हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
165/ 2
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tv Actors
Tv actors News
Tv Actors
‘તુલસી’થી લઈને ‘દયાબેન’સુધી.. આ પાત્રોએ બદલી દીધી ટીવીની પરિભાષા
Most Iconic Characters of TV: સમયની સાથે ટીવી પણ લોકપ્રિયતામાં હવે ખુબ આગળ વધી ગયું છે અને તેને મોટું બનાવવામાં મહત્વના સાબિત થયા તે પાત્રો જે પડદા પર આવ્યા અને દિલો પર છવાઈ ગયા. તેવા કેટલાક આઈકોનિક કેરેક્ટર્સ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.
Jun 30,2023, 22:54 PM IST
entertainment
Extra Marital Affair: દિલ તો બચ્ચા હૈ...પરિણીત હોવા છતાં આ હસીનાઓ બીજે કર્યું લફરું!
Extra Marital Affair: સેલેબ્સની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે લોકો હંમેશા પર્સનલ લાઈફમાં પણ રસ લેતા હોય છે. સેલેબ્સના અફેરથી લઈને બ્રેકઅપ સુધી, દરેક વસ્તુ હેડલાઈન્સનો ભાગ બની જાય છે. આજે અમે એવી જ કેટલીક લોકપ્રિય ટીવી અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના પર પોતાનું ઘર તોડવાનો આરોપ લાગ્યો હતો. એવી અભિનેત્રીઓ જેમણે પરિણીત હોવા છતાં પોતાનું દિલ બીજા પુરુષોને આપી દીધું...
Jun 24,2023, 12:22 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
Taarak Mehta Ka Ooltah Chashmah નિર્માતા પર મિસિસ સોઢીએ લગાવ્યો નવો આરોપ
Jennifer Mistry: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેનિફર મિસ્ત્રીએ ફરી એકવાર અસિત મોદી પર નવા આરોપો લગાવતા ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે.
Jun 2,2023, 18:14 PM IST
Shweta Tiwari
શ્વેતા તિવારીએ એવી હોટ તસવીરો શેર કરી કે લાખો લોકોએ જોયા ફોટા
Shweta Tiwari Sexy Photos Viral: ટીવીની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક શ્વેતા તિવારીએ ફરી એકવાર પોતાના નવા લૂકથી લોકોને પ્રભાવિત કર્યા છે. શ્વેતા તિવારીએ બ્રેલેટ ચોલી અને સ્કર્ટમાં પોતાની સુંદરતા એવી રીતે દર્શાવી છે કે ચાહકો પ્રશંસાના પુલ બાંધતા થાકતા નથી. આવો, આ રહ્યા શ્વેતા તિવારીના નવા ફોટા.
May 24,2023, 16:25 PM IST
Tejasswi Prakash
ટીવીની નાગિન ખરાબ રીતે ફસાઈ! ફિલ્મની સ્ક્રીનિંગમાં Oops Momentનો શિકાર બની
Tejasswi Prakash Video: 'નાગિન 6' ની અભિનેત્રી તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash)તેની આગામી ફિલ્મની સ્ક્રીનિંગ માટે મેક્સી ડ્રેસ પહેરીને પહોંચી હતી. પરંતુ મીડિયા સામે પોઝ આપતી વખતે અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ!
Apr 15,2023, 15:04 PM IST
Sejal Sharma
‘હું જીવતી છું...’ મરી ગયેલી અભિનેત્રીની ટ્વિટથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા
શુક્રવારે ટીવી શો ‘દિલ તો હૈપ્પી હૈ જી’ની એક્ટ્રેસ સેજલ શર્મા (Sejal Sharma)ની આત્મહત્યા બાદ આખા ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોક વ્યાપી ગયો છે. કારણ કે, હજી થોડા દિવસ પહેલા જ કુશલ પંજાબી નામના એક્ટરે આત્મહત્યા (suicide) કરી હતી. અને હવે સેજલ શર્માની આત્મહત્યાના સમાચારથી સૌ કોઈને શોકમગ્ન કરી દીધા છે. પરંતુ આ વચ્ચે એક એક્ટ્રેસ દ્વારા કરાયેલી ટ્વિટને સૌને હેરાન કરી દીધા છે. આખરે કોણ છે આ એક્ટ્રેસ અને તેની ટ્વિટથી આત્મહત્યા કરનાર અભિનેત્રી સેજલ શર્મા સાથે શુ સંબંધ છે. કદાચ તમે કન્ફ્યૂઝ થઈ રહ્યા હશો. કારણ કે, આ એક્ટ્રેસની આખી વાત જ કન્ફ્યુઝનથી શરૂ થઈ છે.
Jan 26,2020, 9:52 AM IST
સારા ખાન
આ ટીવી એક્ટરને ડેટ કરી રહી છે સારા ખાન, ઇંસ્ટાગ્રામ પર કર્યો પ્રેમનો ઇઝહાર
ટીવીની ફેમસ અભિનેત્રી અને બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં સાઇડ રોડ પ્લે કરી ચૂકેલી સારા ખાન હાલમાં પ્રેમમાં છે. સારાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો છે. સારા ટીવી એક્ટર અંકિત ગેરાને ડેટ કરી રહી છે. તમને જણાવી દઇએ કે પહેલા સારાએ એક્ટર અલી મર્ચેટ સાથે બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા હતા પરંતુ બંનેએ એક વર્ષમાં જ તલાક લઇ લીધા હતા. સારાએ અંકિત સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે પરંતુ મંગળવારે સારાને એક સ્પેશિયલ ફોટો શેર કરતાં ફેન્સને ખુશખબરી આપી છે.
May 8,2019, 15:20 PM IST
Trending news
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ