલિસ્ટ.
Aug 23,2019, 12:55 PM IST
Zahoor Ahmed Shah Watali
આતંકવાદીઓને આપતો જહુર અહેમદ આપતો હતો પૈસા, ED એ જપ્ત કરી કરોડોની સંપત્તી
ED એ લશ્કર આતંકવાદી હાફિઝ સઇદ Terror Funding મુદ્દે જહુર અહેમદ વટાલીની 1.73 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી લીધી છે. જહુર અહેમદ વટાલી અને તેના પરિવારનાં નામે 1.48 કરોડ રૂપિયાની સંપત્તિ અને જમ્મુ કાશ્મીર બેંકમાં જમા 25 લાખ રૂપિયા ઇડીએ જપ્ત કરી લીધા છે.
Aug 1,2019, 22:17 PM IST
જમ્મુ કાશ્મીર
જમ્મુ-કાશ્મીર: હુર્રિયત નેતાઓની સંપત્તિ થશે જપ્ત
જમ્મૂ કાશ્મીરમાં હર્રિયત નેતાઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ પહેલા જે રીતે તેમની પાસેથી સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી હતી. ત્યારબાદ હવે ટેરર ફન્ડિંગના આરોપામાં તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. ત્યારે યાસીન મલિક બાદ અન્ય નેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવશે.
Mar 26,2019, 14:33 PM IST
Syed Ali Shah Geelani
ભારતનું ખાઇને ભારતનું જ ખોદતા અલગતાવાદી નેતાઓ પર EDની કડક કાર્યવાહી
ઇડી દ્વારા ગિલાની પાસે 6.90 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, આ નાણા રાખવા મુદ્દે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે
Mar 22,2019, 16:04 PM IST
આતંકવાદ
NIAએ દિલ્હીમાં આતંકી મોડ્યુલ ઝડપી પાડ્યું
દિલ્હી સ્થિત આ મોડ્યુલ જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના ફલાહે-ઈન્સાનિયર ફાઉન્ડેશન સાથે સંકળાયેલું હોવાનું એનઆઈએનું માનવું છે
Sep 26,2018, 23:09 PM IST
Terror Funding
ટેરર ફંડિંગ: કાશ્મીરી અલગતાવાદીઓ પર કડક પગલા લેવાની તૈયારીમાં સરકાર
NIA અને ED દ્વારા સમન્વિત કાર્યવાહી હેઠળ તમામ અલગતાવાદી નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટેની તૈયારીઓ
Jun 26,2018, 0:14 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય